Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 642 | Date: 06-Dec-1986
ઓ શક્તિશાળી `મા’,ઓ દીનદયાળી `મા’
Ō śaktiśālī `mā',ō dīnadayālī `mā'

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 642 | Date: 06-Dec-1986

ઓ શક્તિશાળી `મા’,ઓ દીનદયાળી `મા’

  Audio

ō śaktiśālī `mā',ō dīnadayālī `mā'

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1986-12-06 1986-12-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11631 ઓ શક્તિશાળી `મા’,ઓ દીનદયાળી `મા’ ઓ શક્તિશાળી `મા’,ઓ દીનદયાળી `મા’

શક્તિના, તારા એક બુંદની, અમને જરૂર છે

ઓ જગજનની `મા’, ઓ પરમકૃપાળી `મા’ - શક્તિ ...

પાપને બાળવા, પુણ્યપંથે ચાલવા - શક્તિ ...

મોહથી બચવા, લાલચથી હટવા - શક્તિ ...

ક્રોધને હાંકવા, કામને બાળવા - શક્તિ ...

બોલવા ને ચાલવા, હરવા ને ફરવા - શક્તિ ...

શ્વાસોને ભરવા, હૈયાને ધડકવા - શક્તિ ...

વેરને વાળવા, પ્રેમને પાંગરવા - શક્તિ ...

દુઃખને દળવા, સુખને પામવા - શક્તિ ...

ભાવમાં ડૂબવાં, તારી પાસે પહોંચવા - શક્તિ ...
https://www.youtube.com/watch?v=ehNfEJB_2SQ
View Original Increase Font Decrease Font

ઓ શક્તિશાળી `મા’,ઓ દીનદયાળી `મા’

શક્તિના, તારા એક બુંદની, અમને જરૂર છે

ઓ જગજનની `મા’, ઓ પરમકૃપાળી `મા’ - શક્તિ ...

પાપને બાળવા, પુણ્યપંથે ચાલવા - શક્તિ ...

મોહથી બચવા, લાલચથી હટવા - શક્તિ ...

ક્રોધને હાંકવા, કામને બાળવા - શક્તિ ...

બોલવા ને ચાલવા, હરવા ને ફરવા - શક્તિ ...

શ્વાસોને ભરવા, હૈયાને ધડકવા - શક્તિ ...

વેરને વાળવા, પ્રેમને પાંગરવા - શક્તિ ...

દુઃખને દળવા, સુખને પામવા - શક્તિ ...

ભાવમાં ડૂબવાં, તારી પાસે પહોંચવા - શક્તિ ...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ō śaktiśālī `mā',ō dīnadayālī `mā'

śaktinā, tārā ēka buṁdanī, amanē jarūra chē

ō jagajananī `mā', ō paramakr̥pālī `mā' - śakti ...

pāpanē bālavā, puṇyapaṁthē cālavā - śakti ...

mōhathī bacavā, lālacathī haṭavā - śakti ...

krōdhanē hāṁkavā, kāmanē bālavā - śakti ...

bōlavā nē cālavā, haravā nē pharavā - śakti ...

śvāsōnē bharavā, haiyānē dhaḍakavā - śakti ...

vēranē vālavā, prēmanē pāṁgaravā - śakti ...

duḥkhanē dalavā, sukhanē pāmavā - śakti ...

bhāvamāṁ ḍūbavāṁ, tārī pāsē pahōṁcavā - śakti ...
English Explanation Increase Font Decrease Font

Kaka is saying...

O Powerful Mother, O Powerful Mother,

I need just a drop of your power.

O Mother of the world, O most gracious Mother.

To burn my sins, to walk on path of righteousness, to stay away from illusion, to remove greed,

I need just a drop of your Power.

To destroy anger, to burn lustful desires, to speak and think, to move about,

O Mother, I need just a drop of your Power.

To fill my breath, to have my heartbeats, to forgo my revenge, to blossom love in my heart,

I need just a drop of your Power.

To grind my grief, to attain happiness, to feel the emotions, to reach to you,

O Mother, I need just a drop of your Power.

There is a life in you only when the drop of Power of the most gracious Powerful Divine Mother, The Supreme Power also known as Adi Shakti falls upon you. Divine Mother is Powerhouse of this whole universe. Energy manifests itself in all forms.
Scan Image

Gujarati Bhajan no. 642 by Satguru Devendra Ghia - Kaka

ઓ શક્તિશાળી `મા’,ઓ દીનદયાળી `મા’ઓ શક્તિશાળી `મા’,ઓ દીનદયાળી `મા’

શક્તિના, તારા એક બુંદની, અમને જરૂર છે

ઓ જગજનની `મા’, ઓ પરમકૃપાળી `મા’ - શક્તિ ...

પાપને બાળવા, પુણ્યપંથે ચાલવા - શક્તિ ...

મોહથી બચવા, લાલચથી હટવા - શક્તિ ...

ક્રોધને હાંકવા, કામને બાળવા - શક્તિ ...

બોલવા ને ચાલવા, હરવા ને ફરવા - શક્તિ ...

શ્વાસોને ભરવા, હૈયાને ધડકવા - શક્તિ ...

વેરને વાળવા, પ્રેમને પાંગરવા - શક્તિ ...

દુઃખને દળવા, સુખને પામવા - શક્તિ ...

ભાવમાં ડૂબવાં, તારી પાસે પહોંચવા - શક્તિ ...
1986-12-06https://i.ytimg.com/vi/ehNfEJB_2SQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ehNfEJB_2SQ
ઓ શક્તિશાળી `મા’,ઓ દીનદયાળી `મા’ઓ શક્તિશાળી `મા’,ઓ દીનદયાળી `મા’

શક્તિના, તારા એક બુંદની, અમને જરૂર છે

ઓ જગજનની `મા’, ઓ પરમકૃપાળી `મા’ - શક્તિ ...

પાપને બાળવા, પુણ્યપંથે ચાલવા - શક્તિ ...

મોહથી બચવા, લાલચથી હટવા - શક્તિ ...

ક્રોધને હાંકવા, કામને બાળવા - શક્તિ ...

બોલવા ને ચાલવા, હરવા ને ફરવા - શક્તિ ...

શ્વાસોને ભરવા, હૈયાને ધડકવા - શક્તિ ...

વેરને વાળવા, પ્રેમને પાંગરવા - શક્તિ ...

દુઃખને દળવા, સુખને પામવા - શક્તિ ...

ભાવમાં ડૂબવાં, તારી પાસે પહોંચવા - શક્તિ ...
1986-12-06https://i.ytimg.com/vi/Z614EBn0rw4/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Z614EBn0rw4

First...640641642...Last