Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 844 | Date: 12-Jun-1987
નસીબમાં હશે જે લખ્યું, થવાનું તે તો થતું રહેશે
Nasībamāṁ haśē jē lakhyuṁ, thavānuṁ tē tō thatuṁ rahēśē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 844 | Date: 12-Jun-1987

નસીબમાં હશે જે લખ્યું, થવાનું તે તો થતું રહેશે

  No Audio

nasībamāṁ haśē jē lakhyuṁ, thavānuṁ tē tō thatuṁ rahēśē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1987-06-12 1987-06-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11833 નસીબમાં હશે જે લખ્યું, થવાનું તે તો થતું રહેશે નસીબમાં હશે જે લખ્યું, થવાનું તે તો થતું રહેશે

પડી આળસમાં, પુરુષાર્થ પર પ્રહાર તો તું ના કરજે

દીધા છે પ્રભુએ હાથ સુંદર, કાર્ય સુંદર તો તું કરજે

પામવું હશે તારે તો જે-જે, પુરુષાર્થ તો કરવો પડશે

વિના ભક્તિ તો ના રીઝે ભગવાન, ભક્તિ તો કરવી પડશે

ઉપર ઊઠવા માયાની, મનોબળ તો મજબૂત કરવું પડશે

બાળવા કર્મો તારા, નિસ્વાર્થ કર્મો કરવા પડશે

દયાહીન નથી તો માતા, દયાના દાન એ દેતી રહેશે

નસીબ પર બધું છોડી, પુરુષાર્થ તો ત્યજી ના દેજે

કાર્યરત તો રહ્યાં સદા, કર્યા કાર્યો મહાન, જીવનમાં જેણે

યત્નોની ના કરજે પરવા, પ્રભુ પ્રેરણાથી એ થાતા રહેશે

શરણું સાધવા પ્રભુનું, પુરુષાર્થ તો કરવો પડશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nasībamāṁ haśē jē lakhyuṁ, thavānuṁ tē tō thatuṁ rahēśē

paḍī ālasamāṁ, puruṣārtha para prahāra tō tuṁ nā karajē

dīdhā chē prabhuē hātha suṁdara, kārya suṁdara tō tuṁ karajē

pāmavuṁ haśē tārē tō jē-jē, puruṣārtha tō karavō paḍaśē

vinā bhakti tō nā rījhē bhagavāna, bhakti tō karavī paḍaśē

upara ūṭhavā māyānī, manōbala tō majabūta karavuṁ paḍaśē

bālavā karmō tārā, nisvārtha karmō karavā paḍaśē

dayāhīna nathī tō mātā, dayānā dāna ē dētī rahēśē

nasība para badhuṁ chōḍī, puruṣārtha tō tyajī nā dējē

kāryarata tō rahyāṁ sadā, karyā kāryō mahāna, jīvanamāṁ jēṇē

yatnōnī nā karajē paravā, prabhu prēraṇāthī ē thātā rahēśē

śaraṇuṁ sādhavā prabhunuṁ, puruṣārtha tō karavō paḍaśē
English Explanation Increase Font Decrease Font

In this bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is giving us a lesson on hard work and efforts that we need to make in life, whether it is a mental process, or emotional process or spiritual process.

He is saying...

Whatever is written in the destiny, that will happen, with this notion abetted by laziness, you should not let go of your efforts.

God has given you beautiful hands, you must do beautiful work with your hands, whatever you want to achieve, will not be achieved without your hard work and efforts.

Without praying and devotion, God cannot be invoked, you will have to pray with devotion.

To rise above illusion and worldly affairs, you will have to make your willpower strong and remain focused.

To burn your karmas (actions), you will have to act selflessly.

Divine Mother is not merciless, she will continue to be gracious. Don’t leave everything on destiny, and don’t ever abandon your efforts.

Whoever stayed focused in their work, and whoever did great work in life, must not care about the efforts, as it will automatically happen with Inspiration from Divine. But, to find refuge in Divine, you will have to make efforts.

Kaka is explaining the utmost importance of hard work and efforts towards correct purpose in our life. For any goal oriented activity, three things are required that is focus, hard work and above all, blessings from Divine. Many of us have tendency to blame it on destiny for our failures, but Kaka is emphasising that destiny can be changed with sheer correct efforts and selfless acts and by invoking Divine.
Scan Image

Gujarati Bhajan no. 844 by Satguru Devendra Ghia - Kaka
First...844845846...Last