Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 510 | Date: 23-Aug-1986
ભલે કર્યા હશે પાપો તે હજાર, જાગશે હૈયે જ્યારે પશ્ચાત્તાપ અપાર
Bhalē karyā haśē pāpō tē hajāra, jāgaśē haiyē jyārē paścāttāpa apāra

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 510 | Date: 23-Aug-1986

ભલે કર્યા હશે પાપો તે હજાર, જાગશે હૈયે જ્યારે પશ્ચાત્તાપ અપાર

  No Audio

bhalē karyā haśē pāpō tē hajāra, jāgaśē haiyē jyārē paścāttāpa apāra

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1986-08-23 1986-08-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11499 ભલે કર્યા હશે પાપો તે હજાર, જાગશે હૈયે જ્યારે પશ્ચાત્તાપ અપાર ભલે કર્યા હશે પાપો તે હજાર, જાગશે હૈયે જ્યારે પશ્ચાત્તાપ અપાર

માફ કરશે માડી તને ત્યારે તત્કાળ

આવકારો મીઠો આપશે તને, હૈયે વિશ્વાસ એનો તું રાખજે

કામક્રોધમાં વીતી છે જિંદગી જ્યાં, સમજાશે તને જ્યારે આ

સોંપી દેજે ભાર તારો, ‘મા’ ના ચરણમાં

આવકારો મીઠો આપશે તને, હૈયે વિશ્વાસ એટલો તું રાખજે

હૈયે જ્યારે તૂટશે બધી આશા, હૈયે છવાશે બહુ નિરાશા

સાચા દિલથી કરશે તું એને જ્યાં યાદ

દુઃખમાં ડૂબ્યો હશે તું જ્યાં, નહિ સૂઝે તને કોઈ ઉપાય

પોકારતાં કરતી એ કરુણા અપાર

હૈયે જાગશે જ્યારે દર્શનની પ્યાસ, ભૂલીશ તારું તું જ્યાં ભાન

દઈને તને દર્શનના દાન

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhalē karyā haśē pāpō tē hajāra, jāgaśē haiyē jyārē paścāttāpa apāra

māpha karaśē māḍī tanē tyārē tatkāla

āvakārō mīṭhō āpaśē tanē, haiyē viśvāsa ēnō tuṁ rākhajē

kāmakrōdhamāṁ vītī chē jiṁdagī jyāṁ, samajāśē tanē jyārē ā

sōṁpī dējē bhāra tārō, ‘mā' nā caraṇamāṁ

āvakārō mīṭhō āpaśē tanē, haiyē viśvāsa ēṭalō tuṁ rākhajē

haiyē jyārē tūṭaśē badhī āśā, haiyē chavāśē bahu nirāśā

sācā dilathī karaśē tuṁ ēnē jyāṁ yāda

āvakārō mīṭhō āpaśē tanē, haiyē viśvāsa ēṭalō tuṁ rākhajē

duḥkhamāṁ ḍūbyō haśē tuṁ jyāṁ, nahi sūjhē tanē kōī upāya

pōkāratāṁ karatī ē karuṇā apāra

āvakārō mīṭhō āpaśē tanē, haiyē viśvāsa ēṭalō tuṁ rākhajē

haiyē jāgaśē jyārē darśananī pyāsa, bhūlīśa tāruṁ tuṁ jyāṁ bhāna

daīnē tanē darśananā dāna

āvakārō mīṭhō āpaśē tanē, haiyē viśvāsa ēṭalō tuṁ rākhajē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is teaching us about faith and test.

Even though he has committed a thousand sins, in his heart he shall wake up, when he repents immensely.

Mother shall forgive you immediately,

She shall welcome you sweetly, keep faith in your heart.

When you have spent your life in lust and anger, then you shall understand it.

Handover your burden to the Mother, at her feet

She shall welcome you sweetly, keep faith in your heart.

When all the hopes in the heart, shall be shattered then in your heart shall be despair.

Then you shall remember it with a sincere heart.

She shall welcome you sweetly, keep faith in your heart.
Scan Image

Gujarati Bhajan no. 510 by Satguru Devendra Ghia - Kaka
First...508509510...Last