Hymn No. 788 | Date: 08-May-1987
આત્માનો આશરો લઈ, મન કાં તું નચાવે નિજ આત્માને
ātmānō āśarō laī, mana kāṁ tuṁ nacāvē nija ātmānē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1987-05-08
1987-05-08
1987-05-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11777
આત્માનો આશરો લઈ, મન કાં તું નચાવે નિજ આત્માને
આત્માનો આશરો લઈ, મન કાં તું નચાવે નિજ આત્માને
ચંચળ તો છે પ્રકૃતિ તારી, ચંચળ કાં બનાવે તું સ્થિરતાને
નાના ને મોટા, સહુમાં રહે સરખો, ફરક ના પડે તુજ પ્રકૃતિને
થાક્યો છે આત્મા તુજથી, તોય ના છોડે તો એ તુજને
માને છે સાથી એ તો તુજને, તું તો સાથ શોધે છે અન્યનો
કરુણતા તો કેવી, જનમોજનમનો છે, વસો છો બીજે છેડે
અંતર તો વધુ અને ઓછું થાતું રહ્યું છે તો સદાયે
તોય વસી રહ્યાં છો સદા બીજે ને બીજે જ છેડે
આત્મા સદા પરમાત્માનો સાથ તો લેવા ચાહે
મન તો સદા માયામાં રાચી, બહાર આવવા ના ચાહે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આત્માનો આશરો લઈ, મન કાં તું નચાવે નિજ આત્માને
ચંચળ તો છે પ્રકૃતિ તારી, ચંચળ કાં બનાવે તું સ્થિરતાને
નાના ને મોટા, સહુમાં રહે સરખો, ફરક ના પડે તુજ પ્રકૃતિને
થાક્યો છે આત્મા તુજથી, તોય ના છોડે તો એ તુજને
માને છે સાથી એ તો તુજને, તું તો સાથ શોધે છે અન્યનો
કરુણતા તો કેવી, જનમોજનમનો છે, વસો છો બીજે છેડે
અંતર તો વધુ અને ઓછું થાતું રહ્યું છે તો સદાયે
તોય વસી રહ્યાં છો સદા બીજે ને બીજે જ છેડે
આત્મા સદા પરમાત્માનો સાથ તો લેવા ચાહે
મન તો સદા માયામાં રાચી, બહાર આવવા ના ચાહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ātmānō āśarō laī, mana kāṁ tuṁ nacāvē nija ātmānē
caṁcala tō chē prakr̥ti tārī, caṁcala kāṁ banāvē tuṁ sthiratānē
nānā nē mōṭā, sahumāṁ rahē sarakhō, pharaka nā paḍē tuja prakr̥tinē
thākyō chē ātmā tujathī, tōya nā chōḍē tō ē tujanē
mānē chē sāthī ē tō tujanē, tuṁ tō sātha śōdhē chē anyanō
karuṇatā tō kēvī, janamōjanamanō chē, vasō chō bījē chēḍē
aṁtara tō vadhu anē ōchuṁ thātuṁ rahyuṁ chē tō sadāyē
tōya vasī rahyāṁ chō sadā bījē nē bījē ja chēḍē
ātmā sadā paramātmānō sātha tō lēvā cāhē
mana tō sadā māyāmāṁ rācī, bahāra āvavā nā cāhē
English Explanation |
|
In this beautiful bhajan, relationship between Soul and Mind, is described by Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka.
He is saying...
Taking the support of my Soul, O my Mind, you are actually making my Soul dance.
You are fickle in nature! Why do you change the calmness of Soul also in fickleness.
You have the same attribute of fickleness in young as well as old, your character never changes.
This Soul is tired of you, O Mind, still it doesn't leave you.
This Soul believes you to be his companion, and you, on the other hand keep searching for every thing else.
This is so pitiful since many lives, you are so far apart, but distance keeps fluctuating from near to far every time.
Soul is always longing for Supreme Soul and Mind always wants to stay immersed in Maya (illusion), never wanting to come out.
Kaka is explaining, how one can not achieve liberation if there is no synchronisation between Soul and Mind! Inherent need of Soul is to merge with Supreme Soul and inherent need of Mind is illusion-desires, temptation, greed, egoism, lust and so on. Though Soul is embodied in this body and also with this mind, they are far apart. It is very important for Mind to coexist with Soul in harmony for achieving self awareness. Goal of spirituality and spiritual practice is to identify the stillness and not movements. Mind energy of egoism needs to merge with Divine energy of stillness. Which is achievable with practice of meditation and prayers.
|