Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 825 | Date: 03-Jun-1987
ભૂત, ભવિષ્ય ને વર્તમાનનો ત્રિભેટો છે જીવન તો મારું
Bhūta, bhaviṣya nē vartamānanō tribhēṭō chē jīvana tō māruṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 825 | Date: 03-Jun-1987

ભૂત, ભવિષ્ય ને વર્તમાનનો ત્રિભેટો છે જીવન તો મારું

  No Audio

bhūta, bhaviṣya nē vartamānanō tribhēṭō chē jīvana tō māruṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-06-03 1987-06-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11814 ભૂત, ભવિષ્ય ને વર્તમાનનો ત્રિભેટો છે જીવન તો મારું ભૂત, ભવિષ્ય ને વર્તમાનનો ત્રિભેટો છે જીવન તો મારું

પ્રારબ્ધે જે પામું, પુરુષાર્થે હટાવું ને ભવિષ્ય તો બનાવું

આળસે પાંગળો ના બની, પુરુષાર્થને તો પ્રબળ બનાવું

ચિંતા ભવિષ્યની હટાવી હૈયેથી, પુરુષાર્થે વિશ્વાસ ધરાવું

દીધી કર્મની ચાવી હાથમાં, કર્મથી `મા’ ને મજબૂર બનાવું

ના લખાયું હોય પ્રારબ્ધમાં, બધું `મા’ ની કૃપાથી તો પામું

કૃપા કંઈ રેઢી નથી પડી, કૃપા કાજે તો પુરુષાર્થી તો થાવું

સીધી સાદી વાત તો છે આ, મિથ્યા આશાએ તો ના તણાવું

કર્મો થકી તો બન્યું છે પ્રારબ્ધ, કર્મથી પ્રારબ્ધને પલટાવું

ફળની ઝંઝટને છોડીને, સદા પુરુષાર્થમાં તો લાગી જાવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūta, bhaviṣya nē vartamānanō tribhēṭō chē jīvana tō māruṁ

prārabdhē jē pāmuṁ, puruṣārthē haṭāvuṁ nē bhaviṣya tō banāvuṁ

ālasē pāṁgalō nā banī, puruṣārthanē tō prabala banāvuṁ

ciṁtā bhaviṣyanī haṭāvī haiyēthī, puruṣārthē viśvāsa dharāvuṁ

dīdhī karmanī cāvī hāthamāṁ, karmathī `mā' nē majabūra banāvuṁ

nā lakhāyuṁ hōya prārabdhamāṁ, badhuṁ `mā' nī kr̥pāthī tō pāmuṁ

kr̥pā kaṁī rēḍhī nathī paḍī, kr̥pā kājē tō puruṣārthī tō thāvuṁ

sīdhī sādī vāta tō chē ā, mithyā āśāē tō nā taṇāvuṁ

karmō thakī tō banyuṁ chē prārabdha, karmathī prārabdhanē palaṭāvuṁ

phalanī jhaṁjhaṭanē chōḍīnē, sadā puruṣārthamāṁ tō lāgī jāvuṁ
English Explanation Increase Font Decrease Font

In this bhajan of life approach and relationships between karmas (actions), destiny and efforts,

He is saying...

My life is a combination of three elements- past, present and future.

What I bear because of my destiny, I try to clear it with sincere efforts, and try to establish my future.

Not succumbing to the crippling effect of laziness, I make strong and unflappable efforts.

Removing the worries of the future from my heart, I put faith in my efforts.

Given this key to my karmas (actions), I force Divine Mother to respond by my karmas(actions).

What is not written in my destiny, I attain with grace of Divine Mother.

This grace is not just sitting idle, to be worthy of this grace, I have to become a person of many efforts.

This is a very simple concept, I should not dwell in false hope.

With Karmas (actions), destiny is derived, and with Karmas (actions), destiny can be changed.

Forgetting the tangle of fruits( burden of karma), always work towards your efforts.

Kaka is reflecting and introspecting about the relationship between previous karmas, destiny, current efforts, and impact on destiny and future.

He is emphasising that all can be changed with your sheer, sincere efforts. The key to your past, present and future is in your own hands and in your efforts and such efforts that invokes Divine Mother and has no choice but to shower you with Divine grace.
Scan Image

Gujarati Bhajan no. 825 by Satguru Devendra Ghia - Kaka
First...823824825...Last