Hymn No. 889 | Date: 04-Jul-1987
પ્રભુ તારે આંગણિયે આવી, જોવે છે રાહ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
prabhu tārē āṁgaṇiyē āvī, jōvē chē rāha, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1987-07-04
1987-07-04
1987-07-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11878
પ્રભુ તારે આંગણિયે આવી, જોવે છે રાહ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
પ્રભુ તારે આંગણિયે આવી, જોવે છે રાહ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
રાહ તારી જોઈ, એ તો જોઈ રહ્યાં છે વાટ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
થાકશે એ તો ભાઈ, તું સામે જા, આજ ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
માયાના મેવા એના કર ના તું મીઠા, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
યુગો-યુગોથી રહ્યાં ઊભા, આજ તો સામે જા, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
દયા ખાઈ રહ્યાં છે ઊભા, આજ તો એની દયા ખા, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
જ્યાં-જ્યાં જાય છે તું તો ભાગી, આવે એ તો સાથ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
વિતાવ્યો વખત તેં તો ઘણો, હવે વખત ના બગાડ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
કામ છે તો તારું, હવે તો કાંઈ બહાના ન કાઢ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
મક્કમ થઈને આજ તો તું એની સામે જા, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
તેજ તો તારી સામે છે ઊભું અંધારે કાં અટવાય, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu tārē āṁgaṇiyē āvī, jōvē chē rāha, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
rāha tārī jōī, ē tō jōī rahyāṁ chē vāṭa, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
thākaśē ē tō bhāī, tuṁ sāmē jā, āja cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
māyānā mēvā ēnā kara nā tuṁ mīṭhā, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
yugō-yugōthī rahyāṁ ūbhā, āja tō sāmē jā, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
dayā khāī rahyāṁ chē ūbhā, āja tō ēnī dayā khā, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
jyāṁ-jyāṁ jāya chē tuṁ tō bhāgī, āvē ē tō sātha, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
vitāvyō vakhata tēṁ tō ghaṇō, havē vakhata nā bagāḍa, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
kāma chē tō tāruṁ, havē tō kāṁī bahānā na kāḍha, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
makkama thaīnē āja tō tuṁ ēnī sāmē jā, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
tēja tō tārī sāmē chē ūbhuṁ aṁdhārē kāṁ aṭavāya, cittaḍuṁ tāruṁ ghūmē chē kyāṁ
English Explanation |
|
In this Gujarati bhajan,
He is saying...
God has come to your home and waiting for you, where is your mind wandering.
He is just waiting for you and waiting for you, where is your mind wandering.
He is going to get tired now, today you just take steps towards him. Where is your mind wandering.
Please don’t get attached to this fake sweetness of illusion, where is your mind wandering.
God is waiting for you since ages, today, you just take steps towards him, where is your mind wandering.
By showing mercy, God is just waiting for you, at least now, acknowledge his kindness, where is your mind wandering.
Wherever you go wandering, God comes with you everywhere. Where is your mind wandering.
You have wasted enough time, don’t waste your time anymore. Where is your mind wandering.
This is your responsibility, now don’t make any excuses, where is your mind wandering.
Today you go to him with firm mind and acknowledge him, where is your mind wandering.
Brightness is right in front of you, why are you stuck in darkness, where is your mind wandering.
Kaka is explaining that God is right in front of us, just waiting to be acknowledged. But, we the ignorant humans are so engrossed and immersed in this not so real illusion since ages that we do not even the notice the presence of God in our lives. We remain oblivious to his eternal love, care and protection. Kaka is requesting us to introspect on our priorities, transcendent illusion or eternal connection with Divine. The element of seeking is so dominant in Kaka’s bhajan. All of us aspirants of spiritual matters, when it comes to action and living of truly spiritual life , we find ourselves deficient. We just have to open our heart and welcome Divine with two hands of love and faith.
|