Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 943 | Date: 17-Aug-1987
ચાલોને દ્વારે આજે `મા’ ને દોડી-દોડી
Cālōnē dvārē ājē `mā' nē dōḍī-dōḍī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 943 | Date: 17-Aug-1987

ચાલોને દ્વારે આજે `મા’ ને દોડી-દોડી

  No Audio

cālōnē dvārē ājē `mā' nē dōḍī-dōḍī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1987-08-17 1987-08-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11932 ચાલોને દ્વારે આજે `મા’ ને દોડી-દોડી ચાલોને દ્વારે આજે `મા’ ને દોડી-દોડી

આવ્યું છે દુઃખ, આજે અપાર રે

ગઈ છે હૈયાની શાંતિ આજે છોડી-છોડી - ચાલોને...

મચાવ્યો હૈયે કામક્રોધે ઉત્પાત રે

લીધું છે હૈયાનું સુખ તો આજે હરી-હરી - ચાલોને...

વીંટાયા છે લોભ-લાલચ હૈયે તો ખૂબ

લઈ જાય છે મનડાંને આજે ખેંચી-ખેંચી - ચાલોને...

મારું ને તારું, જામ્યું છે હૈયે તો ભારી

ગયો છું અહંમાં તો આજે ડૂબ-ડૂબી - ચાલોને...

આળસે લીધો છે કબજો હૈયાનો તો ખૂબ

મળે છે નિરાશા જીવનમાં તો મોટી-મોટી - ચાલોને...

જાવું છે આજે તો `મા’ ની રે પાસે

કરવી છે પુકાર આજ, દિલ ખોલી-ખોલી - ચાલોને...

બેસવું છે આજે તો `મા’ ને રે દ્વારે

જાવું છે સાનભાન, આજે ભૂલી-ભૂલી - ચાલોને...

કરવી છે વિનંતી આજે, `મા’ ને તો આખરે

સોંપવો છે ભાર તો એને ચરણે, છોડી-છોડી - ચાલોને...
View Original Increase Font Decrease Font


ચાલોને દ્વારે આજે `મા’ ને દોડી-દોડી

આવ્યું છે દુઃખ, આજે અપાર રે

ગઈ છે હૈયાની શાંતિ આજે છોડી-છોડી - ચાલોને...

મચાવ્યો હૈયે કામક્રોધે ઉત્પાત રે

લીધું છે હૈયાનું સુખ તો આજે હરી-હરી - ચાલોને...

વીંટાયા છે લોભ-લાલચ હૈયે તો ખૂબ

લઈ જાય છે મનડાંને આજે ખેંચી-ખેંચી - ચાલોને...

મારું ને તારું, જામ્યું છે હૈયે તો ભારી

ગયો છું અહંમાં તો આજે ડૂબ-ડૂબી - ચાલોને...

આળસે લીધો છે કબજો હૈયાનો તો ખૂબ

મળે છે નિરાશા જીવનમાં તો મોટી-મોટી - ચાલોને...

જાવું છે આજે તો `મા’ ની રે પાસે

કરવી છે પુકાર આજ, દિલ ખોલી-ખોલી - ચાલોને...

બેસવું છે આજે તો `મા’ ને રે દ્વારે

જાવું છે સાનભાન, આજે ભૂલી-ભૂલી - ચાલોને...

કરવી છે વિનંતી આજે, `મા’ ને તો આખરે

સોંપવો છે ભાર તો એને ચરણે, છોડી-છોડી - ચાલોને...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cālōnē dvārē ājē `mā' nē dōḍī-dōḍī

āvyuṁ chē duḥkha, ājē apāra rē

gaī chē haiyānī śāṁti ājē chōḍī-chōḍī - cālōnē...

macāvyō haiyē kāmakrōdhē utpāta rē

līdhuṁ chē haiyānuṁ sukha tō ājē harī-harī - cālōnē...

vīṁṭāyā chē lōbha-lālaca haiyē tō khūba

laī jāya chē manaḍāṁnē ājē khēṁcī-khēṁcī - cālōnē...

māruṁ nē tāruṁ, jāmyuṁ chē haiyē tō bhārī

gayō chuṁ ahaṁmāṁ tō ājē ḍūba-ḍūbī - cālōnē...

ālasē līdhō chē kabajō haiyānō tō khūba

malē chē nirāśā jīvanamāṁ tō mōṭī-mōṭī - cālōnē...

jāvuṁ chē ājē tō `mā' nī rē pāsē

karavī chē pukāra āja, dila khōlī-khōlī - cālōnē...

bēsavuṁ chē ājē tō `mā' nē rē dvārē

jāvuṁ chē sānabhāna, ājē bhūlī-bhūlī - cālōnē...

karavī chē vinaṁtī ājē, `mā' nē tō ākharē

sōṁpavō chē bhāra tō ēnē caraṇē, chōḍī-chōḍī - cālōnē...
English Explanation Increase Font Decrease Font


In this prayer bhajan,

He is praying...

Let's go running to Divine Mother’s entrance today.

As immeasurable pain has come today, and Peace has disappeared from my heart.

Lust and anger have caused havoc in my heart, and have taken away all the happiness from my heart.

Heart is wrapped with greed and selfishness, Mind is also dragged in it.

Battle is going on between mine and yours, I have immersed myself in my ego.

My heart is taken over by laziness, obtaining big disappointments in life.

I want to go today to my Divine Mother, I want to go and cry to her and empty my heart. I want to just sit near Divine Mothers entrance.

I want to forget about all my senses, and, I want to plead to her at last, and want to entrust all my load at her feet.

Kaka is praying for solace from Divine Mother, and yearning for Divine Mother’s presence and grace.
Scan Image

Gujarati Bhajan no. 943 by Satguru Devendra Ghia - Kaka
First...943944945...Last