Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 914 | Date: 23-Jul-1987
કરી શકું ના ભલું જલદી કોઈનું, બૂરું તો જલદી થાયે
Karī śakuṁ nā bhaluṁ jaladī kōīnuṁ, būruṁ tō jaladī thāyē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 914 | Date: 23-Jul-1987

કરી શકું ના ભલું જલદી કોઈનું, બૂરું તો જલદી થાયે

  No Audio

karī śakuṁ nā bhaluṁ jaladī kōīnuṁ, būruṁ tō jaladī thāyē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1987-07-23 1987-07-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11903 કરી શકું ના ભલું જલદી કોઈનું, બૂરું તો જલદી થાયે કરી શકું ના ભલું જલદી કોઈનું, બૂરું તો જલદી થાયે

માફ કરી શકું ના કોઈને જલદી, માફી તો હું જલદી ચાહું

ભરોસો રાખી શકું ના જલદી, ચાહું રાખે ભરોસો સહુ મારો

દયા દાખવી શકું ના જલદી, દયા હું તો જલદી માગું

પ્રેમ દઈ ના શકું અન્યને જલદી, પ્રેમ હું તો સદા ચાહું

ભભૂકી ઊઠે ક્રોધ હૈયે જલદી, કરુણા જલદી હું તો માગું

ના દઈ શકું અન્યને તો કાંઈ, પ્રભુ પાસે જલદી માગું

સુખ તો ના દઈ શકું અન્યને, સુખ સદા હું તો ચાહું

ના કરી સહાય કદી અન્યને, મનથી સહાય પ્રભુની માગું

કાઢી શક્યો ના આકાંક્ષા હૈયેથી, શાંતિ ક્યાંથી પામું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī śakuṁ nā bhaluṁ jaladī kōīnuṁ, būruṁ tō jaladī thāyē

māpha karī śakuṁ nā kōīnē jaladī, māphī tō huṁ jaladī cāhuṁ

bharōsō rākhī śakuṁ nā jaladī, cāhuṁ rākhē bharōsō sahu mārō

dayā dākhavī śakuṁ nā jaladī, dayā huṁ tō jaladī māguṁ

prēma daī nā śakuṁ anyanē jaladī, prēma huṁ tō sadā cāhuṁ

bhabhūkī ūṭhē krōdha haiyē jaladī, karuṇā jaladī huṁ tō māguṁ

nā daī śakuṁ anyanē tō kāṁī, prabhu pāsē jaladī māguṁ

sukha tō nā daī śakuṁ anyanē, sukha sadā huṁ tō cāhuṁ

nā karī sahāya kadī anyanē, manathī sahāya prabhunī māguṁ

kāḍhī śakyō nā ākāṁkṣā haiyēthī, śāṁti kyāṁthī pāmuṁ
English Explanation Increase Font Decrease Font

In this beautiful bhajan, he is shedding light on our expectations and our performances.

He is saying...

To do good to others doesn’t come easily to us, to do bad comes immediately.

We do not forgive others easily, but we expect others to forgive us immediately.

We do not put our trust in others quickly, but we expect others to trust us completely.

We do not offer kindness to others quickly, but we demand kindness from others immediately.

We do not love others easily, but we expect to be loved by everyone.

We get angry very quickly, and we expect forgiveness also very quickly.

We do not care to give others anything, but we ask for everything from God immediately.

We cannot give happiness to others, but we expect all the happiness in our life.

We do not help others ever, but we expect help from God always.

We could not remove expectations from our hearts,

How we can achieve any peace in our life !

Kaka is explaining that easiest and most delusional thing in the world is to have all the expectations even though we are not capable of fulfilling the same. Kaka is shedding light on our hypocrite approach towards others including God. We expect others to be good, kind, forgiving, helpful, loving, even though we are lacking in the same qualities. These expectations bring misery and unhappiness in our life. Peace and serenity vanishes from our hearts. Kaka is urging us to do our duty and perform our responsibilities diligently without any expectations. Loving without any condition is the true form of love, Which will bring purity and presence of divine in the heart. The end result would be an experience of fulfilment and joy.
Scan Image

Gujarati Bhajan no. 914 by Satguru Devendra Ghia - Kaka
First...913914915...Last