1986-10-06
1986-10-06
1986-10-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11539
નથી તુજ વિષે મુજને કાંઈ ખબર, ન કાંઈ હું તો જાણું

માડી, અકળાઈ હું તો જાઉં છું, અકળાઈ હું તો જાઉં છું
હસતા રહ્યાં, હસતા રહેશું કે નહિ, ન કાંઈ હું તો એ જાણું

કર્મો સદા મૂંઝવી રહ્યા, ખૂટશે એ ક્યારે, ન કાંઈ હું તો એ જાણું

નથી મળ્યો તુજને માડી, ઓળખી શકીશ તુજને કે નહિ, ન કાંઈ એ તો હું જાણું

કર્મો સંચિત હશે મારા, કે છે પાપના ભારા, ન કાંઈ એ તો હું જાણું

દિલમાં દર્દ તો જાગ્યાં, લાગ્યા એ તો અતિ પ્યારા, નથી કાંઈ મુજને એની ખબર

મનમાં સંકલ્પો કંઈક થયા, ક્યારે એ તૂટી ગયા, નથી કાંઈ મુજને એની ખબર

હોંશે-હોંશે બેસું, ત્યાં આળસ મુજને ઘેરી લેતી, નથી કાંઈ મુજને એની ખબર

લાયક છું કે નહિ, લાયકાત આવશે ક્યારે, નથી કાંઈ મુજને એની ખબર

દર્શન પામીશ તારા કે નહિ, પામીશ તો ક્યારે, નથી કાંઈ મુજને એની ખબર

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī tuja viṣē mujanē kāṁī khabara, na kāṁī huṁ tō jāṇuṁ
māḍī, akalāī huṁ tō jāuṁ chuṁ, akalāī huṁ tō jāuṁ chuṁ
hasatā rahyāṁ, hasatā rahēśuṁ kē nahi, na kāṁī huṁ tō ē jāṇuṁ
māḍī, akalāī huṁ tō jāuṁ chuṁ, akalāī huṁ tō jāuṁ chuṁ
karmō sadā mūṁjhavī rahyā, khūṭaśē ē kyārē, na kāṁī huṁ tō ē jāṇuṁ
māḍī, akalāī huṁ tō jāuṁ chuṁ, akalāī huṁ tō jāuṁ chuṁ
nathī malyō tujanē māḍī, ōlakhī śakīśa tujanē kē nahi, na kāṁī ē tō huṁ jāṇuṁ
māḍī, akalāī huṁ tō jāuṁ chuṁ, akalāī huṁ tō jāuṁ chuṁ
karmō saṁcita haśē mārā, kē chē pāpanā bhārā, na kāṁī ē tō huṁ jāṇuṁ
māḍī, akalāī huṁ tō jāuṁ chuṁ, akalāī huṁ tō jāuṁ chuṁ
dilamāṁ darda tō jāgyāṁ, lāgyā ē tō ati pyārā, nathī kāṁī mujanē ēnī khabara
māḍī, akalāī huṁ tō jāuṁ chuṁ, akalāī huṁ tō jāuṁ chuṁ
manamāṁ saṁkalpō kaṁīka thayā, kyārē ē tūṭī gayā, nathī kāṁī mujanē ēnī khabara
māḍī, akalāī huṁ tō jāuṁ chuṁ, akalāī huṁ tō jāuṁ chuṁ
hōṁśē-hōṁśē bēsuṁ, tyāṁ ālasa mujanē ghērī lētī, nathī kāṁī mujanē ēnī khabara
māḍī, akalāī huṁ tō jāuṁ chuṁ, akalāī huṁ tō jāuṁ chuṁ
lāyaka chuṁ kē nahi, lāyakāta āvaśē kyārē, nathī kāṁī mujanē ēnī khabara
māḍī, akalāī huṁ tō jāuṁ chuṁ, akalāī huṁ tō jāuṁ chuṁ
darśana pāmīśa tārā kē nahi, pāmīśa tō kyārē, nathī kāṁī mujanē ēnī khabara
māḍī, akalāī huṁ tō jāuṁ chuṁ, akalāī huṁ tō jāuṁ chuṁ
English Explanation |
|
In this beautiful Gujarati Bhajan Kakaji is into self realisation and introspecting his knowledge that he is ignorant and as to how much does he know as his less knowing is leading to frustration.
Kakaji is saying
I don't know anything about you, neither did I know anything,
O Mother I am getting frustrated, I am getting frustrated.
I have kept smiling, shall keep smiling or not, I don't know.
O Mother I am getting frustrated,.
Karma's (actions) I have always been confused, I never know when shall it be lost.
O Mother I am getting frustrated
Still I have never met you, I don't know whether I shall be able to recognise you or not.
I don't know anything, else except I am getting to be frustrated.
My deeds have been accumulated or is it the burden of my sins.
The pain of this thought awoke in my heart, and it felt very dear.
I don't have any knowledge about it, as I am getting frustrated.
I have kept on making many resolutions in my heart and it has been broken too.
I don't know much about it, O'Mother I am getting frustrated.
As thinking I would sit there, Laziness would surround me.
I don't know anything about it, I am getting frustrated.
Whether I qualify or not when will I be capable of qualifying.
I don't know much about it, but I am getting to be frustrated.
Shall I receive your vision or no and if not, then till when shall I receive it.
I don't know anything about it O Mother, I am getting to be frustrated.
|