Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 685 | Date: 22-Jan-1987
સીધાની તો દુનિયા નથી, સીધાના તો છે ભગવાન
Sīdhānī tō duniyā nathī, sīdhānā tō chē bhagavāna

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 685 | Date: 22-Jan-1987

સીધાની તો દુનિયા નથી, સીધાના તો છે ભગવાન

  No Audio

sīdhānī tō duniyā nathī, sīdhānā tō chē bhagavāna

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1987-01-22 1987-01-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11674 સીધાની તો દુનિયા નથી, સીધાના તો છે ભગવાન સીધાની તો દુનિયા નથી, સીધાના તો છે ભગવાન

તાવી, તાવી છોડાવે એ તો, છોડાવે તો બધું અભિમાન

રાતદિવસ રહે તોય સીધો બેસવા ના દે ભગવાન

અહંનો છાંટો પણ રહેવા ના દે, છોડાવે એ તો બધું અભિમાન

કારણ વગર તો દુઃખી લાગે, છોડે ના એ તો ભગવાન

હૈયે સદા સંતોષ ભર્યો રહે, છોડાવે એ તો બધું અભિમાન

કંચન સામે તો દૃષ્ટિ નથી, દૃષ્ટિમાં તો છે એનાં ભગવાન

માયા તો એને ના સતાવે, છોડાવે એ તો બધું અભિમાન

આશ હૈયે એના નથી કોઈની, હૈયે વસ્યા રહે છે ભગવાન

કોઈ વાતની હૈયે કમી નથી, છોડાવે એ તો બધું અભિમાન

હળી મળી, એ સહુ સાથે રહે, સહુમાં જોતો રહે ભગવાન

કદી કોઈનું અપમાન ના કરે, છોડાવે એ તો બધું અભિમાન

માનવ માનવમાં ભેદ નથી, સમજે પિતા છે સહુના ભગવાન

દર્શન સહુમાં કરતો રહે, છોડાવે એ તો બધું અભિમાન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sīdhānī tō duniyā nathī, sīdhānā tō chē bhagavāna

tāvī, tāvī chōḍāvē ē tō, chōḍāvē tō badhuṁ abhimāna

rātadivasa rahē tōya sīdhō bēsavā nā dē bhagavāna

ahaṁnō chāṁṭō paṇa rahēvā nā dē, chōḍāvē ē tō badhuṁ abhimāna

kāraṇa vagara tō duḥkhī lāgē, chōḍē nā ē tō bhagavāna

haiyē sadā saṁtōṣa bharyō rahē, chōḍāvē ē tō badhuṁ abhimāna

kaṁcana sāmē tō dr̥ṣṭi nathī, dr̥ṣṭimāṁ tō chē ēnāṁ bhagavāna

māyā tō ēnē nā satāvē, chōḍāvē ē tō badhuṁ abhimāna

āśa haiyē ēnā nathī kōīnī, haiyē vasyā rahē chē bhagavāna

kōī vātanī haiyē kamī nathī, chōḍāvē ē tō badhuṁ abhimāna

halī malī, ē sahu sāthē rahē, sahumāṁ jōtō rahē bhagavāna

kadī kōīnuṁ apamāna nā karē, chōḍāvē ē tō badhuṁ abhimāna

mānava mānavamāṁ bhēda nathī, samajē pitā chē sahunā bhagavāna

darśana sahumāṁ karatō rahē, chōḍāvē ē tō badhuṁ abhimāna
English Explanation Increase Font Decrease Font

In this bhajan, he explains how simplicity and Godliness goes parallel to each other and how ego damages one’s own soul.

He is saying...

This world is not meant for a simple person ; the simple person belongs to only God.

Slowly, slowly, God makes him discard his ego.

God doesn’t leave him in the entire day nor night and doesn’t allow him to sit in arrogance.

God doesn’t allow even a sprinkle of ego, he makes him discard his ego.

God doesn’t leave him if he is seen unhappy without any reason.

He is always filled with satisfaction in his heart, his simplicity makes him discard his own ego.

He has no desire for wealth, only God is there in his vision.

This illusion doesn’t attract him, his simplicity makes him discard his ego.

He doesn’t desire for anyone, only God resides in his heart.

There is no unfulfilled sentiments in his heart, his simplicity makes him discard his ego.

He stays in harmony with everyone, he sees God in everyone.

He never insults anyone, his simplicity makes him discard his ego.

He doesn’t discriminate, and understands that God is the only father of everyone.

He has vision of God in everyone, his simplicity makes him discard his ego.

Kaka is explaining that when you remove complications (created by you) of thoughts, and actions which are results of your own ego, then you have a chance to walk on spiritual path. When your ego, a sense of false worth, drives your thoughts and actions, your spiritual journey is doomed before even starting. Ego manifests in ways that I am supreme and I am the doer, which actually displays complete ignorance.

Simplicity and Godliness is eternally connected. Kaka is very simply expressing that be simple, be satisfied and stay in harmony and stay connected.

This bhajan amplifies what Pujya Kaka is!
Scan Image

Gujarati Bhajan no. 685 by Satguru Devendra Ghia - Kaka
First...685686687...Last