1987-05-28
1987-05-28
1987-05-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11806
સુખ કાજે છે દોટ સહુની, સંતોષે તો સુખ સમાય
સુખ કાજે છે દોટ સહુની, સંતોષે તો સુખ સમાય
દેવું નથી કોઈને, લેવું છે સહુએ, મુસીબત જીવનમાં સર્જાય
કર્મ વિના કંઈ નવ મળે, પ્રબળ પ્રારબ્ધ દઈ જાય
પુરુષાર્થ ના વિસરતો તું, પ્રારબ્ધ પલટી જાય
ના દેજે આળસને સ્થાન, ઘા પુરુષાર્થ પર કરી જાય
ખોટા સ્વપ્નોમાં ના રાચતો, પ્યાસ કદી ના બુઝાય
શ્રદ્ધાનો તો દીપ જલાવી, પુરુષાર્થ કેરું તેલ પૂરજે સદાય
જીવનપથ તારો ઉજાળી દેશે, રાહ સાચો સુઝાડી જાય
વડવાને તે જોયા નથી હસ્તી તારી, હતા એ કદી જાય
પ્રભુના અસ્તિત્વમાં ના કર શંકા, તારા અસ્તિત્વમાં શંકા જાય
શંકાને સ્થાન ના દે જીવનમાં, પુરુષાર્થ એ રોકી જાય
આનંદ તારો અટકી જાશે, ભૂતાવળ શંકાની જો જાગી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukha kājē chē dōṭa sahunī, saṁtōṣē tō sukha samāya
dēvuṁ nathī kōīnē, lēvuṁ chē sahuē, musībata jīvanamāṁ sarjāya
karma vinā kaṁī nava malē, prabala prārabdha daī jāya
puruṣārtha nā visaratō tuṁ, prārabdha palaṭī jāya
nā dējē ālasanē sthāna, ghā puruṣārtha para karī jāya
khōṭā svapnōmāṁ nā rācatō, pyāsa kadī nā bujhāya
śraddhānō tō dīpa jalāvī, puruṣārtha kēruṁ tēla pūrajē sadāya
jīvanapatha tārō ujālī dēśē, rāha sācō sujhāḍī jāya
vaḍavānē tē jōyā nathī hastī tārī, hatā ē kadī jāya
prabhunā astitvamāṁ nā kara śaṁkā, tārā astitvamāṁ śaṁkā jāya
śaṁkānē sthāna nā dē jīvanamāṁ, puruṣārtha ē rōkī jāya
ānaṁda tārō aṭakī jāśē, bhūtāvala śaṁkānī jō jāgī jāya
English Explanation |
|
Shri Devendra Ghia, fondly called Pujya Kaka, our Guruji has given treasure of bhajans through which he is guiding us, influencing us, illuminating us and being with us always. In this bhajan of life approach,
He is saying...
Everyone is running behind unknown happiness, while eternal happiness lies in your own feelings of satisfaction.
Nobody wants to give anything to anybody, everyone wants to just receive and take. This generates trouble in life.
Without karmas (actions) nothing will be obtained, and predominant destiny will give some more.
Do not forget to make efforts, which will change your destiny,
Never allow laziness to sustain, it will blow away all your efforts,
Never indulge in wrong dreams and aspirations, it will never be satisfied.
Light up the candle of faith, and fuel this candle with your efforts,
Your life will be brightened, and true path will be inspired.
Ancestors have not seen your existence, nobody is eternal.
Never doubt existence of Divine, doubt actually appears in only your existence.
Do not allow suspicion to prevail in your life, your efforts will be halted then,
Joy will disappear from your life , if suspicion prevails in your life.
Kaka is explaining that you will experience eternal happiness only when you experience satisfaction from within. Life is a chain of actions, which is again guided by your destiny (previous actions), so you should make all efforts without laziness, but efforts should be with complete faith in Divine then your efforts will shine and you will walk on the path illuminated by Divine. Do what he wants you to do without ever doubting his existence. He is the one who is loving you, guiding you, and directing you only when you act in faith and acknowledgement. God doesn’t reveal himself in dramatic way, he reveals himself in indicative ways.
|