Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 696 | Date: 05-Feb-1987
ભૂલું ના તારો ઉપકાર, જગજનની ભૂલું ના તારો ઉપકાર
Bhūluṁ nā tārō upakāra, jagajananī bhūluṁ nā tārō upakāra

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 696 | Date: 05-Feb-1987

ભૂલું ના તારો ઉપકાર, જગજનની ભૂલું ના તારો ઉપકાર

  No Audio

bhūluṁ nā tārō upakāra, jagajananī bhūluṁ nā tārō upakāra

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1987-02-05 1987-02-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11685 ભૂલું ના તારો ઉપકાર, જગજનની ભૂલું ના તારો ઉપકાર ભૂલું ના તારો ઉપકાર, જગજનની ભૂલું ના તારો ઉપકાર

કરી કૃપા, તે દીધો મુજને આજે માનવ તણો અવતાર

નવ માસ ગર્ભે રક્ષા કરી, દીધો જગ તણો ઉજાસ

પડતાં આખડતાં કર્યો ઊભો, ના રહેવા દીધી કચાશ

હેતુ વિના પણ હેત ધરે તું, તારા હેત તણો નહિ પાર

માંદે સાજે તું ધ્યાન રાખે, રાખતી ધ્યાન મારું સદાય

મનડું મારું ના રહે સ્થિર, છે તારી પાસે એનો ઉપાય

રડું ભલે હું જગમાં, હસતો કરતી અંતે મુજને માડી

સદા દેતી સાથ મુજને તું, તારા સાથ તણો નહિ પાર

હૈયું મારું ભરાઈ જાયે, કરું હું તો તુજને યાદ
View Original Increase Font Decrease Font

ભૂલું ના તારો ઉપકાર, જગજનની ભૂલું ના તારો ઉપકાર

કરી કૃપા, તે દીધો મુજને આજે માનવ તણો અવતાર

નવ માસ ગર્ભે રક્ષા કરી, દીધો જગ તણો ઉજાસ

પડતાં આખડતાં કર્યો ઊભો, ના રહેવા દીધી કચાશ

હેતુ વિના પણ હેત ધરે તું, તારા હેત તણો નહિ પાર

માંદે સાજે તું ધ્યાન રાખે, રાખતી ધ્યાન મારું સદાય

મનડું મારું ના રહે સ્થિર, છે તારી પાસે એનો ઉપાય

રડું ભલે હું જગમાં, હસતો કરતી અંતે મુજને માડી

સદા દેતી સાથ મુજને તું, તારા સાથ તણો નહિ પાર

હૈયું મારું ભરાઈ જાયે, કરું હું તો તુજને યાદ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūluṁ nā tārō upakāra, jagajananī bhūluṁ nā tārō upakāra

karī kr̥pā, tē dīdhō mujanē ājē mānava taṇō avatāra

nava māsa garbhē rakṣā karī, dīdhō jaga taṇō ujāsa

paḍatāṁ ākhaḍatāṁ karyō ūbhō, nā rahēvā dīdhī kacāśa

hētu vinā paṇa hēta dharē tuṁ, tārā hēta taṇō nahi pāra

māṁdē sājē tuṁ dhyāna rākhē, rākhatī dhyāna māruṁ sadāya

manaḍuṁ māruṁ nā rahē sthira, chē tārī pāsē ēnō upāya

raḍuṁ bhalē huṁ jagamāṁ, hasatō karatī aṁtē mujanē māḍī

sadā dētī sātha mujanē tuṁ, tārā sātha taṇō nahi pāra

haiyuṁ māruṁ bharāī jāyē, karuṁ huṁ tō tujanē yāda
English Explanation Increase Font Decrease Font

This beautiful bhajan depicts, pure bond between a mother and a child. Shri Devendra Ghia, our Guruji, Kaka is narrating selfless motherly love of Divine Mother for him, her child.

He saying...

I can not forget your benevolence, O Mother of this world, can not forget your benevolence.

With your grace, you gave me life of a human, protected me in the womb for nine months and gave me birth.

When I lost my balance and fell, you got me up. You never gave up on me.

Without any reason, you gave me love, there is no limit to your love.

In sickness and in health, you looked after me and you always took care of me.

My mind and heart are not steady and strong, you gave the solution to me.

When I cried, you always made me smile in the end.

You always stood my me. You give me endless support.

My heart gets filled with emotions, thinking about you Mother.
Scan Image

Gujarati Bhajan no. 696 by Satguru Devendra Ghia - Kaka
First...694695696...Last