Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 842 | Date: 12-Jun-1987
કરી કર્મો, કરી કર્મો, કર્મોથી તારા, રહેજે ના તું અજાણ
Karī karmō, karī karmō, karmōthī tārā, rahējē nā tuṁ ajāṇa

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 842 | Date: 12-Jun-1987

કરી કર્મો, કરી કર્મો, કર્મોથી તારા, રહેજે ના તું અજાણ

  No Audio

karī karmō, karī karmō, karmōthī tārā, rahējē nā tuṁ ajāṇa

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-06-12 1987-06-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11831 કરી કર્મો, કરી કર્મો, કર્મોથી તારા, રહેજે ના તું અજાણ કરી કર્મો, કરી કર્મો, કર્મોથી તારા, રહેજે ના તું અજાણ

શક્તિશાળી, શક્તિશાળી છે, છે તું તો શક્તિનું સંતાન

કરી ઉર્ધ્વગતિ વૃત્તિની તારી, પામીશ શક્તિ તું મહાન

ના વેડફજે શક્તિ તારી, કરજે તું શક્તિનું સન્માન

શક્તિનો સંચય થાતા, ના ધરજે તું હૈયે અભિમાન

ક્ષય તો થાતો રહેશે એનો, હૈયે વધશે જો ગુમાન

ડગલે પગલે, પડશે જરૂર જીવનમાં, એ તો સદાયે જાણ

અવગણના ના કરજે એની, ના રહેજે તું એમાં બેધ્યાન

જાગ્યું જ્યાં શુંભ, નિશુંભને શક્તિતણું અભિમાન

જગજનનીએ પ્રગટ થઈ, રોળ્યો એને રણ મેદાન
View Original Increase Font Decrease Font

કરી કર્મો, કરી કર્મો, કર્મોથી તારા, રહેજે ના તું અજાણ

શક્તિશાળી, શક્તિશાળી છે, છે તું તો શક્તિનું સંતાન

કરી ઉર્ધ્વગતિ વૃત્તિની તારી, પામીશ શક્તિ તું મહાન

ના વેડફજે શક્તિ તારી, કરજે તું શક્તિનું સન્માન

શક્તિનો સંચય થાતા, ના ધરજે તું હૈયે અભિમાન

ક્ષય તો થાતો રહેશે એનો, હૈયે વધશે જો ગુમાન

ડગલે પગલે, પડશે જરૂર જીવનમાં, એ તો સદાયે જાણ

અવગણના ના કરજે એની, ના રહેજે તું એમાં બેધ્યાન

જાગ્યું જ્યાં શુંભ, નિશુંભને શક્તિતણું અભિમાન

જગજનનીએ પ્રગટ થઈ, રોળ્યો એને રણ મેદાન

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī karmō, karī karmō, karmōthī tārā, rahējē nā tuṁ ajāṇa

śaktiśālī, śaktiśālī chē, chē tuṁ tō śaktinuṁ saṁtāna

karī urdhvagati vr̥ttinī tārī, pāmīśa śakti tuṁ mahāna

nā vēḍaphajē śakti tārī, karajē tuṁ śaktinuṁ sanmāna

śaktinō saṁcaya thātā, nā dharajē tuṁ haiyē abhimāna

kṣaya tō thātō rahēśē ēnō, haiyē vadhaśē jō gumāna

ḍagalē pagalē, paḍaśē jarūra jīvanamāṁ, ē tō sadāyē jāṇa

avagaṇanā nā karajē ēnī, nā rahējē tuṁ ēmāṁ bēdhyāna

jāgyuṁ jyāṁ śuṁbha, niśuṁbhanē śaktitaṇuṁ abhimāna

jagajananīē pragaṭa thaī, rōlyō ēnē raṇa mēdāna
English Explanation Increase Font Decrease Font

In this powerful bhajan on Shakti (energy), Shri Devendra Ghia, our Guruji, also called Pujya Kaka is shedding light and illuminating us on the very powerful concept of Shakti in a very simple way for us to comprehend.

He is saying...

Do your deeds, do your deeds, don’t remain oblivious to your deeds.

You are powerful, and you are a child of Divine Mother, The Divine Energy.

If you let go of your anger then you will gain great energy of Divine.

Never abuse your power, always respect your power.

When power is revealed within you, you should not become egotistical.

Your power will start diminishing, if your arrogance keeps rising.

Every step of the way in your life, you will always need this energy.

Don’t ever ignore this energy and don’t become careless about it.

When devils Shumbh-Nishumbh became egotistical because of their power, Divine Mother manifested and destroyed them and their power.

Kaka is explaining the concept of Shakti- energy, power, strength, efforts, in this bhajan. Shakti is the life force of all of us, and when inner Shakti is revealed within us, we should be careful enough to not abuse or neglect this energy. This energy should be used to progress on spiritual growth and to unite with Supreme Shakti, The Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 842 by Satguru Devendra Ghia - Kaka
First...841842843...Last