1987-01-05
1987-01-05
1987-01-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11659
છૂટે હૈયેથી વેર ને હૈયેથી છૂટે મારું મારું

માડી હું તો તારી પાસે, પ્રેમનું એક બિંદુ માગું
આળશ હૈયેથી ખંખેરું ને હૈયું ધીરજથી ભરું

ક્રોધને હટાવી સદા, નિર્મળતાં હૈયામાં તો ભરું

કામથી દૂર રહું સદા, પ્રેમભરી તારી સૃષ્ટિ નિહાળું

હૈયેથી અહંકાર હટાવી, સદા સમતામાં રાચું

હટાવી હૈયેથી હિંસા, તુજને સર્વમાં નિહાળું

કરતો રહું કર્મો મારા, હૈયેથી તો તારા જાપ જપું

કાર્યો જગમાં કરતો રહી, મનડું તો તુજમાં સ્થાપું

હસતે મુખે સદા, દયા ધરમમાં મનડું ડુબાડું

સદા સત્યથી ભરું જીવન, હૈયે શ્રદ્ધાના દીપ જલાવું

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chūṭē haiyēthī vēra nē haiyēthī chūṭē māruṁ māruṁ
māḍī huṁ tō tārī pāsē, prēmanuṁ ēka biṁdu māguṁ
ālaśa haiyēthī khaṁkhēruṁ nē haiyuṁ dhīrajathī bharuṁ
māḍī huṁ tō tārī pāsē, prēmanuṁ ēka biṁdu māguṁ
krōdhanē haṭāvī sadā, nirmalatāṁ haiyāmāṁ tō bharuṁ
māḍī huṁ tō tārī pāsē, prēmanuṁ ēka biṁdu māguṁ
kāmathī dūra rahuṁ sadā, prēmabharī tārī sr̥ṣṭi nihāluṁ
māḍī huṁ tō tārī pāsē, prēmanuṁ ēka biṁdu māguṁ
haiyēthī ahaṁkāra haṭāvī, sadā samatāmāṁ rācuṁ
māḍī huṁ tō tārī pāsē, prēmanuṁ ēka biṁdu māguṁ
haṭāvī haiyēthī hiṁsā, tujanē sarvamāṁ nihāluṁ
māḍī huṁ tō tārī pāsē, prēmanuṁ ēka biṁdu māguṁ
karatō rahuṁ karmō mārā, haiyēthī tō tārā jāpa japuṁ
māḍī huṁ tō tārī pāsē, prēmanuṁ ēka biṁdu māguṁ
kāryō jagamāṁ karatō rahī, manaḍuṁ tō tujamāṁ sthāpuṁ
māḍī huṁ tō tārī pāsē, prēmanuṁ ēka biṁdu māguṁ
hasatē mukhē sadā, dayā dharamamāṁ manaḍuṁ ḍubāḍuṁ
māḍī huṁ tō tārī pāsē, prēmanuṁ ēka biṁdu māguṁ
sadā satyathī bharuṁ jīvana, haiyē śraddhānā dīpa jalāvuṁ
māḍī huṁ tō tārī pāsē, prēmanuṁ ēka biṁdu māguṁ
English Explanation |
|
He is praying...
Want to let go revenge from heart, and let go of possessiveness.
O Mother, I ask for only a drop of love from you.
Want to shake away laziness from heart and fill it with patience.
Want to remove anger from heart and fill it with purity, clarity and innocence.
Want to stay away from lust and observe this creation only with love.
O Mother, I ask for only a drop of love from you.
Want to remove arrogance from heart and always remain stable and calm.
Want to remove violent tendencies from heart and see you in everyone.
Want to chant your name constantly, even when performing any deeds.
Want to remain focused on you, while fulfilling my obligation of life.
O Mother, I ask for only a drop of love from you.
Want show kindness and mercy with smiling face.
Want to fill my life with your truth, light the candle of faith.
O Mother, I ask for only a drop of love from you.
Kaka's devotion for Divine Mother is highlighted in this bhajan.
|