1986-12-17
1986-12-17
1986-12-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11642
જીવનવ્યવહારની, જીવનભરની તુજને જવાબદારી સોંપી છે
જીવનવ્યવહારની, જીવનભરની તુજને જવાબદારી સોંપી છે
છે વિશ્વાસ હૈયે એનો, નિભાવી તો તું લેશે
લઈને ભાર એનો આવ્યો, ઘણો થાકી અંતે તો ગયો
ભાર ઉતારી એનો હવે તો હળવો માડી કરજે
કીધા ઉધામા ખૂબ મેં તો અહંમાં, ખૂબ રાચી રાચીને
દયાજનક સ્થિતિ બનતી રહી, જગનો માર ખાઈ ખાઈને
રચ્યા મિનારા આશાના, તૂટયા તોય રચતો રહ્યો
અંતે થાકી, સોંપીને ભાર માડી, તુજ ચરણે બેસી ગયો
હવે તો લેજે શરણે, મન બુદ્ધિથી ગયો છું થાકી
તારા ચરણમાં સુખ દેજે, સુખસાગર છે તું માડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવનવ્યવહારની, જીવનભરની તુજને જવાબદારી સોંપી છે
છે વિશ્વાસ હૈયે એનો, નિભાવી તો તું લેશે
લઈને ભાર એનો આવ્યો, ઘણો થાકી અંતે તો ગયો
ભાર ઉતારી એનો હવે તો હળવો માડી કરજે
કીધા ઉધામા ખૂબ મેં તો અહંમાં, ખૂબ રાચી રાચીને
દયાજનક સ્થિતિ બનતી રહી, જગનો માર ખાઈ ખાઈને
રચ્યા મિનારા આશાના, તૂટયા તોય રચતો રહ્યો
અંતે થાકી, સોંપીને ભાર માડી, તુજ ચરણે બેસી ગયો
હવે તો લેજે શરણે, મન બુદ્ધિથી ગયો છું થાકી
તારા ચરણમાં સુખ દેજે, સુખસાગર છે તું માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanavyavahāranī, jīvanabharanī tujanē javābadārī sōṁpī chē
chē viśvāsa haiyē ēnō, nibhāvī tō tuṁ lēśē
laīnē bhāra ēnō āvyō, ghaṇō thākī aṁtē tō gayō
bhāra utārī ēnō havē tō halavō māḍī karajē
kīdhā udhāmā khūba mēṁ tō ahaṁmāṁ, khūba rācī rācīnē
dayājanaka sthiti banatī rahī, jaganō māra khāī khāīnē
racyā minārā āśānā, tūṭayā tōya racatō rahyō
aṁtē thākī, sōṁpīnē bhāra māḍī, tuja caraṇē bēsī gayō
havē tō lējē śaraṇē, mana buddhithī gayō chuṁ thākī
tārā caraṇamāṁ sukha dējē, sukhasāgara chē tuṁ māḍī
English Explanation |
|
In this Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji Kaka, is requesting Divine Mother to get him away from worldly affairs and asking her to give solace and refuge, since his true purpose is to be with Divine Mother.
He is saying...
O Mother, I am putting the responsibility of my worldly life on you, I have full faith that you will endure it. I have taken this burden of worldly responsibilities for long, and I am tired of it, please take away my burden, O Mother.
I have created many turmoils in my arrogance, this world has beaten me enough, my condition is pathetic. I have kept on building towers of hope, but in vein.
In the end, I am here, tired and asking you to take on my burden. I want to be under your love and care. Please give me solace. True happiness is in your presence. You are the ocean of love, O Mother.
|