Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 744 | Date: 18-Mar-1987
અનિત્યતા જાણી માડી, જાણી અનિત્યતા કાયાની
Anityatā jāṇī māḍī, jāṇī anityatā kāyānī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 744 | Date: 18-Mar-1987

અનિત્યતા જાણી માડી, જાણી અનિત્યતા કાયાની

  No Audio

anityatā jāṇī māḍī, jāṇī anityatā kāyānī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1987-03-18 1987-03-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11733 અનિત્યતા જાણી માડી, જાણી અનિત્યતા કાયાની અનિત્યતા જાણી માડી, જાણી અનિત્યતા કાયાની

તોય માનવ રહ્યો એમાં બંધાઈ, છે બલિહારી એ તો માયાની

જાણે સુખ તો નથી સાચું, નથી દુઃખ પણ રહેવાનું આવું

હૈયું તો રહે સુખદુઃખથી બંધાઈ, છે બલિહારી એ તો માયાની

જાણે ના લઈ આવ્યો લક્ષ્મી સાથે, લઈ નહિ જવાશે એ સાથે

ના છૂટી લક્ષ્મી તો હૈયેથી, છે બલિહારી એ તો માયાની

જાણે પ્રભુ સમાયા છે સર્વમાં, રહ્યાં છે પ્રભુ ખુદમાં સમાઈ

અન્યના અપમાન કરતા ના અચકાશે, છે બલિહારી એ તો માયાની

સમજે ખારું ને ખાટું, તીખું ને મોળું, રહેશે સર્વ પેટમાં સમાઈ

છૂટે ના સ્વાદ જીભેથી એનો, છે બલિહારી એ તો માયાની

સાચું ને ખોટું જાણે ઘણુંયે, રહે તોય ભાવોથી ખેંચાઈ

ખોટામાં પગ નાંખતા ના અચકાયે, છે બલિહારી એ તો માયાની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anityatā jāṇī māḍī, jāṇī anityatā kāyānī

tōya mānava rahyō ēmāṁ baṁdhāī, chē balihārī ē tō māyānī

jāṇē sukha tō nathī sācuṁ, nathī duḥkha paṇa rahēvānuṁ āvuṁ

haiyuṁ tō rahē sukhaduḥkhathī baṁdhāī, chē balihārī ē tō māyānī

jāṇē nā laī āvyō lakṣmī sāthē, laī nahi javāśē ē sāthē

nā chūṭī lakṣmī tō haiyēthī, chē balihārī ē tō māyānī

jāṇē prabhu samāyā chē sarvamāṁ, rahyāṁ chē prabhu khudamāṁ samāī

anyanā apamāna karatā nā acakāśē, chē balihārī ē tō māyānī

samajē khāruṁ nē khāṭuṁ, tīkhuṁ nē mōluṁ, rahēśē sarva pēṭamāṁ samāī

chūṭē nā svāda jībhēthī ēnō, chē balihārī ē tō māyānī

sācuṁ nē khōṭuṁ jāṇē ghaṇuṁyē, rahē tōya bhāvōthī khēṁcāī

khōṭāmāṁ paga nāṁkhatā nā acakāyē, chē balihārī ē tō māyānī
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is highlighting the illusion of this illusion. Once again, he is throwing light on our misguided focus and our wasting of time, energy and efforts.

He is saying...

Impermanence is understood, O Mother, Impermanence of this body is understood, still a human is so attached to this body,

That is the attraction of this illusion.

Know that this happiness is not eternal, and the sorrow is also not forever, still this heart remains attached to this joy and sorrow,

That is the attraction of this illusion.

Know that materialistic wealth has not come with you, and also not going to come with you, still we are so attached to this materialistic wealth,

That is the attraction of this illusion.

Know that God is present in everyone and also present in one own self, still do not hesitate to insult others,

That is the effect of this illusion.

Know what is sour and sweet, know what is spicy and mild, all will be absorbed in the stomach, can not let go of The tastebud of the tongue,

That is the attraction of this illusion.

Know what is right and know what is wrong, still get drawn in emotions, don't hesitate to get involved in wrong doings,

That is the effect of this illusion.

Kaka is explaining that we are so gripped and attached to this not so permanent illusion that we are not able to focus on what is eternal and the truth. Our ignorance is actively abetted by illusion. We need to disconnect with materialistic world and tune into universal mind.

Invoke our consciousness and make it conducive to spiritual growth and not materialistic growth.
Scan Image

Gujarati Bhajan no. 744 by Satguru Devendra Ghia - Kaka
First...742743744...Last