1986-10-20
1986-10-20
1986-10-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11569
આવો, આવો જગમાં આવો માડી, આવી બેસો અમારી સાથે
આવો, આવો જગમાં આવો માડી, આવી બેસો અમારી સાથે
પ્રેમથી આપણે કરશું વાતો માડી, કરશું બેસીને તમારી પાસે
પ્રેમનું તો બંધન બંધાશે માડી, કરજો મજબૂત તો એને આજે
તૂટે જો બંધાશે એવા માડી, પ્રેમ તો આજે જરૂર લાજે
નડતી તારી માયા વચ્ચે માડી, હટાવજે તો તું એને આજે
કરુણા તો કરજે તું એટલી માડી પ્રેમને તો કાજે
સબંધ તો સચવાતા જાશે, હૈયે માડી પ્રેમ જ્યાં જાગે
વાતો તો ખૂટશે ના કદી, જ્યાં સાચો પ્રેમ તો જાગે
તારા હૈયાથી હૈયું જ્યાં મળશે, મારી દુનિયા તો પલટાશે
કહું છું હું તો આજે માડી, હવે તો પાસે બેસાડજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આવો, આવો જગમાં આવો માડી, આવી બેસો અમારી સાથે
પ્રેમથી આપણે કરશું વાતો માડી, કરશું બેસીને તમારી પાસે
પ્રેમનું તો બંધન બંધાશે માડી, કરજો મજબૂત તો એને આજે
તૂટે જો બંધાશે એવા માડી, પ્રેમ તો આજે જરૂર લાજે
નડતી તારી માયા વચ્ચે માડી, હટાવજે તો તું એને આજે
કરુણા તો કરજે તું એટલી માડી પ્રેમને તો કાજે
સબંધ તો સચવાતા જાશે, હૈયે માડી પ્રેમ જ્યાં જાગે
વાતો તો ખૂટશે ના કદી, જ્યાં સાચો પ્રેમ તો જાગે
તારા હૈયાથી હૈયું જ્યાં મળશે, મારી દુનિયા તો પલટાશે
કહું છું હું તો આજે માડી, હવે તો પાસે બેસાડજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvō, āvō jagamāṁ āvō māḍī, āvī bēsō amārī sāthē
prēmathī āpaṇē karaśuṁ vātō māḍī, karaśuṁ bēsīnē tamārī pāsē
prēmanuṁ tō baṁdhana baṁdhāśē māḍī, karajō majabūta tō ēnē ājē
tūṭē jō baṁdhāśē ēvā māḍī, prēma tō ājē jarūra lājē
naḍatī tārī māyā vaccē māḍī, haṭāvajē tō tuṁ ēnē ājē
karuṇā tō karajē tuṁ ēṭalī māḍī prēmanē tō kājē
sabaṁdha tō sacavātā jāśē, haiyē māḍī prēma jyāṁ jāgē
vātō tō khūṭaśē nā kadī, jyāṁ sācō prēma tō jāgē
tārā haiyāthī haiyuṁ jyāṁ malaśē, mārī duniyā tō palaṭāśē
kahuṁ chuṁ huṁ tō ājē māḍī, havē tō pāsē bēsāḍajē
English Explanation |
|
In this beautiful Gujarati Bhajan Kakaji is so much in love with the Divine Mother, as he is feeling so much near and dear with the Divine Mother that he wants to be so close with her, that he can talk to her with his heart out.
Kakaji is calling the Divine Mother by saying
Come come to this world and sit with us O'Mother. Here Kakaji is calling the Divine to come and sit near him and talk to him.
We shall sit near you and talk with love O'Mother.
Then the bond of love shall be bound.
So let's make it strong today.
And if it brakes it shall be tied up so strongly that even love shall shy away.
Loving the supreme is the ultimate feeling which any spiritual lover can attain.
Kakaji here is saying to Mother that her illusions are walking in between and as these Illusions shall start blocking. So he is asking her to remove it today.
Do love me and pour your compassion so much that the relationship shall be saved as the love awakens.
And our talks shall never be lost, when true love wakes up.
And the ultimate is when my heart shall meet your heart, my world shall change.
Kakaji's desperation to meet the Divine can be felt to the extreme.
|