1995-02-17
1995-02-17
1995-02-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1179
લોભના ને લોભના, પાસા લોભમાં રે તું, જીવનમાં ફેંકી રહ્યો છે

તણાઈ તણાઈ રે એમાં એના રે હાથમાં, તો તું રમી રહ્યો છે
હાથ પકડવો જીવનમાં એનો તો જેણે, ડૂબ્યા વિના ના એ રહ્યાં છે
સીમા વિનાની છે એની રે જાત્રા, ના કાંઈ તો એ અટકવાની છે
ના ગાંઠશે કે રોકશે પ્રેમ એને, ના રોકી એ તો રોકવાની છે
હોમાઈ જાશે ઘણું એમાં, જીવનને એમાં, તો એ કોરી ખાય છે
સુખદુઃખની છાંયડી કરશે ઊભી, ના સ્થિર એ તો રહેવાની છે
ઘસડી જાશે એ તો જીવનને ક્યાંને ક્યાંય, અંદાજ ના આવવાના છે
લોભને એવા રહ્યાં છે સહુ જગમાં લેઈ હવા ના લેવી એની ગમે છે
ઉપાડા ઘટશેના જીવનમાં એના, જીવનને હચમચાવી એ દે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lōbhanā nē lōbhanā, pāsā lōbhamāṁ rē tuṁ, jīvanamāṁ phēṁkī rahyō chē
taṇāī taṇāī rē ēmāṁ ēnā rē hāthamāṁ, tō tuṁ ramī rahyō chē
hātha pakaḍavō jīvanamāṁ ēnō tō jēṇē, ḍūbyā vinā nā ē rahyāṁ chē
sīmā vinānī chē ēnī rē jātrā, nā kāṁī tō ē aṭakavānī chē
nā gāṁṭhaśē kē rōkaśē prēma ēnē, nā rōkī ē tō rōkavānī chē
hōmāī jāśē ghaṇuṁ ēmāṁ, jīvananē ēmāṁ, tō ē kōrī khāya chē
sukhaduḥkhanī chāṁyaḍī karaśē ūbhī, nā sthira ē tō rahēvānī chē
ghasaḍī jāśē ē tō jīvananē kyāṁnē kyāṁya, aṁdāja nā āvavānā chē
lōbhanē ēvā rahyāṁ chē sahu jagamāṁ lēī havā nā lēvī ēnī gamē chē
upāḍā ghaṭaśēnā jīvanamāṁ ēnā, jīvananē hacamacāvī ē dē chē
|