Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 759 | Date: 09-Apr-1987
જીવી ગયા જીવન જંતુ જેમ, જગે નોંધ એની રાખી નથી
Jīvī gayā jīvana jaṁtu jēma, jagē nōṁdha ēnī rākhī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 759 | Date: 09-Apr-1987

જીવી ગયા જીવન જંતુ જેમ, જગે નોંધ એની રાખી નથી

  No Audio

jīvī gayā jīvana jaṁtu jēma, jagē nōṁdha ēnī rākhī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-04-09 1987-04-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11748 જીવી ગયા જીવન જંતુ જેમ, જગે નોંધ એની રાખી નથી જીવી ગયા જીવન જંતુ જેમ, જગે નોંધ એની રાખી નથી

કરી ગયા કર્મો કંઈક વિશેષ, જગ એને તો ભૂલ્યું નથી

ભસ, ભસ કરી જે જીવ્યા, હડધૂત થયા વિના રહ્યાં નથી

હણી શાંતિ અન્યના હૈયાની, કદી શાંતિ એ તો પામ્યા નથી

ભાગીને જગથી જવાશે ક્યાં, મન સૃષ્ટિ રચ્યા વિના રહ્યું નથી

પરમ શાંતિમાં ભળ્યા વિના, શાંતિની ખોજ તો પૂરી થાતી નથી

હસતા કે રડતા રહેવું છે તારા હાથમાં, ફળ બધું જગમાં ધાર્યું મળતું નથી

ના ધરજે કારણ જગનું, આળસને ઉત્તેજન દેવું નથી

લખાશે નામ તારું, ગયો હશે જીવી જીવન જેવું, ઈલાજ બીજો નથી

કરી દે શરૂ જીવવું જીવન એવું, સમય વિતાવવામાં સાર નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvī gayā jīvana jaṁtu jēma, jagē nōṁdha ēnī rākhī nathī

karī gayā karmō kaṁīka viśēṣa, jaga ēnē tō bhūlyuṁ nathī

bhasa, bhasa karī jē jīvyā, haḍadhūta thayā vinā rahyāṁ nathī

haṇī śāṁti anyanā haiyānī, kadī śāṁti ē tō pāmyā nathī

bhāgīnē jagathī javāśē kyāṁ, mana sr̥ṣṭi racyā vinā rahyuṁ nathī

parama śāṁtimāṁ bhalyā vinā, śāṁtinī khōja tō pūrī thātī nathī

hasatā kē raḍatā rahēvuṁ chē tārā hāthamāṁ, phala badhuṁ jagamāṁ dhāryuṁ malatuṁ nathī

nā dharajē kāraṇa jaganuṁ, ālasanē uttējana dēvuṁ nathī

lakhāśē nāma tāruṁ, gayō haśē jīvī jīvana jēvuṁ, īlāja bījō nathī

karī dē śarū jīvavuṁ jīvana ēvuṁ, samaya vitāvavāmāṁ sāra nathī
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan on life approach, our Guruji, Kaka also known as Shri Devendra Ghia, is elaborating on our pathetic life as a human life.

He is saying...

We are living lives like of insects, no one is going to notice that.

World doesn't forget when good deeds are done.

Whoever lives life shouting at others, gets disrespected in the end.

Whoever snatches peace of others, never receives any peace.

When the mind can not run away from inner chatter, where can one physically run away in the world.

Without experiencing eternal peace, one cannot complete the search for peace.

Laughing or crying is in one's own hand, circumstances don't occur as per own wishes.

Never blame this world for your laziness.

One will get goodwill as per their actions in life, there is no other way.

One should live life worthy of a human being, one has very limited time.

Kaka is explaining to stop being a hypocrite and gather all jumbled pieces of your life to do some good work for which you are given this birth of a human body. Live life worthy of a human.
Scan Image

Gujarati Bhajan no. 759 by Satguru Devendra Ghia - Kaka
First...757758759...Last