Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 506 | Date: 22-Aug-1986
ગજવી દો આકાશ, સૌ ભેગા મળીને કરીને નાદ
Gajavī dō ākāśa, sau bhēgā malīnē karīnē nāda

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 506 | Date: 22-Aug-1986

ગજવી દો આકાશ, સૌ ભેગા મળીને કરીને નાદ

  Audio

gajavī dō ākāśa, sau bhēgā malīnē karīnē nāda

મા, ભગવાન (Almighty Mother, God)

1986-08-22 1986-08-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11495 ગજવી દો આકાશ, સૌ ભેગા મળીને કરીને નાદ ગજવી દો આકાશ, સૌ ભેગા મળીને કરીને નાદ

   સૌ સાથે મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

લેતી એ તો સંભાળ સૌની, ન જોતી દિન કે રાત

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

રાક્ષસોને મારી, દેવોને તારી, કરતી એ જગનો ઉદ્ધાર

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

ભૂલો સદાએ માફ કરી, કરતી એ જગ ઉપર ઉપકાર

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

વાર ન કરતી સહાય કરતા, પડતો જ્યાં ભક્તોનો સાદ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

તાર્યા છે જ્યાં અનેકને, એમાં તું સંદેહ ન રાખ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

દીન દુઃખિયાના દુઃખ દૂર કરતી, સૂણીને એની ફરિયાદ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

શાંતિ ઝંખતા બાળની, સદા સાચો વિસામો છે માત

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

પીડિતો ને નિરાધારની છે એ સાચી રક્ષણહાર

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

દીધા છે દર્શન ‘મા’ કંઈકને, એમાં હવે તું મારી ગણતરી કરાવ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત
https://www.youtube.com/watch?v=7NB-d-MrZvg
View Original Increase Font Decrease Font

ગજવી દો આકાશ, સૌ ભેગા મળીને કરીને નાદ

   સૌ સાથે મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

લેતી એ તો સંભાળ સૌની, ન જોતી દિન કે રાત

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

રાક્ષસોને મારી, દેવોને તારી, કરતી એ જગનો ઉદ્ધાર

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

ભૂલો સદાએ માફ કરી, કરતી એ જગ ઉપર ઉપકાર

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

વાર ન કરતી સહાય કરતા, પડતો જ્યાં ભક્તોનો સાદ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

તાર્યા છે જ્યાં અનેકને, એમાં તું સંદેહ ન રાખ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

દીન દુઃખિયાના દુઃખ દૂર કરતી, સૂણીને એની ફરિયાદ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

શાંતિ ઝંખતા બાળની, સદા સાચો વિસામો છે માત

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

પીડિતો ને નિરાધારની છે એ સાચી રક્ષણહાર

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

દીધા છે દર્શન ‘મા’ કંઈકને, એમાં હવે તું મારી ગણતરી કરાવ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gajavī dō ākāśa, sau bhēgā malīnē karīnē nāda

   sau sāthē malīnē bōlō, jaya jaya sidhdhaaṁbē māta

lētī ē tō saṁbhāla saunī, na jōtī dina kē rāta

   sau bhēgā malīnē bōlō, jaya jaya sidhdhaaṁbē māta

rākṣasōnē mārī, dēvōnē tārī, karatī ē jaganō uddhāra

   sau bhēgā malīnē bōlō, jaya jaya sidhdhaaṁbē māta

bhūlō sadāē māpha karī, karatī ē jaga upara upakāra

   sau bhēgā malīnē bōlō, jaya jaya sidhdhaaṁbē māta

vāra na karatī sahāya karatā, paḍatō jyāṁ bhaktōnō sāda

   sau bhēgā malīnē bōlō, jaya jaya sidhdhaaṁbē māta

tāryā chē jyāṁ anēkanē, ēmāṁ tuṁ saṁdēha na rākha

   sau bhēgā malīnē bōlō, jaya jaya sidhdhaaṁbē māta

dīna duḥkhiyānā duḥkha dūra karatī, sūṇīnē ēnī phariyāda

   sau bhēgā malīnē bōlō, jaya jaya sidhdhaaṁbē māta

śāṁti jhaṁkhatā bālanī, sadā sācō visāmō chē māta

   sau bhēgā malīnē bōlō, jaya jaya sidhdhaaṁbē māta

pīḍitō nē nirādhāranī chē ē sācī rakṣaṇahāra

   sau bhēgā malīnē bōlō, jaya jaya sidhdhaaṁbē māta

dīdhā chē darśana ‘mā' kaṁīkanē, ēmāṁ havē tuṁ mārī gaṇatarī karāva

   sau bhēgā malīnē bōlō, jaya jaya sidhdhaaṁbē māta
English Explanation Increase Font Decrease Font

This Gujarati Bhajan he has dedicated to the Eternal Mother singing her glory and greeting enthusiastically by hailing the Eternal Mother.

Let's all together roar in the sky, and create sounds.

Let's all come together and hail Jai Jai Siddhambe Mata! (Eternal Mother)

She takes care of everyone, never sees day or night.

Let's all come together and hail Jai Jai Siddhambe Mata!

Killed the demon's, saved the God's and saved the world.

Let's all come together and hail Jai Jai Siddhambe Mata!

Mistakes she always forgives, and obliges the whole world.

Let's all come together and hail Jai Jai Siddhambe Mata!

Never takes time to support, helps without fail whenever the devotee's call.

Let's all come together and hail Jai Jai Siddhambe Mata!

She has graced and saved many, so don't keep doubt in it.

Let's all come together and hail Jai Jai Siddhambe Mata!

Removes all the pain's of needy and poor, listening to their complaints.

Let's all come together and hail Jai Jai Siddhambe Mata!

The child who is longing for peace, shall get true rest and peace with the Divine Mother.

Let's all come together and hail Jai Jai Siddhambe Mata!

She is the true protector of the helpless victims.

Let's all come together and hail Jai Jai Siddhambe Mata!

O'Mother you have given your vision to many, now count me in it too.

Let's all come together and hail Jai Jai Siddhambe Mata!
Scan Image

Gujarati Bhajan no. 506 by Satguru Devendra Ghia - Kaka

ગજવી દો આકાશ, સૌ ભેગા મળીને કરીને નાદગજવી દો આકાશ, સૌ ભેગા મળીને કરીને નાદ

   સૌ સાથે મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

લેતી એ તો સંભાળ સૌની, ન જોતી દિન કે રાત

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

રાક્ષસોને મારી, દેવોને તારી, કરતી એ જગનો ઉદ્ધાર

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

ભૂલો સદાએ માફ કરી, કરતી એ જગ ઉપર ઉપકાર

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

વાર ન કરતી સહાય કરતા, પડતો જ્યાં ભક્તોનો સાદ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

તાર્યા છે જ્યાં અનેકને, એમાં તું સંદેહ ન રાખ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

દીન દુઃખિયાના દુઃખ દૂર કરતી, સૂણીને એની ફરિયાદ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

શાંતિ ઝંખતા બાળની, સદા સાચો વિસામો છે માત

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

પીડિતો ને નિરાધારની છે એ સાચી રક્ષણહાર

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત

દીધા છે દર્શન ‘મા’ કંઈકને, એમાં હવે તું મારી ગણતરી કરાવ

   સૌ ભેગા મળીને બોલો, જય જય સિધ્ધઅંબે માત
1986-08-22https://i.ytimg.com/vi/7NB-d-MrZvg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=7NB-d-MrZvg

First...505506507...Last