1987-03-06
1987-03-06
1987-03-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11721
ખેલ ખેલ્યા સોનાના મૃગે ખૂબ, સતી સીતા પણ લલચાયા
ખેલ ખેલ્યા સોનાના મૃગે ખૂબ, સતી સીતા પણ લલચાયા
રોક્યા લક્ષ્મણ જતિએ ખૂબ, રહ્યાં તોય એમાં એ ભરમાયા
આંકી રેખા લક્ષ્મણ જતિએ, એને પણ ગયા એ વિસરાયા
ઓળંગી રેખા સીતાએ જ્યાં, હાથમાં રાવણના એ સપડાયા
લીધો કબજો સોનામૃગે હૈયે, વિયોગ તો રામના લખાયા
જોઈ રાહ રાવણે, સીતાએ તો રેખા જ્યાં ઓળંગ્યા
રક્ષા તો થાતી રહી ભક્તિ કેરી સીતાની, રહી જ્યાં પ્રભુના સાથમાં
ભક્તિ લલચાઈ જ્યાં માયામાં, પ્રભુ હૈયેથી તો વિસરાયા
અસુર સદા હરવા ચાહે ભક્તિને, મળે વિયોગ પ્રભુના
ભક્તિ સંયમમાં રક્ષિત રહે, ઓળંગે ના રેખા સંયમમાં
લૂંટાશે સદા ભક્તિ, ઓળંગે જ્યાં દ્વાર સંયમના
વિયોગ સર્જાશે પ્રભુના, હાથમાં પડે જ્યાં એ અસુરના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khēla khēlyā sōnānā mr̥gē khūba, satī sītā paṇa lalacāyā
rōkyā lakṣmaṇa jatiē khūba, rahyāṁ tōya ēmāṁ ē bharamāyā
āṁkī rēkhā lakṣmaṇa jatiē, ēnē paṇa gayā ē visarāyā
ōlaṁgī rēkhā sītāē jyāṁ, hāthamāṁ rāvaṇanā ē sapaḍāyā
līdhō kabajō sōnāmr̥gē haiyē, viyōga tō rāmanā lakhāyā
jōī rāha rāvaṇē, sītāē tō rēkhā jyāṁ ōlaṁgyā
rakṣā tō thātī rahī bhakti kērī sītānī, rahī jyāṁ prabhunā sāthamāṁ
bhakti lalacāī jyāṁ māyāmāṁ, prabhu haiyēthī tō visarāyā
asura sadā haravā cāhē bhaktinē, malē viyōga prabhunā
bhakti saṁyamamāṁ rakṣita rahē, ōlaṁgē nā rēkhā saṁyamamāṁ
lūṁṭāśē sadā bhakti, ōlaṁgē jyāṁ dvāra saṁyamanā
viyōga sarjāśē prabhunā, hāthamāṁ paḍē jyāṁ ē asuranā
English Explanation |
|
With illustration of Lord Shri Ram, Sitaji, Laxmanji and Ravana story, Pujya Kaka, our Guruji also known as Shri Devendra Ghia is amplifying the concept of Mirage called Maya, an illusion. And, the concept of devotion and self control as two sides of a same coin.
He is saying...
Game played by golden deer, attracted Sita MA ( Mother),
Laxmanji tried to stop her a lot, but she was consumed by the beauty of the deer (illusion). Laxmanji drew a line of protection or restrain, but Sitaji forgot about it, she crossed over the line of restrain and got caught in the hands of Ravana (devil), who was just waiting for her to cross over the line. Sitaji was protected because of her devotion to Lord Rama (God). But, when devotee gets tempted by illusion, God is forgotten from the heart. Devil always wants to snatch away the devotion, and results is separation from God.
Devotion is always protected in self control and restrain, should never cross over the line of self control and discipline. Devotion will be robbed as soon as this line is crossed over.
God will be separated from within, as soon as you fall in the hands of devil.
Kaka is reflecting on two aspects in this bhajan. One is about attraction to illusion over and over again, despite having the awareness and knowledge about character of it, and how it leads to path of distraction and destruction. Second aspect is that spiritual practice should be followed with self control and restrain to have any kind of upliftment. It is very easy to slip away from it, one has to imbibe traits of self control and discipline to have closeness with Divine.
|