1987-05-07
1987-05-07
1987-05-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11773
યત્નો કરી જાળવ્યું મનને, લોભ મુજને દુર્ગતિમાં ખેંચી ગયું
યત્નો કરી જાળવ્યું મનને, લોભ મુજને દુર્ગતિમાં ખેંચી ગયું
મુશ્કેલીથી સંયમ કેળવ્યો, કામ દુર્ગતિમાં ઘસડી ગયું
આળસ જ્યાં હૈયે વળગી ગયું, પ્રગતિને તો એ રૂંધી ગયું
ક્રોધ જ્યાં બેકાબૂ બન્યો, હૈયાને તો એ જલાવી ગયું
શરમ તો હૈયેથી જ્યાં હટી, પગ તો પાપમાં પાડતું ગયું
લાલચે હૈયે જ્યાં ડોકિયા કર્યા, મન અસ્થિર તો બનતું ગયું
મોહ આંખમાં આવી વસ્યો, બુદ્ધિ ભ્રમિત કરતું ગયું
સારા નરસાં વિચારો છૂટયાં, પાપમાં એ તો ડૂબતું ગયું
અંહકારે હૈયે જ્યાં વાસ કર્યો, મન પ્રભુથી દૂર થતું ગયું
ઈર્ષ્યા આંખમાં આવી વસી, અન્યને ને મુજને જલાવી ગયું
આ સર્વની તાણમાં મન સદા ને સદા તો તણાતું ગયું
સુખ શાંતિના દર્શન ના થયા, સુખ શાંતિથી વંચિત રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yatnō karī jālavyuṁ mananē, lōbha mujanē durgatimāṁ khēṁcī gayuṁ
muśkēlīthī saṁyama kēlavyō, kāma durgatimāṁ ghasaḍī gayuṁ
ālasa jyāṁ haiyē valagī gayuṁ, pragatinē tō ē rūṁdhī gayuṁ
krōdha jyāṁ bēkābū banyō, haiyānē tō ē jalāvī gayuṁ
śarama tō haiyēthī jyāṁ haṭī, paga tō pāpamāṁ pāḍatuṁ gayuṁ
lālacē haiyē jyāṁ ḍōkiyā karyā, mana asthira tō banatuṁ gayuṁ
mōha āṁkhamāṁ āvī vasyō, buddhi bhramita karatuṁ gayuṁ
sārā narasāṁ vicārō chūṭayāṁ, pāpamāṁ ē tō ḍūbatuṁ gayuṁ
aṁhakārē haiyē jyāṁ vāsa karyō, mana prabhuthī dūra thatuṁ gayuṁ
īrṣyā āṁkhamāṁ āvī vasī, anyanē nē mujanē jalāvī gayuṁ
ā sarvanī tāṇamāṁ mana sadā nē sadā tō taṇātuṁ gayuṁ
sukha śāṁtinā darśana nā thayā, sukha śāṁtithī vaṁcita rahyuṁ
English Explanation |
|
In this bhajan, he is introspecting on our behalf about effects of bad attributes embodied in us.
He is saying...
With many efforts, I handled my mind,
Greed took me away to destruction.
With great difficulty, I established control,
Lust and attraction dragged me away to destruction.
When laziness clung to my heart, it suffocated my progress.
When anger became out of control, it burned my heart.
When shame walked out of my heart, it stepped into sinful acts.
When temptation knocked on the door of my heart, it became unstable.
When infatuation set in my eyes, it deluded my intellect.
When good and bad thoughts occurred in my heart, it dived into my sins.
When ego settled in my heart, mind started drifting away from God.
When jealousy set in my eyes, it burned others and me too.
In stress of all of it, mind kept on becoming stressful.
Did not get glimpse of happiness and peace, my mind was deprived of peace and serenity.
Kaka is explaining, having negative attributes is one thing, but ultimately what is effects of all of it and who suffers eventually. Kaka has repeatedly spoken about negative attributes like, anger, arrogance, greed, temptation, jealousy, and so on. In this bhajan, he is throwing the light on effects of it. These attributes eventually, are destroying us, hindering our progress, worldly as well as spiritually. They are making us very stressful and robing us of peace and serenity, which are the true qualities of our soul.
|