Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 790 | Date: 12-May-1987
જળમાં, સ્થળમાં, આસપાસ ને આકાશ
Jalamāṁ, sthalamāṁ, āsapāsa nē ākāśa

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 790 | Date: 12-May-1987

જળમાં, સ્થળમાં, આસપાસ ને આકાશ

  No Audio

jalamāṁ, sthalamāṁ, āsapāsa nē ākāśa

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-05-12 1987-05-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11779 જળમાં, સ્થળમાં, આસપાસ ને આકાશ જળમાં, સ્થળમાં, આસપાસ ને આકાશ

   માડી જગમાં વાગે છે તારી હાક (2)

જડ ને ચેતન પ્રાણી માત્ર, તારા ઇશારે નાચે

   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...

સુર નમે, અસુર નમે, ભલભલા ભૂપતિ નમે

   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...

દેવ પૂજે, દાનવ વંદે, મહામાનવ પણ ભજે

   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...

પુણ્યશાળી રટે, પાપી પણ ભજે, સંતો ધરે ધ્યાન

   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...

તપસ્વી તપ તપે, કરે કોઈ હોમ હવન માત

   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...

પામવા કૃપા તારી કરે કોઈ ઉપવાસ, કરે કોઈ દાન

   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...

દર્શન તું તો સદા દેતી, રાખે હૈયે જે વિશ્વાસ

   ત્યાં મારું તો શું ચાલે - માડી જગમાં...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jalamāṁ, sthalamāṁ, āsapāsa nē ākāśa

   māḍī jagamāṁ vāgē chē tārī hāka (2)

jaḍa nē cētana prāṇī mātra, tārā iśārē nācē

   tyāṁ māruṁ tō śuṁ cālē - māḍī jagamāṁ...

sura namē, asura namē, bhalabhalā bhūpati namē

   tyāṁ māruṁ tō śuṁ cālē - māḍī jagamāṁ...

dēva pūjē, dānava vaṁdē, mahāmānava paṇa bhajē

   tyāṁ māruṁ tō śuṁ cālē - māḍī jagamāṁ...

puṇyaśālī raṭē, pāpī paṇa bhajē, saṁtō dharē dhyāna

   tyāṁ māruṁ tō śuṁ cālē - māḍī jagamāṁ...

tapasvī tapa tapē, karē kōī hōma havana māta

   tyāṁ māruṁ tō śuṁ cālē - māḍī jagamāṁ...

pāmavā kr̥pā tārī karē kōī upavāsa, karē kōī dāna

   tyāṁ māruṁ tō śuṁ cālē - māḍī jagamāṁ...

darśana tuṁ tō sadā dētī, rākhē haiyē jē viśvāsa

   tyāṁ māruṁ tō śuṁ cālē - māḍī jagamāṁ...
English Explanation Increase Font Decrease Font

In this one more devotional, Gujarati bhajan,

He is saying...

In water, in place, in surrounding, in sky,

O Mother, in this world, ruling and order is only yours.

Lifeless, alive and animals, dance as per your tunes,

There is nothing, I am capable to do.

O Mother, in this world, ruling and order is only yours.

Gods, demons, and all earth men bow down to you,

There is nothing, I am capable to do.

O Mother, in this world, ruling and order is only yours.

Gods worship, demons bow down, higher souls also worship you,

There is nothing, I am capable to do.

Virtuous men chant, sinners also devote, saints meditate,

There is nothing, I am capable to do.

Ascetic meditates, some perform havans ( worship in front of fire), O Mother,

There is nothing, I am capable to do.

To achieve your grace, many do fasting, and many do charity,

There is nothing, I am capable to do.

You always give your vision to those who has faith in you,

There is nothing, I am capable to do.

O Mother, in this world, ruling and order is only yours.

Kaka is explaining the powers of Divine Mother in this bhajan. She is so powerful that Gods, demons, saints and humans all bow down to her and worship her in many ways like meditation, chanting, havans ( worship in front of a fire), puja ( worship) fasting, charity and so on.

Kaka has written this bhajan in complete humility accepting Divine Mother 's powers and his inability to invoke her.
Scan Image

Gujarati Bhajan no. 790 by Satguru Devendra Ghia - Kaka
First...790791792...Last