Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 620 | Date: 17-Nov-1986
હાંકી છે નાવડી આ સંસારમાં, નાવડી તો ચાલી જાય
Hāṁkī chē nāvaḍī ā saṁsāramāṁ, nāvaḍī tō cālī jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 620 | Date: 17-Nov-1986

હાંકી છે નાવડી આ સંસારમાં, નાવડી તો ચાલી જાય

  No Audio

hāṁkī chē nāvaḍī ā saṁsāramāṁ, nāvaḍī tō cālī jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-11-17 1986-11-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11609 હાંકી છે નાવડી આ સંસારમાં, નાવડી તો ચાલી જાય હાંકી છે નાવડી આ સંસારમાં, નાવડી તો ચાલી જાય

ભવસાગરમાં રહી છે ચાલતી, કિનારો તો ના દેખાય

ડોલતી, ડોલતી રહી એ ચાલતી, ન જાણે ક્યારે ડૂબી જાય

રહી છે સહન કરતી, ભરતી ને ઓટ, થપાટ મોજાની વાગે વારંવાર

સાથમાં છે સૌ સાથી, એકલી અટૂલી તોય ચાલી જાય

ચોતરફ છે પાણી, વચ્ચે છે નાવડી, અહીં તહીં એ ઘસડાય

ટાઢ ને તડકો, સહન એ કરતી, વિશ્વાસે એ ચાલી જાય

અંધકારે ઘેરાતી, પ્રકાશ તલસતી, એ તો ચાલી જાય

દિશા નવ સૂઝતી, રહી છે ચાલતી, એ તો ચાલી જાય

થાકે આંખડી ઘેરાતી, ઝોલે એ ચડતી, એ તો ચાલી જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hāṁkī chē nāvaḍī ā saṁsāramāṁ, nāvaḍī tō cālī jāya

bhavasāgaramāṁ rahī chē cālatī, kinārō tō nā dēkhāya

ḍōlatī, ḍōlatī rahī ē cālatī, na jāṇē kyārē ḍūbī jāya

rahī chē sahana karatī, bharatī nē ōṭa, thapāṭa mōjānī vāgē vāraṁvāra

sāthamāṁ chē sau sāthī, ēkalī aṭūlī tōya cālī jāya

cōtarapha chē pāṇī, vaccē chē nāvaḍī, ahīṁ tahīṁ ē ghasaḍāya

ṭāḍha nē taḍakō, sahana ē karatī, viśvāsē ē cālī jāya

aṁdhakārē ghērātī, prakāśa talasatī, ē tō cālī jāya

diśā nava sūjhatī, rahī chē cālatī, ē tō cālī jāya

thākē āṁkhaḍī ghērātī, jhōlē ē caḍatī, ē tō cālī jāya
English Explanation Increase Font Decrease Font

In this beautiful Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is describing the status of our life with synopsis of a boat.

He is saying...

Rowing the boat (life) in this world, boat keeps on moving.

Boat is moving in the large ocean (universe), and shores (liberation) are no where to be seen.

The boat is oscillating and moving without balance. Never know when it will drown.

It is bearing the beating of waves during high and low tide (circumstances) again and again.

Together, there are many boats, still it's moving all alone.

In all four directions, there is water (illusion), in between, is the boat and it is dragged here and there.

It is bearing cold and heat of sunlight,

But, moving in faith.

Surrounded by darkness (ignorance), longing for light (awareness), it

Keeps on moving.

It is moving without any direction, just keeps on moving (rut of life).

With tiredness, eyes are shutting, and feeling very sleepy, but life still goes on.

Kaka is explaining, how our life passes without realising our purpose. When destination is only not known then how can one walk on correct path! Most of our life is oscillating in useless agenda. The real agenda is left alone. We come across many circumstances and many people, which makes us even more unbalanced, our state is such that we are in the middle of this illusion, no upliftment in sight and no direction towards Divine.
Scan Image

Gujarati Bhajan no. 620 by Satguru Devendra Ghia - Kaka
First...619620621...Last