1987-07-15
1987-07-15
1987-07-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11891
ભમાવે, ભમાવે સદાયે તુજને, પાછળ તો એની ભટકતો તું રહ્યો
ભમાવે, ભમાવે સદાયે તુજને, પાછળ તો એની ભટકતો તું રહ્યો
બોલાવે સદા પ્રેમથી તુજને, પાસે ત્યાં તો તું ના પહોંચ્યો
અથડાતો કુટાતો રહ્યો એનાથી, તોય કદી તું ના થાક્યો
સાથ દેવા સદા તૈયાર રહે, તોય એનાથી તું ભાગતો ગયો
પૂર્ણતાનો અંશ છે તું, અપૂર્ણતા કેમ તું અનુભવી રહ્યો
તેજનો તો અંશ છે તું, અંધકારે કેમ તું ડૂબતો ગયો
અંશ છે તું તો પરમાત્માનો, મૂળ તારું તું ના ઓળખી શક્યો
છે શક્તિનું સંતાન તો તું, અશક્તિમાન તો બનતો ગયો
જાગ તજી નીંદર હવે તું, સમય તો સદા વીતી રહ્યો
હડસેલી દે હૈયેથી તું માયા, મુક્તનો મુક્ત તું બની ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhamāvē, bhamāvē sadāyē tujanē, pāchala tō ēnī bhaṭakatō tuṁ rahyō
bōlāvē sadā prēmathī tujanē, pāsē tyāṁ tō tuṁ nā pahōṁcyō
athaḍātō kuṭātō rahyō ēnāthī, tōya kadī tuṁ nā thākyō
sātha dēvā sadā taiyāra rahē, tōya ēnāthī tuṁ bhāgatō gayō
pūrṇatānō aṁśa chē tuṁ, apūrṇatā kēma tuṁ anubhavī rahyō
tējanō tō aṁśa chē tuṁ, aṁdhakārē kēma tuṁ ḍūbatō gayō
aṁśa chē tuṁ tō paramātmānō, mūla tāruṁ tuṁ nā ōlakhī śakyō
chē śaktinuṁ saṁtāna tō tuṁ, aśaktimāna tō banatō gayō
jāga tajī nīṁdara havē tuṁ, samaya tō sadā vītī rahyō
haḍasēlī dē haiyēthī tuṁ māyā, muktanō mukta tuṁ banī gayō
English Explanation |
|
He is saying...
It is making you wander, it is making you wander, you are wandering aimlessly behind this illusion.
Divine Mother is calling you with love, but you have never been able to reach her.
You have been banged and bashed by this illusion, still you never get tired of it.
Divine Mother is ever ready to give you support, still you are running away from her.
You are part of total completeness, then why are you experiencing incompleteness.
You are part of brilliance, then why are you drowned in darkness (ignorance).
You are a part of Supreme Soul, you have not been able identify your source.
You are a child of energy and power, then why are you becoming so powerless.
Now you should wake up and abandon this sleep (ignorance), the time is passing away.
Please detach yourself from this illusion and become free with ultimate freedom.
Kaka is explaining about the irony of our life. Even though we are part of The Supreme Soul, the powerhouse of energy, love, brilliance and completeness, we are still passing our time by wandering behind illusion, which is giving us only misery and endless runaround. Our perception is so clouded that we forget to make an obvious choice of Connecting with Supreme. Kaka is urging us to ignite our spiritual energy, and light up the fire of spiritual quest so that we can fulfil the final purpose of liberation without wasting any more time.
|