Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 794 | Date: 14-May-1987
તારા હાથે તારી ને `મા’ ની વચ્ચે દીવાલ ઊભી ના કર
Tārā hāthē tārī nē `mā' nī vaccē dīvāla ūbhī nā kara

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 794 | Date: 14-May-1987

તારા હાથે તારી ને `મા’ ની વચ્ચે દીવાલ ઊભી ના કર

  No Audio

tārā hāthē tārī nē `mā' nī vaccē dīvāla ūbhī nā kara

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1987-05-14 1987-05-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11783 તારા હાથે તારી ને `મા’ ની વચ્ચે દીવાલ ઊભી ના કર તારા હાથે તારી ને `મા’ ની વચ્ચે દીવાલ ઊભી ના કર

દીવાલ હોય જો તો, તોડીને એનો તો તું ભૂક્કો કર

ના લેશે એ સોના, ચાંદી કે ઝવેરાત, ભાવથી તો હૈયું ભર

કરવા સેવા એની, ચૂક ના તું મોકા, સદા તૈયાર બન

દૃષ્ટિ પડે, સર્વ ઠેકાણે એની, ખોટા કર્મો તું ના કર

બાળ છે એનો, માતા છે તારી, સાચો તું બાળક બન

અહંથી તો રહેતી સદાયે દૂર, અહંની દીવાલ ઊભી ના કર

કહેતી નથી કંઈ એ, તોય કહે એ ઘણું, હવે તું સમજ

દૂર નથી તોય લાગે દૂર, હવે દૂરીને તો દૂર કર

શ્વાસે-શ્વાસે ભરીને એને, હૈયામાં નિત્ય વિશ્વાસ ભર

લેતી નથી, લે છે ઘણું, દેતી નથી, દે છે ઘણું, મૂંઝાવે મન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā hāthē tārī nē `mā' nī vaccē dīvāla ūbhī nā kara

dīvāla hōya jō tō, tōḍīnē ēnō tō tuṁ bhūkkō kara

nā lēśē ē sōnā, cāṁdī kē jhavērāta, bhāvathī tō haiyuṁ bhara

karavā sēvā ēnī, cūka nā tuṁ mōkā, sadā taiyāra bana

dr̥ṣṭi paḍē, sarva ṭhēkāṇē ēnī, khōṭā karmō tuṁ nā kara

bāla chē ēnō, mātā chē tārī, sācō tuṁ bālaka bana

ahaṁthī tō rahētī sadāyē dūra, ahaṁnī dīvāla ūbhī nā kara

kahētī nathī kaṁī ē, tōya kahē ē ghaṇuṁ, havē tuṁ samaja

dūra nathī tōya lāgē dūra, havē dūrīnē tō dūra kara

śvāsē-śvāsē bharīnē ēnē, haiyāmāṁ nitya viśvāsa bhara

lētī nathī, lē chē ghaṇuṁ, dētī nathī, dē chē ghaṇuṁ, mūṁjhāvē mana
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kaka, our Guruji, also known as Shri Devendra Ghia is explaining how we ourselves create a distance between Divine Mother and us.

He is saying...

With your own hand( actions), do not create a wall between you and Divine Mother. And if the wall is there then break it to pieces(efforts).

Mother is not going to accept gold, silver and jewellery, She wants your heart filled with love and feelings for her.

You should never miss an opportunity to worship her, always be ready.

She is observing you, no matter where you are, she watching even when you do any wrong deeds.

You are her child, She is your Mother, make efforts to become her child in true sense.

Mother stays away from arrogance, do not create a wall of arrogance.

Mother doesn't speak, but she conveys a lot, please understand this at least now.

She is not far, still feels distant

Now at least, remove this distance.

Fill all your breaths with her name, in full faith.

Mother doesn't take, still takes a lot, she doesn't give, still gives a lot, this confuses your mind.

Kaka is saying that Divine Mother takes you as her child and all she is looking from you is good deeds, full faith and heartfelt worship. She doesn't want your bad deeds, arrogance and material wealth.

She doesn't speak, but she is guiding through, so please surrender to her and allow her to speak and act for you.
Scan Image

Gujarati Bhajan no. 794 by Satguru Devendra Ghia - Kaka
First...793794795...Last