Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5531 | Date: 25-Oct-1994
સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, શાને અમે સત્યથી તો ડરીએ
Satyamēva jayatē, satyamēva jayatē, śānē amē satyathī tō ḍarīē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5531 | Date: 25-Oct-1994

સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, શાને અમે સત્યથી તો ડરીએ

  No Audio

satyamēva jayatē, satyamēva jayatē, śānē amē satyathī tō ḍarīē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-10-25 1994-10-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1030 સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, શાને અમે સત્યથી તો ડરીએ સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, શાને અમે સત્યથી તો ડરીએ

રહ્યાં છે અસત્યથી ભરેલા આચરણ અમારા, સત્યથી સદા અમે ડરીએ

રહ્યાં છો સત્યની સદા રક્ષા કરતા તમે, સત્ય શાને અમે તો ચૂકીએ

રહ્યોં છે પ્રેમ તમારો તો સત્યમાં, હૈયે સત્યને તો શું તે ના ભરીએ

અસત્યથી ભરેલું સદા આચરણ અમારું, તારા સત્યને તો અમે પૂજીએ

રહે અંતરમાં હૈયું સદા, અસત્યથી ધ્રુજતું, જીવનમાં ધ્રુજારી એની અનુભવીએ

ખોવાઈ ગઈ ખુમારી જીવનની એમાં, ખુમારીભર્યું જીવન અમે તો ગોતીએ

તારા એકતાના સત્યને જીવનમાં ચૂકી ચૂકી, જનમફેરા ઊભા અમે કરીએ

આચરણને વિચારો, રહ્યાં પડતા જીવનમાં જુદા, જીવનમાં સુખદુઃખ એમાં અનુભવીએ

આડંબરી બની બનીને અમે સત્યમેવ જયતે, સત્યમેવ જયતેનું રટણ કરીએ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

satyamēva jayatē, satyamēva jayatē, śānē amē satyathī tō ḍarīē

rahyāṁ chē asatyathī bharēlā ācaraṇa amārā, satyathī sadā amē ḍarīē

rahyāṁ chō satyanī sadā rakṣā karatā tamē, satya śānē amē tō cūkīē

rahyōṁ chē prēma tamārō tō satyamāṁ, haiyē satyanē tō śuṁ tē nā bharīē

asatyathī bharēluṁ sadā ācaraṇa amāruṁ, tārā satyanē tō amē pūjīē

rahē aṁtaramāṁ haiyuṁ sadā, asatyathī dhrujatuṁ, jīvanamāṁ dhrujārī ēnī anubhavīē

khōvāī gaī khumārī jīvananī ēmāṁ, khumārībharyuṁ jīvana amē tō gōtīē

tārā ēkatānā satyanē jīvanamāṁ cūkī cūkī, janamaphērā ūbhā amē karīē

ācaraṇanē vicārō, rahyāṁ paḍatā jīvanamāṁ judā, jīvanamāṁ sukhaduḥkha ēmāṁ anubhavīē

āḍaṁbarī banī banīnē amē satyamēva jayatē, satyamēva jayatēnuṁ raṭaṇa karīē
Scan Image

Gujarati Bhajan no. 5531 by Satguru Devendra Ghia - Kaka
First...552755285529...Last