Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 594 | Date: 31-Oct-1986
જગ કારણ `મા’, જગ તારણ `મા’, જગ જીવન ભી તો છે `મા’
Jaga kāraṇa `mā', jaga tāraṇa `mā', jaga jīvana bhī tō chē `mā'

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 594 | Date: 31-Oct-1986

જગ કારણ `મા’, જગ તારણ `મા’, જગ જીવન ભી તો છે `મા’

  No Audio

jaga kāraṇa `mā', jaga tāraṇa `mā', jaga jīvana bhī tō chē `mā'

મા, ભગવાન (Almighty Mother, God)

1986-10-31 1986-10-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11583 જગ કારણ `મા’, જગ તારણ `મા’, જગ જીવન ભી તો છે `મા’ જગ કારણ `મા’, જગ તારણ `મા’, જગ જીવન ભી તો છે `મા’

દૃષ્ટિ પડતી જગમાં જ્યાં ને જ્યાં, વિહરી રહી છે `મા’ ત્યાં ને ત્યાં

ઉલ્લાસે અંતઃકરણ ભી `મા’, એના વિના નથી જગમાં કોઈ જ્યાં

દુઃખ કારણ કદી દેખાતી `મા’, છે સુખનો સાગર એ તો જ્યાં

રિઝાતી ભક્તિથી એ તો જ્યાં, ભીંજાતી ભાવથી એ તો ત્યાં ને ત્યાં

દૃષ્ટિમાં એ તો આવે ના, સાક્ષીરૂપ બનતી તોય ત્યાં ને ત્યાં

મનમાં વસતી, મનમાં રમતી, મન થકી પમાયે એ તો જ્યાં

કદી નજીક, કદી દૂર દેખાતી જ્યાં, સરતી કદી એ તો ક્યાં ને ક્યાં

નિરાશાને આશામાં પલટાવી, રમતતો રમતી એ તો જ્યાં

સુખદુઃખોના દ્વંદ્વોમાં રમતી, નિર્લેપ રહેતી એ તો ત્યાં

કદી ન સૂતી, સદાયે જાગે, નીરખે સારા જગને એ જ્યાં

વિણ પગે એ પહોંચી જાતી, સહાય કરતી એ તો ત્યાં ને ત્યાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaga kāraṇa `mā', jaga tāraṇa `mā', jaga jīvana bhī tō chē `mā'

dr̥ṣṭi paḍatī jagamāṁ jyāṁ nē jyāṁ, viharī rahī chē `mā' tyāṁ nē tyāṁ

ullāsē aṁtaḥkaraṇa bhī `mā', ēnā vinā nathī jagamāṁ kōī jyāṁ

duḥkha kāraṇa kadī dēkhātī `mā', chē sukhanō sāgara ē tō jyāṁ

rijhātī bhaktithī ē tō jyāṁ, bhīṁjātī bhāvathī ē tō tyāṁ nē tyāṁ

dr̥ṣṭimāṁ ē tō āvē nā, sākṣīrūpa banatī tōya tyāṁ nē tyāṁ

manamāṁ vasatī, manamāṁ ramatī, mana thakī pamāyē ē tō jyāṁ

kadī najīka, kadī dūra dēkhātī jyāṁ, saratī kadī ē tō kyāṁ nē kyāṁ

nirāśānē āśāmāṁ palaṭāvī, ramatatō ramatī ē tō jyāṁ

sukhaduḥkhōnā dvaṁdvōmāṁ ramatī, nirlēpa rahētī ē tō tyāṁ

kadī na sūtī, sadāyē jāgē, nīrakhē sārā jaganē ē jyāṁ

viṇa pagē ē pahōṁcī jātī, sahāya karatī ē tō tyāṁ nē tyāṁ
English Explanation Increase Font Decrease Font

In this beautiful Gujarati Bhajan Kakaji is talking about the entity of the Divine Mother as she is the reason for the creation of this world and available all over in the world

Kakaji explains

O'Mother you are the reason of this world, you are the conclusion of this world, you are the life of this world. Wherever in the world our sight falls Mother is wandering there and surely is in place over there. Happiness within the heart, is also due to the Divine Mother,

When there is sorrow Mother is to be seen and wherever Mother is, the ocean of love is available.

When she is fascinated by devotions of people, there and then the Mother gets wet in emotions of her devotee.

She doesn't come in sight, and becomes a witness there & then

She lives in our mind, plays in the mind, and as the mind gets tired you get her there.

Sometimes you seem to be near, sometimes you seem to be far, some time you never seem to be anywhere near.

You turn despair into hope, by just playing games

Playing in the duel of pleasures and sorrows stay detached.

You never sleep, stay always awake and overview the whole world.

Without moving you reach every where and support promptly there and then.
Scan Image

Gujarati Bhajan no. 594 by Satguru Devendra Ghia - Kaka
First...592593594...Last