Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 853 | Date: 16-Jun-1987
જનમ જનમ તો લેતો રહ્યો, જનમ તો સફળ તો ના થયો
Janama janama tō lētō rahyō, janama tō saphala tō nā thayō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 853 | Date: 16-Jun-1987

જનમ જનમ તો લેતો રહ્યો, જનમ તો સફળ તો ના થયો

  No Audio

janama janama tō lētō rahyō, janama tō saphala tō nā thayō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-06-16 1987-06-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11842 જનમ જનમ તો લેતો રહ્યો, જનમ તો સફળ તો ના થયો જનમ જનમ તો લેતો રહ્યો, જનમ તો સફળ તો ના થયો

કર્મ સદા તો કરતો રહ્યો, કર્મબંધનથી તો ના છૂટયો

ફરિયાદ `મા’ ને કરતો રહ્યો, ફરિયાદ કરતો તો ના અટક્યો

સમજદારી તો ના સમજ્યો, સમજપૂર્વક તો ના વર્ત્યો

પ્રેમનો તો પ્યાસો રહ્યો, પ્રેમ તો ઝીલી ના શક્યો

અવગુણે ભરપૂર બન્યો, અવગુણ છોડી ના શક્યે

સુખ કાજે તો દોડી રહ્યો, દુઃખ તો હું પામી રહ્યો

જાવું હતું ક્યાં ને ક્યાં, ક્યાં નો ક્યાં તો જઈ રહ્યો

મોતનો ડર તો સતાવી રહ્યો, મોતથી તો હું ના છૂટયો

વગરવિચારે કર્મો કરતો રહ્યો, કર્મફળથી તો ના છૂટયો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

janama janama tō lētō rahyō, janama tō saphala tō nā thayō

karma sadā tō karatō rahyō, karmabaṁdhanathī tō nā chūṭayō

phariyāda `mā' nē karatō rahyō, phariyāda karatō tō nā aṭakyō

samajadārī tō nā samajyō, samajapūrvaka tō nā vartyō

prēmanō tō pyāsō rahyō, prēma tō jhīlī nā śakyō

avaguṇē bharapūra banyō, avaguṇa chōḍī nā śakyē

sukha kājē tō dōḍī rahyō, duḥkha tō huṁ pāmī rahyō

jāvuṁ hatuṁ kyāṁ nē kyāṁ, kyāṁ nō kyāṁ tō jaī rahyō

mōtanō ḍara tō satāvī rahyō, mōtathī tō huṁ nā chūṭayō

vagaravicārē karmō karatō rahyō, karmaphalathī tō nā chūṭayō
English Explanation Increase Font Decrease Font

In this bhajan on Law of Karma (action), Law of cause and effect, Shri Devendra Ghia is urging to do such selfless dedicated actions that purify our karmas.

He is saying...

Taken birth after birth, none is successful.

Performing karmas ( actions), but cannot get release from bondage of karmas.

Kept on complaining to Divine Mother, never stopped with the complaints.

Did not understand rationality, never behaved wisely,

Remained deprived of love, but could not sustain love.

Embraced many vices, never got rid of these vices.

Kept on running behind happiness, in the bargain, got many sorrows.

Wanted to go where and where,

Ended up going where and where.

Kept on fearing death, could not get get away from an inevitable.

Without thinking, kept on doing the karmas (actions), could not become free of burden of karmas.

Kaka is reflecting that we all do many many karmas (actions) throughout many many lives without any understanding or thinking. Instead of purifying our actions, we end up tangled in the bondage of our actions even more. This cyclical cause and effect generates birth and rebirths. Selfless dedicated actions that burn our karmas is called Karma Yoga.
Scan Image

Gujarati Bhajan no. 853 by Satguru Devendra Ghia - Kaka
First...853854855...Last