Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 930 | Date: 05-Aug-1987
ઢોલના ઢમકારે, શરણાઈ ના સાદે, આનંદ તો રેલાયે માડી તારા નોરતામાં
Ḍhōlanā ḍhamakārē, śaraṇāī nā sādē, ānaṁda tō rēlāyē māḍī tārā nōratāmāṁ

નવરાત્રિ (Navratri)

Hymn No. 930 | Date: 05-Aug-1987

ઢોલના ઢમકારે, શરણાઈ ના સાદે, આનંદ તો રેલાયે માડી તારા નોરતામાં

  No Audio

ḍhōlanā ḍhamakārē, śaraṇāī nā sādē, ānaṁda tō rēlāyē māḍī tārā nōratāmāṁ

નવરાત્રિ (Navratri)

1987-08-05 1987-08-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11919 ઢોલના ઢમકારે, શરણાઈ ના સાદે, આનંદ તો રેલાયે માડી તારા નોરતામાં ઢોલના ઢમકારે, શરણાઈ ના સાદે, આનંદ તો રેલાયે માડી તારા નોરતામાં

બાળ ને વૃદ્ધો આજે, યુવાનોની સાથે, આનંદે તો મહાલે માડી તારા નોરતામાં

તપસ્વીના તપમાં, ભક્તોની ભક્તિમાં, અનોખા રંગ રેલાયે માડી તારા નોરતામાં

ઉમંગભરી બાળાઓ, ભરી ઉમંગ તો હૈયે, ગરબે તો ઘૂમે માડી તારા નોરતામાં

અશક્તમાં શક્તિ તો આવે, શક્તિના દર્શન થાએ, માડી તારા નોરતામાં

કૃપા તારી વિશેષ વહેતી, ઝીલે સહુ પ્રેમે ધરી, માડી તારા નોરતામાં

રંગબેરંગી વસ્ત્રો પહેરી, ઘૂમે સહુ નર નારી, માડી તારા નોરતામાં

શ્વાસે-શ્વાસે ઊભરાયે શક્તિ, પગલે-પગલે દીપાવે શક્તિ, માડી તારા નોરતામાં

દુઃખદર્દ હૈયેથી ભાગે, નામ તારું જ્યાં ઉચ્ચારે, માડી તારા નોરતામાં

થાક સહુ જાયે ભૂલી, સાનભાન તો જાયે વીસરી, માડી તારા નોરતામાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍhōlanā ḍhamakārē, śaraṇāī nā sādē, ānaṁda tō rēlāyē māḍī tārā nōratāmāṁ

bāla nē vr̥ddhō ājē, yuvānōnī sāthē, ānaṁdē tō mahālē māḍī tārā nōratāmāṁ

tapasvīnā tapamāṁ, bhaktōnī bhaktimāṁ, anōkhā raṁga rēlāyē māḍī tārā nōratāmāṁ

umaṁgabharī bālāō, bharī umaṁga tō haiyē, garabē tō ghūmē māḍī tārā nōratāmāṁ

aśaktamāṁ śakti tō āvē, śaktinā darśana thāē, māḍī tārā nōratāmāṁ

kr̥pā tārī viśēṣa vahētī, jhīlē sahu prēmē dharī, māḍī tārā nōratāmāṁ

raṁgabēraṁgī vastrō pahērī, ghūmē sahu nara nārī, māḍī tārā nōratāmāṁ

śvāsē-śvāsē ūbharāyē śakti, pagalē-pagalē dīpāvē śakti, māḍī tārā nōratāmāṁ

duḥkhadarda haiyēthī bhāgē, nāma tāruṁ jyāṁ uccārē, māḍī tārā nōratāmāṁ

thāka sahu jāyē bhūlī, sānabhāna tō jāyē vīsarī, māḍī tārā nōratāmāṁ
English Explanation Increase Font Decrease Font

He is saying...

With the beats of the drums and melody of Shehanai (musical instrument like a flute), joy is spreading in your Navratri (nine auspicious nights), O Mother.

Children and aged and also the young ones are enjoying in your Navratri, O Mother.

In the penance of an ascetic and in the devotion of a devotee, unique colours are spreading in your Navratri, O Mother.

Joyful young girls, filled with joy in their hearts, are dancing in your Navratri, O Mother.

The weak gets strength and gets the experience of your energy in your Navratri, O Mother.

Your grace is flowing in excess, and everyone is receiving it with love in your Navratri, O Mother.

Wearing colourful clothes, men and women are dancing in a circle in your Navratri, O Mother.

With every breath, Energy is overflowing, and with every step, the energy is transcending in your Navratri, O Mother.

Grief and pain runs away from the heart, as your name is recited in your Navratri, O Mother.

All the tiredness is forgotten, and all the sense are also lost in your Navratri, O Mother.

Kaka’s description about celebration of Navratri is so vivid in this bhajan.
Scan Image

Gujarati Bhajan no. 930 by Satguru Devendra Ghia - Kaka
First...928929930...Last