Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 749 | Date: 20-Mar-1987
ભીંજાયા નથી આંસુઓથી નયનો જેના
Bhīṁjāyā nathī āṁsuōthī nayanō jēnā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 749 | Date: 20-Mar-1987

ભીંજાયા નથી આંસુઓથી નયનો જેના

  No Audio

bhīṁjāyā nathī āṁsuōthī nayanō jēnā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-03-20 1987-03-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11738 ભીંજાયા નથી આંસુઓથી નયનો જેના ભીંજાયા નથી આંસુઓથી નયનો જેના

   આંસુઓની કિંમત તો એ શું જાણે

વિંધાયા નથી `મા’ ના પ્રેમથી હૈયા જેના

   `મા’ ના પ્રેમની કિંમત તો એ શું જાણે

દયાથી દ્રવ્યા નથી કદી હૈયા જેના

   દયાહીન એવા દયા તો શું કામ માગે

કર્યું ભેગું, રાખી હાથ ખાલી અન્યના

   કઠણદિલ એવા, `મા’ પાસે તો શું કામ માગે

કર્યું નથી ભલું અન્યનું કદી તો જગમાં

   ખુદનું ભલું એ તો ક્યાંથી પામે

ચૂસી લોહી અન્યનું, રાજી રહ્યાં સદા એમાં

   ક્રૂર ને નિષ્ઠુર એવા, કૃપા `મા’ ની ક્યાંથી પામે

અન્યને મળી હરખાયા નથી હૈયા જેના

   મુલાકાત એની `મા’ ની સાથે ક્યાંથી થાયે

`મા’ ના પ્રેમમાં પાગલ બન્યા નથી હૈયા જેના

   પાગલપણાનો આનંદ એ ક્યાંથી પામે

દૂર રહી, અને રાખ્યા અન્યને તો ખુદથી

   નિકટતા અન્યની એ ક્યાંથી પામે
View Original Increase Font Decrease Font


ભીંજાયા નથી આંસુઓથી નયનો જેના

   આંસુઓની કિંમત તો એ શું જાણે

વિંધાયા નથી `મા’ ના પ્રેમથી હૈયા જેના

   `મા’ ના પ્રેમની કિંમત તો એ શું જાણે

દયાથી દ્રવ્યા નથી કદી હૈયા જેના

   દયાહીન એવા દયા તો શું કામ માગે

કર્યું ભેગું, રાખી હાથ ખાલી અન્યના

   કઠણદિલ એવા, `મા’ પાસે તો શું કામ માગે

કર્યું નથી ભલું અન્યનું કદી તો જગમાં

   ખુદનું ભલું એ તો ક્યાંથી પામે

ચૂસી લોહી અન્યનું, રાજી રહ્યાં સદા એમાં

   ક્રૂર ને નિષ્ઠુર એવા, કૃપા `મા’ ની ક્યાંથી પામે

અન્યને મળી હરખાયા નથી હૈયા જેના

   મુલાકાત એની `મા’ ની સાથે ક્યાંથી થાયે

`મા’ ના પ્રેમમાં પાગલ બન્યા નથી હૈયા જેના

   પાગલપણાનો આનંદ એ ક્યાંથી પામે

દૂર રહી, અને રાખ્યા અન્યને તો ખુદથી

   નિકટતા અન્યની એ ક્યાંથી પામે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhīṁjāyā nathī āṁsuōthī nayanō jēnā

   āṁsuōnī kiṁmata tō ē śuṁ jāṇē

viṁdhāyā nathī `mā' nā prēmathī haiyā jēnā

   `mā' nā prēmanī kiṁmata tō ē śuṁ jāṇē

dayāthī dravyā nathī kadī haiyā jēnā

   dayāhīna ēvā dayā tō śuṁ kāma māgē

karyuṁ bhēguṁ, rākhī hātha khālī anyanā

   kaṭhaṇadila ēvā, `mā' pāsē tō śuṁ kāma māgē

karyuṁ nathī bhaluṁ anyanuṁ kadī tō jagamāṁ

   khudanuṁ bhaluṁ ē tō kyāṁthī pāmē

cūsī lōhī anyanuṁ, rājī rahyāṁ sadā ēmāṁ

   krūra nē niṣṭhura ēvā, kr̥pā `mā' nī kyāṁthī pāmē

anyanē malī harakhāyā nathī haiyā jēnā

   mulākāta ēnī `mā' nī sāthē kyāṁthī thāyē

`mā' nā prēmamāṁ pāgala banyā nathī haiyā jēnā

   pāgalapaṇānō ānaṁda ē kyāṁthī pāmē

dūra rahī, anē rākhyā anyanē tō khudathī

   nikaṭatā anyanī ē kyāṁthī pāmē
English Explanation Increase Font Decrease Font


One who hasn't even cried over or felt the pain of others, how one will ever understand the importance of a tear!

One who hasn't pierced Maa's heart with their love or longing, how one will ever understand or feel Maa's eternal love!

One who hasn't been kind towards others, how such a ruthless person will ever ask for kindness from Maa!

One who has selfishly collected so much in life leaving others empty handed, how such a hard hearted person, will ever ask for anything from Maa!

One who hasn't done any good for bothers, how one will ever get any good in life!

One who harasses others and feel happy about it, how such a cruel person, will ever get grace from Maa!

One who doesn't feel happy and joyous meeting others, how one will ever get to meet Maa!

One who is not madly in love with Maa, how one will ever feel the pleasure of this madness!

One who stays away from everyone, how one will ever get closeness from others!

Kaka is explaining that what you give in life, you will receive back same and much more. So, if you give love, you will get more and more love......and so on
Scan Image

Gujarati Bhajan no. 749 by Satguru Devendra Ghia - Kaka
First...748749750...Last