Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 546 | Date: 06-Oct-1986
વિકાસ કાજે ખોરાક જોશે, ખોરાક તો લેવો પડશે
Vikāsa kājē khōrāka jōśē, khōrāka tō lēvō paḍaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 546 | Date: 06-Oct-1986

વિકાસ કાજે ખોરાક જોશે, ખોરાક તો લેવો પડશે

  No Audio

vikāsa kājē khōrāka jōśē, khōrāka tō lēvō paḍaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-10-06 1986-10-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11535 વિકાસ કાજે ખોરાક જોશે, ખોરાક તો લેવો પડશે વિકાસ કાજે ખોરાક જોશે, ખોરાક તો લેવો પડશે

પચશે એનું લોહી બનશે, કચરો બાકી ફેંકવો પડશે

લોહીનું ભ્રમણ શુદ્ધ રહેશે, શક્તિ તો તો ટકી રહેશે

ભૂલ જો આમાં ક્યાંયે થાશે, શરીર તો રોગી બનશે

ખોરાક જેવો મનને મળશે, મન તો એવું જ બનશે

ખોટી બૂમાબૂમ નવ કરશો, ધ્યાન એનું તો દેવું પડશે

મક્કમ વિચારો જો કરશો, મન મક્કમ બનતું જાશે

શિથિલ વિચાર કરતા રહેશો, મન શિથિલ બનતું જાશે

વેરના વિચાર છોડી દેશો, પ્રેમભર્યો સંસાર તો બનશે

સહેલું એ તો એવું લાગશે, યત્ન સદા તો કરવા પડશે

અભિમાન હૈયેથી હટાવી દેશો, નમ્રતા હૈયે આવી વસશે

સાધનામાં સદા જાગ્રત રહેજો, આળસ નહિ તો ચડી જાશે

મન જેમ કેળવાતું જાશે, કહ્યું તમારું કરતું રહેશે

મન ધીરે ધીરે બદલાઈ જાશે, દુનિયા તમારી બદલાઈ જાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vikāsa kājē khōrāka jōśē, khōrāka tō lēvō paḍaśē

pacaśē ēnuṁ lōhī banaśē, kacarō bākī phēṁkavō paḍaśē

lōhīnuṁ bhramaṇa śuddha rahēśē, śakti tō tō ṭakī rahēśē

bhūla jō āmāṁ kyāṁyē thāśē, śarīra tō rōgī banaśē

khōrāka jēvō mananē malaśē, mana tō ēvuṁ ja banaśē

khōṭī būmābūma nava karaśō, dhyāna ēnuṁ tō dēvuṁ paḍaśē

makkama vicārō jō karaśō, mana makkama banatuṁ jāśē

śithila vicāra karatā rahēśō, mana śithila banatuṁ jāśē

vēranā vicāra chōḍī dēśō, prēmabharyō saṁsāra tō banaśē

sahēluṁ ē tō ēvuṁ lāgaśē, yatna sadā tō karavā paḍaśē

abhimāna haiyēthī haṭāvī dēśō, namratā haiyē āvī vasaśē

sādhanāmāṁ sadā jāgrata rahējō, ālasa nahi tō caḍī jāśē

mana jēma kēlavātuṁ jāśē, kahyuṁ tamāruṁ karatuṁ rahēśē

mana dhīrē dhīrē badalāī jāśē, duniyā tamārī badalāī jāśē
English Explanation Increase Font Decrease Font

You do as You desire, give as You wish

I have offered my hands to You, do not leave them empty

I have come towards You, keep my talks close to Your heart

Bestow, in such a manner as I do not have to ask for it again

I do not want to plead in front of any mortal

The same mortal also comes urging You further

You have given a precious human body, which even Science will not make

You gave it life, to achieve it, it was underpriced

You have given something invaluable, yet I stretched my hands

You have forgotten all my past deeds and You gave me eternally

Now You give in such a way, I will not forget it in lifetime

Bestow Your grace on me and You remain in front of my eyes."Sadguru Shri Devendra Ghiaji lovingly called Kakaji by all his devotees. He is the institute of knowledge,wisdom & truth. In this Gujarati Bhajan Kakaji is throwing light on growth & development of mind, body and soul.

Kakaji says

For growth and development of body, you need food, and you will have to take food.

When it shall digest, it will become blood, and the rest of waste shall be thrown away.

The circulation of blood shall make it pure, so that the power last.

The type of food mind shall receive, it shall become according to it.

Kakaji explains further

Don't do false outcry, pay attention towards it.

As you think firmly, your mind shall also become firm.

If you have cool thoughts then the mind shall also become cool and relaxed.

If you leave the idea of revenge, this world shall become a loved world.

It shall seem to be easy, you will have to make an effort.

Remove pride from the heart and humility shall reside in your heart.

Always be vigilant in meditating, otherwise laziness shall overtake you.

As you cultivate your mind, it shall continue to do as you say.

Then slowly and steadily your mind shall gradually change and your world shall also change.
Scan Image

Gujarati Bhajan no. 546 by Satguru Devendra Ghia - Kaka
First...544545546...Last