1987-05-06
1987-05-06
1987-05-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11769
દઈ દોટ આંધળી માયા પાછળ તો જગમાં
દઈ દોટ આંધળી માયા પાછળ તો જગમાં
મેળવી, મેળવ્યું ઘણું, શાંતિ હૈયાની તો ના મળી
ઢૂંઢતો રહ્યો, સાથ સહુનો તો સદા જગમાં
મળ્યો, તોય સ્વાર્થ ટકરાતાં, એ ના ટક્યો
વાઘા ધર્યા અહંના તો ઘણાએ સદા જીવનમાં
ના શક્યો ઓળખી એને, તણાતો રહ્યો વહેણમાં
મતિ ગઈ સદા મૂંઝાઈ, ફરક ના દેખાયો ખોટા ને સાચાનો
વમળો રચાયા ઘણા, ના નીકળ્યો પગ વમળમાં
દિશા ના સૂઝી સાચી, અટવાતો રહ્યો અંધકારમાં
ભૂલ્યો હું તો જીવનમાં, મળે શાંતિ તો `મા’ ના ચરણમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દઈ દોટ આંધળી માયા પાછળ તો જગમાં
મેળવી, મેળવ્યું ઘણું, શાંતિ હૈયાની તો ના મળી
ઢૂંઢતો રહ્યો, સાથ સહુનો તો સદા જગમાં
મળ્યો, તોય સ્વાર્થ ટકરાતાં, એ ના ટક્યો
વાઘા ધર્યા અહંના તો ઘણાએ સદા જીવનમાં
ના શક્યો ઓળખી એને, તણાતો રહ્યો વહેણમાં
મતિ ગઈ સદા મૂંઝાઈ, ફરક ના દેખાયો ખોટા ને સાચાનો
વમળો રચાયા ઘણા, ના નીકળ્યો પગ વમળમાં
દિશા ના સૂઝી સાચી, અટવાતો રહ્યો અંધકારમાં
ભૂલ્યો હું તો જીવનમાં, મળે શાંતિ તો `મા’ ના ચરણમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
daī dōṭa āṁdhalī māyā pāchala tō jagamāṁ
mēlavī, mēlavyuṁ ghaṇuṁ, śāṁti haiyānī tō nā malī
ḍhūṁḍhatō rahyō, sātha sahunō tō sadā jagamāṁ
malyō, tōya svārtha ṭakarātāṁ, ē nā ṭakyō
vāghā dharyā ahaṁnā tō ghaṇāē sadā jīvanamāṁ
nā śakyō ōlakhī ēnē, taṇātō rahyō vahēṇamāṁ
mati gaī sadā mūṁjhāī, pharaka nā dēkhāyō khōṭā nē sācānō
vamalō racāyā ghaṇā, nā nīkalyō paga vamalamāṁ
diśā nā sūjhī sācī, aṭavātō rahyō aṁdhakāramāṁ
bhūlyō huṁ tō jīvanamāṁ, malē śāṁti tō `mā' nā caraṇamāṁ
English Explanation |
|
In this Gujarati bhajan, Shri Devendra Ghia, fondly called Kaka, our Guruji is explaining about the ordinary life, with ordinary consciousness of a human being. He is explaining about our illusory perception, clouded judgment,
He is saying...
Blindly running behind this mirage of illusion, you acquired a lot, But you never found peace in your heart.
You kept on searching for truthful company, but at the first instance of selfish agenda, this so called company didn't last.
You wore layers of arrogance and ego, not realising that you are actually drifting in the weight of your own ego.
Confusion prevailed in your mind, didn't understand the difference between right and wrong.
You created many whirlpools of your own, and could not come out of it.
You didn't think of the right path, and kept on circling in darkness. You have mislead yourself in your life. You can find peace only in Divine Mother 's feet.
Kaka, here is making you confront the choices that you make in life.
You run behind something which is illusory and not a reality.
You acquire things which are not of lasting impact.
You look for selfish people as your confidant.
You behave in complete arrogance.
You dwell in darkness of ignorance instead of, walking on illuminated path by Divine.
You are living life in chains of opinions, arrogance, ignorance and acquisitions.
This bhajan sheds light on choices to make and direction to take( straight to the feet of Divine). He is saying all of it keeping him as a subject.
|