Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 850 | Date: 14-Jun-1987
મળે સંજોગ હાથમાં, કૃપા મળે જો સાથમાં
Malē saṁjōga hāthamāṁ, kr̥pā malē jō sāthamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 850 | Date: 14-Jun-1987

મળે સંજોગ હાથમાં, કૃપા મળે જો સાથમાં

  No Audio

malē saṁjōga hāthamāṁ, kr̥pā malē jō sāthamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1987-06-14 1987-06-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11839 મળે સંજોગ હાથમાં, કૃપા મળે જો સાથમાં મળે સંજોગ હાથમાં, કૃપા મળે જો સાથમાં

   મળશે સફળતા તો વાતવાતમાં

પૂરજે પ્રાણ સંકલ્પોમાં, લાગી જાજે યત્નોમાં - મળશે...

ના ડૂબજે કદી નિરાશામાં, લાવ ના ઢીલાશ યત્નોમાં - મળશે...

ના પડજે તું અધીરાઈમાં, કરજે ના ભૂલ નિયમોમાં - મળશે...

બાંધજે ના વેર જગમાં, મીઠાશ રાખજે વાતમાં - મળશે...

પડજે ના અભિમાનમાં, રાખજે નરમાશ વર્તનમાં - મળશે...

હસતો રહેજે દુઃખમાં, જાજે વધતો વિશ્વાસમાં - મળશે...

ઘેરાતોના આળસમાં, કચાશ ના રાખ પુરુષાર્થમાં - મળશે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malē saṁjōga hāthamāṁ, kr̥pā malē jō sāthamāṁ

   malaśē saphalatā tō vātavātamāṁ

pūrajē prāṇa saṁkalpōmāṁ, lāgī jājē yatnōmāṁ - malaśē...

nā ḍūbajē kadī nirāśāmāṁ, lāva nā ḍhīlāśa yatnōmāṁ - malaśē...

nā paḍajē tuṁ adhīrāīmāṁ, karajē nā bhūla niyamōmāṁ - malaśē...

bāṁdhajē nā vēra jagamāṁ, mīṭhāśa rākhajē vātamāṁ - malaśē...

paḍajē nā abhimānamāṁ, rākhajē naramāśa vartanamāṁ - malaśē...

hasatō rahējē duḥkhamāṁ, jājē vadhatō viśvāsamāṁ - malaśē...

ghērātōnā ālasamāṁ, kacāśa nā rākha puruṣārthamāṁ - malaśē...
English Explanation Increase Font Decrease Font

In this bhajan of life approach,

He is saying...

All coincidences will be favourable, if they are abetted with Divine grace.

Then, success will be achieved every step of the way.

Put your life in your resolutions, and start making efforts in that direction.

Never get disappointed, and never procrastinate in your efforts.

Never lose your patience, and never disassociate from discipline.

Don’t build any animosity in the world, and always remain sweet in your conversations.

Never dwell in arrogance, and always be humble in your behaviour.

Always keep smiling in your sorrow, and always keep increasing your faith.

Never get surrounded by laziness, and never lack in your efforts.
Scan Image

Gujarati Bhajan no. 850 by Satguru Devendra Ghia - Kaka
First...850851852...Last