Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 575 | Date: 17-Oct-1986
તારા દુઃખદર્દનો જગમાં દેખાય નહિ ક્યારેય આરો
Tārā duḥkhadardanō jagamāṁ dēkhāya nahi kyārēya ārō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 575 | Date: 17-Oct-1986

તારા દુઃખદર્દનો જગમાં દેખાય નહિ ક્યારેય આરો

  No Audio

tārā duḥkhadardanō jagamāṁ dēkhāya nahi kyārēya ārō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1986-10-17 1986-10-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11564 તારા દુઃખદર્દનો જગમાં દેખાય નહિ ક્યારેય આરો તારા દુઃખદર્દનો જગમાં દેખાય નહિ ક્યારેય આરો

   છોડીને બધું તું જગમાં, શોધજે તું `મા’ નો સથવારો

તોફાને ચડેલી તારી નાવડીને જગમાં, મળે ન ક્યાંય કિનારો

રચ્યાં કંઈક આશાના મહેલો, તૂટતા દેખાય તેના મિનારો

લોભ-લાલચે લપેટાઈ, ઊભો ઊભો તું બહુ લૂંટાયો

   છોડીને બધું તું આ જગમાં, શોધજે તું `મા’ નો સથવારો

આથડી, આથડી ફર્યો જગમાં, તોય રસ્તો ક્યાંય ન દેખાયો

જ્ઞાનનાં તારા દંભમાં ભર્યો છે નકરો લવારો

અનુભવ નથી થયો તુજને, છે એ બીજો અનુભવનારો

માંહ્યલો બેસીને જોવે છે બધું, નથી તું કાંઈ એનો જોનારો

ભાગ્ય સદા એ તો ઘડતો, નથી તું કંઈ તેનો ઘડનારો

હજી નથી થઈ કોઈ વાર, હવે વાર વધુ ના લગાડો

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā duḥkhadardanō jagamāṁ dēkhāya nahi kyārēya ārō

   chōḍīnē badhuṁ tuṁ jagamāṁ, śōdhajē tuṁ `mā' nō sathavārō

tōphānē caḍēlī tārī nāvaḍīnē jagamāṁ, malē na kyāṁya kinārō

   chōḍīnē badhuṁ tuṁ jagamāṁ, śōdhajē tuṁ `mā' nō sathavārō

racyāṁ kaṁīka āśānā mahēlō, tūṭatā dēkhāya tēnā minārō

   chōḍīnē badhuṁ tuṁ jagamāṁ, śōdhajē tuṁ `mā' nō sathavārō

lōbha-lālacē lapēṭāī, ūbhō ūbhō tuṁ bahu lūṁṭāyō

   chōḍīnē badhuṁ tuṁ ā jagamāṁ, śōdhajē tuṁ `mā' nō sathavārō

āthaḍī, āthaḍī pharyō jagamāṁ, tōya rastō kyāṁya na dēkhāyō

   chōḍīnē badhuṁ tuṁ ā jagamāṁ, śōdhajē tuṁ `mā' nō sathavārō

jñānanāṁ tārā daṁbhamāṁ bharyō chē nakarō lavārō

chōḍīnē badhuṁ tuṁ ā jagamāṁ, śōdhajē tuṁ `mā' nō sathavārō

anubhava nathī thayō tujanē, chē ē bījō anubhavanārō

   chōḍīnē badhuṁ tuṁ ā jagamāṁ, śōdhajē tuṁ `mā' nō sathavārō

māṁhyalō bēsīnē jōvē chē badhuṁ, nathī tuṁ kāṁī ēnō jōnārō

   chōḍīnē badhuṁ tuṁ ā jagamāṁ, śōdhajē tuṁ `mā' nō sathavārō

bhāgya sadā ē tō ghaḍatō, nathī tuṁ kaṁī tēnō ghaḍanārō

   chōḍīnē badhuṁ tuṁ ā jagamāṁ, śōdhajē tuṁ `mā' nō sathavārō

hajī nathī thaī kōī vāra, havē vāra vadhu nā lagāḍō

   chōḍīnē badhuṁ tuṁ ā jagamāṁ, śōdhajē tuṁ `mā' nō sathavārō
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is worshipping the Eternal Mother with love

and is saying to attach ourselves to the Eternal Mother's abode as she is the apex of spirituality and once we achieve it . There is nothing else left to desire.

Kakaji elaborates

The end of your sorrows and pain is not to be seen. As human life is full of twists & turns.

Leave everything in the world, find the abode of the Eternal Mother.

Your stormy boat in the world shall not get the sea shore.

Leave everything in the world, find abode of the Eternal Mother.

As a human mind always finds happiness in building palaces of hopes, the towers seems to be crumbling.

Leave everything in the world, find abode of the Eternal Mother.

As greed always curbs the mind, being wrapped in greed you have got robbed a lot.

Leave everything in the world, find abode of the Eternal Mother.

Wandered helter skelter in the world, but the road was nowhere to be found.

Leave everything in the world, find abode of the Eternal Mother.

The knowledge on which a human being boasts, is full of hypocrisy and negativity.

Leave everything in the world, find abode of the Eternal Mother.

You have still not experienced, the experience which is totally different.

Leave everything in the world, find abode of the Eternal Mother.

She is watching everything from above, you won't be able to see her.

Leave everything in the world, find abode of the Eternal Mother.

Whatever the destiny has created shall happen you are nobody to create and make it happen.

So leave everything in the world, find abode of the Eternal Mother.

In the end Kakaji concludes

It's not too late yet, and don't make it too late. As whenever you get the instigation just start to follow it

So leave everything in the world, and start finding the abode of the Eternal Mother as then it shall be the end of all sorrows, and the cycle of Karma (actions) shall take a pause.
Scan Image

Gujarati Bhajan no. 575 by Satguru Devendra Ghia - Kaka
First...574575576...Last