Hymn No. 665 | Date: 31-Dec-1986
ખસી, ખસતી નથી નયનોથી, માડી મંગળમૂર્તિ મનોહર તારી
khasī, khasatī nathī nayanōthī, māḍī maṁgalamūrti manōhara tārī
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1986-12-31
1986-12-31
1986-12-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11654
ખસી, ખસતી નથી નયનોથી, માડી મંગળમૂર્તિ મનોહર તારી
ખસી, ખસતી નથી નયનોથી, માડી મંગળમૂર્તિ મનોહર તારી
હટી, હટતી નથી હૈયેથી, માડી મનોહર મૂર્તિ તારી
કર્યા જાદુ એવા, ભુલાવ્યા સાન-ભાન જગના

રહ્યાં નયનોથી ઝરતાં સદા પ્રેમના ભાવ તો એવા

રહે કરુણા વરસી તારી, સદા હું તો રહું નહાતી
વર્ણવી વર્ણવાતી નથી, હાલત તો આજ મારી
કહેવું કોને, અશ્રુ તો નયનો સદા સારે
ખસી, ખસતી નથી, નયનોથી મંગળમૂર્તિ તારી
દિન પર દિન જાયે, પળ તો વીતતી જાયે

શોધ્યું કારણ ના જડે, હૈયું અલગ ના પડે
ખસી ખસતી નથી, નયનોથી મંગળમૂર્તિ તારી
પુકાર અટકી પડે, નયનો તુજને જોતા રહે
અલગતા હટતી જાયે, શ્વાસ તારા લેવાતા જાયે

ઇચ્છા તો છૂટતી જાયે, તુજમાં એ સમાતી જાયે
ખસી ખસતી નથી, નયનોથી મંગળમૂર્તિ તારી
કૃપા કરતી રહી તું જ્યાં, જરૂર ના રહી અન્યની ત્યાં
હટી, હટતી નથી હૈયેથી, મનોહર મૂર્તિ તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khasī, khasatī nathī nayanōthī, māḍī maṁgalamūrti manōhara tārī
haṭī, haṭatī nathī haiyēthī, māḍī manōhara mūrti tārī
karyā jādu ēvā, bhulāvyā sāna-bhāna jaganā
haṭī, haṭatī nathī haiyēthī, māḍī manōhara mūrti tārī
rahyāṁ nayanōthī jharatāṁ sadā prēmanā bhāva tō ēvā
haṭī, haṭatī nathī haiyēthī, māḍī manōhara mūrti tārī
rahē karuṇā varasī tārī, sadā huṁ tō rahuṁ nahātī
varṇavī varṇavātī nathī, hālata tō āja mārī
kahēvuṁ kōnē, aśru tō nayanō sadā sārē
khasī, khasatī nathī, nayanōthī maṁgalamūrti tārī
dina para dina jāyē, pala tō vītatī jāyē
haṭī, haṭatī nathī haiyēthī, māḍī manōhara mūrti tārī
śōdhyuṁ kāraṇa nā jaḍē, haiyuṁ alaga nā paḍē
khasī khasatī nathī, nayanōthī maṁgalamūrti tārī
pukāra aṭakī paḍē, nayanō tujanē jōtā rahē
alagatā haṭatī jāyē, śvāsa tārā lēvātā jāyē
haṭī, haṭatī nathī haiyēthī, māḍī manōhara mūrti tārī
icchā tō chūṭatī jāyē, tujamāṁ ē samātī jāyē
khasī khasatī nathī, nayanōthī maṁgalamūrti tārī
kr̥pā karatī rahī tuṁ jyāṁ, jarūra nā rahī anyanī tyāṁ
haṭī, haṭatī nathī haiyēthī, manōhara mūrti tārī
English Explanation |
|
He is saying...
O Mother, such Divine idol of yours, I cannot move it away from my eyes.
O Mother, such attractive idol of yours, I cannot remove it from my heart.
You have done such magic that I have forgotten about this world,
O Mother, such attractive idol of yours, I cannot remove it from my heart.
Such emotions of love are flowing from your eyes, and your compassion is showering constantly, that I am immersed in your compassion.
Trying to explain, but I cannot explain, such is my state today.
Who to confide, my eyes are filled with tears of joy,
O Mother, such attractive idol of yours, I cannot remove it from my heart.
Day after day is passing and time is also expiring,
O Mother, such attractive idol of yours, I cannot remove it from my heart.
I tried to figure out the reason, but heart is overwhelmed,
O Mother, such Divine idol of yours, I cannot move it away from my eyes.
My call for you is halted, since my eyes keep staring at you.
The separation between you and me has withdrawn and I am breathing your breaths,
O Mother, such Divine idol of yours, I cannot move it away from my eyes.
All my desires are released, my desires are merging in your desires,
O Mother, such Divine idol of yours, I cannot move it away from my eyes.
As you have showered your grace upon me, the need for others have disappeared,
O Mother, such attractive idol of yours, I cannot remove it from my heart.
In this bhajan Pujya Kaka is awestrucked by divinity and beauty of Divine Mother. He is in such a state of union with Divine Mother that he is overwhelmed with bliss and joy.
|