Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 734 | Date: 07-Mar-1987
રાખજે રાખજે, તારા હાથમાં, હાથ મારો, માડી તો રાખજે
Rākhajē rākhajē, tārā hāthamāṁ, hātha mārō, māḍī tō rākhajē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 734 | Date: 07-Mar-1987

રાખજે રાખજે, તારા હાથમાં, હાથ મારો, માડી તો રાખજે

  No Audio

rākhajē rākhajē, tārā hāthamāṁ, hātha mārō, māḍī tō rākhajē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1987-03-07 1987-03-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11723 રાખજે રાખજે, તારા હાથમાં, હાથ મારો, માડી તો રાખજે રાખજે રાખજે, તારા હાથમાં, હાથ મારો, માડી તો રાખજે

ઝાલજે ઝાલજે, પડતાં આખડતાં, હાથ મારો માડી તો ઝાલજે

   વસમી છે વાટ તો, જગની રે માડી

   ખાડા ને ટેકરાથી ભરી છે રે માડી

હેમ ખેમ તો પાર કરાવજે માડી, હેમખેમ પાર કરાવજે

   અંધકાર બધે છવાયો છે રે માડી

   સૂઝે ન કાંઈ આસપાસ રે માડી

રસ્તો સાચો સુઝાડજે રે માડી, રસ્તો સાચો સુઝાડજે

   છે વાટ તો બહુ લાંબી રે માડી

   પાડયા છે પગલાં વાટ પર તો માડી

આનંદે રસ્તો કપાવજે રે માડી, આનંદે રસ્તો કપાવજે

   ભૂખ તરસ તો લાગશે રે માડી

   તાપ તો બહુ લાગશે રે માડી

તારા પ્રેમનું પાન કરાવજે રે માડી, તારા પ્રેમનું પાન કરાવજે

   થાકું તો વાટમાં જ્યારે તો માડી

   પગલાં મક્કમ ભરાવજે રે માડી

તારી શક્તિનું બુંદ આપજે રે માડી, તારી શક્તિનું બુંદ આપજે

   કૃપા વરસાવજે સદા રે માડી

   સાથ તો સદા આપજે તારો રે માડી

રસ્તો પાર ઉતરાવજે રે માડી, રસ્તો પાર ઉતરાવજે
View Original Increase Font Decrease Font


રાખજે રાખજે, તારા હાથમાં, હાથ મારો, માડી તો રાખજે

ઝાલજે ઝાલજે, પડતાં આખડતાં, હાથ મારો માડી તો ઝાલજે

   વસમી છે વાટ તો, જગની રે માડી

   ખાડા ને ટેકરાથી ભરી છે રે માડી

હેમ ખેમ તો પાર કરાવજે માડી, હેમખેમ પાર કરાવજે

   અંધકાર બધે છવાયો છે રે માડી

   સૂઝે ન કાંઈ આસપાસ રે માડી

રસ્તો સાચો સુઝાડજે રે માડી, રસ્તો સાચો સુઝાડજે

   છે વાટ તો બહુ લાંબી રે માડી

   પાડયા છે પગલાં વાટ પર તો માડી

આનંદે રસ્તો કપાવજે રે માડી, આનંદે રસ્તો કપાવજે

   ભૂખ તરસ તો લાગશે રે માડી

   તાપ તો બહુ લાગશે રે માડી

તારા પ્રેમનું પાન કરાવજે રે માડી, તારા પ્રેમનું પાન કરાવજે

   થાકું તો વાટમાં જ્યારે તો માડી

   પગલાં મક્કમ ભરાવજે રે માડી

તારી શક્તિનું બુંદ આપજે રે માડી, તારી શક્તિનું બુંદ આપજે

   કૃપા વરસાવજે સદા રે માડી

   સાથ તો સદા આપજે તારો રે માડી

રસ્તો પાર ઉતરાવજે રે માડી, રસ્તો પાર ઉતરાવજે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhajē rākhajē, tārā hāthamāṁ, hātha mārō, māḍī tō rākhajē

jhālajē jhālajē, paḍatāṁ ākhaḍatāṁ, hātha mārō māḍī tō jhālajē

   vasamī chē vāṭa tō, jaganī rē māḍī

   khāḍā nē ṭēkarāthī bharī chē rē māḍī

hēma khēma tō pāra karāvajē māḍī, hēmakhēma pāra karāvajē

   aṁdhakāra badhē chavāyō chē rē māḍī

   sūjhē na kāṁī āsapāsa rē māḍī

rastō sācō sujhāḍajē rē māḍī, rastō sācō sujhāḍajē

   chē vāṭa tō bahu lāṁbī rē māḍī

   pāḍayā chē pagalāṁ vāṭa para tō māḍī

ānaṁdē rastō kapāvajē rē māḍī, ānaṁdē rastō kapāvajē

   bhūkha tarasa tō lāgaśē rē māḍī

   tāpa tō bahu lāgaśē rē māḍī

tārā prēmanuṁ pāna karāvajē rē māḍī, tārā prēmanuṁ pāna karāvajē

   thākuṁ tō vāṭamāṁ jyārē tō māḍī

   pagalāṁ makkama bharāvajē rē māḍī

tārī śaktinuṁ buṁda āpajē rē māḍī, tārī śaktinuṁ buṁda āpajē

   kr̥pā varasāvajē sadā rē māḍī

   sātha tō sadā āpajē tārō rē māḍī

rastō pāra utarāvajē rē māḍī, rastō pāra utarāvajē
English Explanation Increase Font Decrease Font


In this one more devotional, Gujarati bhajan,

He is praying...

Please keep, please keep my hands in your hands, O Mother, please hold me, please hold me while falling, O Mother, please hold my hand.

The path is difficult, O Mother, the path is full of bumps and ditches, O Mother.

Please make me cross over peacefully, O Mother, please make me cross over peacefully.

The darkness has spread everywhere, O Mother, Nothing cane be seen around, O Mother,

Please show the correct path, O Mother, please show the correct path.

The path is very long, O Mother, have taken steps on the path, O Mother,

Please make the journey joyful, O Mother, please make the journey joyful.

Hunger and thirst will prevail, O Mother, heat and harshness will be felt, O Mother,

Please quench my thirst with your love, O Mother, please quench my thirst with your love.

When tiredness is felt on the way, O Mother, make my steps strong and firm O Mother,

Please give a drop of energy, O Mother, please give a drop of your energy.

Always shower your grace, O Mother, always be together, O Mother,

Please make me reach my destination, O Mother, please make me reach my destination.

Kaka is expressing that he has started on his spiritual journey, which is very difficult sometimes, for which he is praying for Divine Mother's grace, love, support and blessings. He is praying to Divine Mother to make him reach his destination of liberation. Without Divine Mother's blessings, it is not reachable.
Scan Image

Gujarati Bhajan no. 734 by Satguru Devendra Ghia - Kaka
First...733734735...Last