Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 591 | Date: 29-Oct-1986
ઊંડાણ નથી જ્યાં તારા વિચારોમાં
Ūṁḍāṇa nathī jyāṁ tārā vicārōmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 591 | Date: 29-Oct-1986

ઊંડાણ નથી જ્યાં તારા વિચારોમાં

  No Audio

ūṁḍāṇa nathī jyāṁ tārā vicārōmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-10-29 1986-10-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11580 ઊંડાણ નથી જ્યાં તારા વિચારોમાં ઊંડાણ નથી જ્યાં તારા વિચારોમાં

સચ્ચાઈ નથી જ્યાં તારા વર્તનમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

નક્કી નથી ધ્યેય તારા જીવનના

રહેશે યત્નો અધૂરા તેને પહોંચવામાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

ડૂબ્યું રહેશે હૈયું સદા જો કામમાં

રહેશે વિંટળાઈ મનડું સદા ક્રોધમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

હટયા નહિ હોય જો કપટ હૈયાના

મિટયા નહિ હોય ભેદભાવ જો દૃષ્ટિમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

હશે વીત્યા દિવસ સદા આળસમાં

રહેશે ભર્યો જો દંભ તારા જીવનમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

ના કીધા યત્નો કદી મનને સ્થિર કરવા

આંકી ન કિંમત સાચી માનવ જીવનમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

દિવસો ઓછા પડશે તને જીવનના

દિવસ જાશે સદા નવું શરૂ કરવામાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

જીવન વિતાવ્યું હશે જો પાપોમાં

પડશે જરૂર તને દાન દયાના

   સૂરો બોદા બોલશે તારા જીવનના

ના ગૂંચવાજે વધુ તું માયામાં

જાગ જરા તું, છે સમય જ્યાં તારા હાથમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના
View Original Increase Font Decrease Font


ઊંડાણ નથી જ્યાં તારા વિચારોમાં

સચ્ચાઈ નથી જ્યાં તારા વર્તનમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

નક્કી નથી ધ્યેય તારા જીવનના

રહેશે યત્નો અધૂરા તેને પહોંચવામાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

ડૂબ્યું રહેશે હૈયું સદા જો કામમાં

રહેશે વિંટળાઈ મનડું સદા ક્રોધમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

હટયા નહિ હોય જો કપટ હૈયાના

મિટયા નહિ હોય ભેદભાવ જો દૃષ્ટિમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

હશે વીત્યા દિવસ સદા આળસમાં

રહેશે ભર્યો જો દંભ તારા જીવનમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

ના કીધા યત્નો કદી મનને સ્થિર કરવા

આંકી ન કિંમત સાચી માનવ જીવનમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

દિવસો ઓછા પડશે તને જીવનના

દિવસ જાશે સદા નવું શરૂ કરવામાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના

જીવન વિતાવ્યું હશે જો પાપોમાં

પડશે જરૂર તને દાન દયાના

   સૂરો બોદા બોલશે તારા જીવનના

ના ગૂંચવાજે વધુ તું માયામાં

જાગ જરા તું, છે સમય જ્યાં તારા હાથમાં

   સૂરો બોદા બોલશે તારા જીવનના




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūṁḍāṇa nathī jyāṁ tārā vicārōmāṁ

saccāī nathī jyāṁ tārā vartanamāṁ

   sūrō bōdā bōlaśē tārā jīvananā

nakkī nathī dhyēya tārā jīvananā

rahēśē yatnō adhūrā tēnē pahōṁcavāmāṁ

   sūrō bōdā bōlaśē tārā jīvananā

ḍūbyuṁ rahēśē haiyuṁ sadā jō kāmamāṁ

rahēśē viṁṭalāī manaḍuṁ sadā krōdhamāṁ

   sūrō bōdā bōlaśē tārā jīvananā

haṭayā nahi hōya jō kapaṭa haiyānā

miṭayā nahi hōya bhēdabhāva jō dr̥ṣṭimāṁ

   sūrō bōdā bōlaśē tārā jīvananā

haśē vītyā divasa sadā ālasamāṁ

rahēśē bharyō jō daṁbha tārā jīvanamāṁ

   sūrō bōdā bōlaśē tārā jīvananā

nā kīdhā yatnō kadī mananē sthira karavā

āṁkī na kiṁmata sācī mānava jīvanamāṁ

   sūrō bōdā bōlaśē tārā jīvananā

divasō ōchā paḍaśē tanē jīvananā

divasa jāśē sadā navuṁ śarū karavāmāṁ

   sūrō bōdā bōlaśē tārā jīvananā

jīvana vitāvyuṁ haśē jō pāpōmāṁ

paḍaśē jarūra tanē dāna dayānā

   sūrō bōdā bōlaśē tārā jīvananā

nā gūṁcavājē vadhu tuṁ māyāmāṁ

jāga jarā tuṁ, chē samaya jyāṁ tārā hāthamāṁ

   sūrō bōdā bōlaśē tārā jīvananā
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan Kakaji is sharing the truth of human thoughts which are always wavering.

Kakaji explains

When there is no depth in your thoughts and there is no truth in your behaviour.

Then the tune of your life shall go dumb

When the goal of your life, is not confirmed then your efforts shall be left incomplete.

Then the tune of your life shall go dumb.

When the heart is drowned in work, and the mind shall always be wrapped up in anger.

Then the tune of your life shall go dumb.

When deception has not left from your heart, and discrimination is not erased from the sight.

Then the tune of your life shall go dumb.

When the days are passed by in laziness and life is full of hypocrisy.

Then the tune of your life shall go dumb.

Never took efforts to stabilize your mind, then how could you judge the true value of human life.

Then the tune of your life shall go dumb.

The days shall be short of your life. and days shall be spent in starting something new.

Then the tune of your life shall go dumb.

When you want to spend your life in sin, then you shall surely be in need of kindness.

Then the tune of your life shall go dumb.

So Kakaji further warns

Don't be confused in illusions, wake up before hand till tou have time in your hand.

Then the tune of your life shall go dumb.

Here Kakaji is warning us to be alert before the time of our life passes by so that you can take right steps at the right time and make your life worth full rather then repenting in the end when there is nothing much left to do.
Scan Image

Gujarati Bhajan no. 591 by Satguru Devendra Ghia - Kaka
First...589590591...Last