Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 605 | Date: 07-Nov-1986
ફરશે, ફરશે તું જગમાં સારા, નહિ શાંતિ ક્યાંય જડે
Pharaśē, pharaśē tuṁ jagamāṁ sārā, nahi śāṁti kyāṁya jaḍē

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 605 | Date: 07-Nov-1986

ફરશે, ફરશે તું જગમાં સારા, નહિ શાંતિ ક્યાંય જડે

  No Audio

pharaśē, pharaśē tuṁ jagamāṁ sārā, nahi śāṁti kyāṁya jaḍē

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1986-11-07 1986-11-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11594 ફરશે, ફરશે તું જગમાં સારા, નહિ શાંતિ ક્યાંય જડે ફરશે, ફરશે તું જગમાં સારા, નહિ શાંતિ ક્યાંય જડે

સદાયે શાંતિ તો `મા’ ના ચરણે તુજને મળે

મળશે ક્ષણભરની શાંતિ, ફરી અશાંતિ આવી વસે

કરજે મનડાંને તો શાંત, શાંતિ નહિતર નહીં જડે

લઈ ચંચળતા ફર્યો તું જગમાં, શાંતિ ક્યાંથી મળે

ભરશે નહિ હૈયે સંતોષ, ત્યાં સુધી શાંતિ નહિ જડે

ફરતું રહેશે મનડું જગમાં, પ્રભુચરણે સ્થિર નહિ રહે

છે જોર એનું બહુ, જાશે તણાઈ, જો સાવધ નહિ રહે

વશમાં લેજે ધીરે ધીરે, નરમ જ્યાં સુધી ના પડે

મળશે શાંતિ તુજને સદાયે, મનડું જ્યાં સ્થિર બને
View Original Increase Font Decrease Font


ફરશે, ફરશે તું જગમાં સારા, નહિ શાંતિ ક્યાંય જડે

સદાયે શાંતિ તો `મા’ ના ચરણે તુજને મળે

મળશે ક્ષણભરની શાંતિ, ફરી અશાંતિ આવી વસે

કરજે મનડાંને તો શાંત, શાંતિ નહિતર નહીં જડે

લઈ ચંચળતા ફર્યો તું જગમાં, શાંતિ ક્યાંથી મળે

ભરશે નહિ હૈયે સંતોષ, ત્યાં સુધી શાંતિ નહિ જડે

ફરતું રહેશે મનડું જગમાં, પ્રભુચરણે સ્થિર નહિ રહે

છે જોર એનું બહુ, જાશે તણાઈ, જો સાવધ નહિ રહે

વશમાં લેજે ધીરે ધીરે, નરમ જ્યાં સુધી ના પડે

મળશે શાંતિ તુજને સદાયે, મનડું જ્યાં સ્થિર બને




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pharaśē, pharaśē tuṁ jagamāṁ sārā, nahi śāṁti kyāṁya jaḍē

sadāyē śāṁti tō `mā' nā caraṇē tujanē malē

malaśē kṣaṇabharanī śāṁti, pharī aśāṁti āvī vasē

karajē manaḍāṁnē tō śāṁta, śāṁti nahitara nahīṁ jaḍē

laī caṁcalatā pharyō tuṁ jagamāṁ, śāṁti kyāṁthī malē

bharaśē nahi haiyē saṁtōṣa, tyāṁ sudhī śāṁti nahi jaḍē

pharatuṁ rahēśē manaḍuṁ jagamāṁ, prabhucaraṇē sthira nahi rahē

chē jōra ēnuṁ bahu, jāśē taṇāī, jō sāvadha nahi rahē

vaśamāṁ lējē dhīrē dhīrē, narama jyāṁ sudhī nā paḍē

malaśē śāṁti tujanē sadāyē, manaḍuṁ jyāṁ sthira banē
English Explanation Increase Font Decrease Font


In this bhajan, our Guruji, fondly called Kaka, The One who has illuminated and influenced lives of many is talking about heart uncluttered, mind uncluttered and peace within.

He is saying...

Even after, travelling to every place in the world, you will not find peace anywhere. Only place, you will find peace is under the feet of Divine Mother.

Otherwise, you will only find momentary peace, which will make you restless again and again.

You need to calm your mind and thoughts, otherwise, you will not find peace.

When you are so full of fickleness , how you can find peace!

Till the time, you don't feel the satisfaction from within, till the time, you don't focus on Divine, you will not find peace. Your mind always drifts you away from Divine with the useless chatter. You need to remain alert of it,

Please get your mind, thoughts and heart in control slowly, so that you can attain peace.

All of us tend to drift in all direction by our thoughts. We not only live in our homes, but we also live in our minds. Our actions, reactions, perception is all according to how we think. Many a times, our thoughts make us fickle, agitated, and restless. The outcome is that we have traveled miles away from peace.

Peace can never be adopted, it can only be generated from within. It can only be created by us and not by others or circumstances.

Connecting with God through prayer and meditation leads one to take a peak within and transit to state of joy, happiness and contentment which are the main sources of peace and strength. When mind is still and rests in silence and focused in Divine then begins the path to tranquility.
Scan Image

Gujarati Bhajan no. 605 by Satguru Devendra Ghia - Kaka
First...604605606...Last