Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5586 | Date: 15-Dec-1994
સંજોગો રહેશે બદલાતા, વર્તન તો રહેશે સહુના એમાં બદલાતા ને બદલાતા
Saṁjōgō rahēśē badalātā, vartana tō rahēśē sahunā ēmāṁ badalātā nē badalātā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5586 | Date: 15-Dec-1994

સંજોગો રહેશે બદલાતા, વર્તન તો રહેશે સહુના એમાં બદલાતા ને બદલાતા

  No Audio

saṁjōgō rahēśē badalātā, vartana tō rahēśē sahunā ēmāṁ badalātā nē badalātā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-12-15 1994-12-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1085 સંજોગો રહેશે બદલાતા, વર્તન તો રહેશે સહુના એમાં બદલાતા ને બદલાતા સંજોગો રહેશે બદલાતા, વર્તન તો રહેશે સહુના એમાં બદલાતા ને બદલાતા

વર્તન હશે એમાં કોના રે કેવાં, કહી આપશે વર્તન એના, કોણ કેવું હતું ને કેવું છે

હિંમતવાનના પણ હાંજા ગગડી જાશે, સંજોગો એવા સર્જાશે, સર્જાશે સંજોગો એવા

એ સંજોગોના જોર તો કેવાં હશે, એ સંજોગો તો કેવાં હશે

સંજોગોમાં રહેશે જે ડોલતાંને ડોલતાં, જીવન એનું એમાં ડામાડોળ રહેશે

સંજોગોના સામના કરતા કરતા જે તૂટી ગયા, બાકી રહ્યાં એ ખમીર કેવાં હશે

સંજોગોમાં પણ જેની આંતરસ્થિતિ ના બદલાઈ, એ અંતરમાં શાંતિ કેવી હશે

સંજોગોને સમજી સમજી, જે ટકી રહ્યાં જીવનમાં, સમજણ શક્તિ એની કેવી હશે

મળતા ને મળતા રહેશે જગમાં તો એવા, કિનારે રહીને તો એ ઊભાને ઊભા

કરશે ચર્ચાને ચર્ચા, મઝધારના તોફાનોની

કલ્પનાની તાણાતાણી એમાં ઝાઝી હશે, વાસ્તવિક્તા તો ઓછી હશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁjōgō rahēśē badalātā, vartana tō rahēśē sahunā ēmāṁ badalātā nē badalātā

vartana haśē ēmāṁ kōnā rē kēvāṁ, kahī āpaśē vartana ēnā, kōṇa kēvuṁ hatuṁ nē kēvuṁ chē

hiṁmatavānanā paṇa hāṁjā gagaḍī jāśē, saṁjōgō ēvā sarjāśē, sarjāśē saṁjōgō ēvā

ē saṁjōgōnā jōra tō kēvāṁ haśē, ē saṁjōgō tō kēvāṁ haśē

saṁjōgōmāṁ rahēśē jē ḍōlatāṁnē ḍōlatāṁ, jīvana ēnuṁ ēmāṁ ḍāmāḍōla rahēśē

saṁjōgōnā sāmanā karatā karatā jē tūṭī gayā, bākī rahyāṁ ē khamīra kēvāṁ haśē

saṁjōgōmāṁ paṇa jēnī āṁtarasthiti nā badalāī, ē aṁtaramāṁ śāṁti kēvī haśē

saṁjōgōnē samajī samajī, jē ṭakī rahyāṁ jīvanamāṁ, samajaṇa śakti ēnī kēvī haśē

malatā nē malatā rahēśē jagamāṁ tō ēvā, kinārē rahīnē tō ē ūbhānē ūbhā

karaśē carcānē carcā, majhadhāranā tōphānōnī

kalpanānī tāṇātāṇī ēmāṁ jhājhī haśē, vāstaviktā tō ōchī haśē
Scan Image

Gujarati Bhajan no. 5586 by Satguru Devendra Ghia - Kaka
First...558155825583...Last