1987-08-20
1987-08-20
1987-08-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11937
માગણી મારી હોય જો ના સાચી, તો `મા’
માગણી મારી હોય જો ના સાચી, તો `મા’
કાં સાચી સમજણ આપ, કાં માગણી પૂરી કરી નાખ
આશાના તાંતણે હવે તો ના લટકાવ `મા’- કાં સાચી...
જાગે નિરાશા, હૈયેથી આજ હટાવી નાખ `મા’- કાં સાચી...
માંડી છે મીટ જો એક તો તારા ઉપર `મા’ - કાં સાચી...
બીજા સાથે નથી મારે કાંઈ લેવા કે દેવા `મા’- કાં સાચી...
તું ના આપે તો જાવું મારે ક્યાં, એ તો કહી નાખ `મા’- કાં સાચી
નથી મારે ઘૂમવું બીજે તો ક્યાંય `મા’- કાં સાચી...
ના વિચલિત થાઊં, હિંમત એવી ભરી નાખ `મા’- કાં સાચી...
દયા જોઈએ તારી તો એટલી, કર્મોમાં શક્તિ ભરી નાખ `મા’- કાં સાચી...
રાતદિન રટું તને, મનડું તો સ્થિર કરી નાખ `મા’- કાં સાચી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māgaṇī mārī hōya jō nā sācī, tō `mā'
kāṁ sācī samajaṇa āpa, kāṁ māgaṇī pūrī karī nākha
āśānā tāṁtaṇē havē tō nā laṭakāva `mā'- kāṁ sācī...
jāgē nirāśā, haiyēthī āja haṭāvī nākha `mā'- kāṁ sācī...
māṁḍī chē mīṭa jō ēka tō tārā upara `mā' - kāṁ sācī...
bījā sāthē nathī mārē kāṁī lēvā kē dēvā `mā'- kāṁ sācī...
tuṁ nā āpē tō jāvuṁ mārē kyāṁ, ē tō kahī nākha `mā'- kāṁ sācī
nathī mārē ghūmavuṁ bījē tō kyāṁya `mā'- kāṁ sācī...
nā vicalita thāūṁ, hiṁmata ēvī bharī nākha `mā'- kāṁ sācī...
dayā jōīē tārī tō ēṭalī, karmōmāṁ śakti bharī nākha `mā'- kāṁ sācī...
rātadina raṭuṁ tanē, manaḍuṁ tō sthira karī nākha `mā'- kāṁ sācī...
English Explanation |
|
In this Gujarati prayer bhajan, he is communicating with Divine Mother to either fulfil his request or help him discard his request if it is not right request.
He is communicating and praying...
If my request is not right, then give me right understanding or otherwise, complete my request.
Please don’t let me stay hanging on a thin thread of hope, O Mother.
If disappointment rises, then please help me remove it from my heart.
I am relying only on you, O Mother, I have nothing to do with anyone else, O Mother.
If you don’t give then where do I go, tell me that O Mother, I don’t want to wander anywhere else.
I just don’t get distracted, fill that courage in me, O Mother.
I need your kindness, so that my actions get filled with your energy,
O Mother.
Day and night, I think about you, please help me steady my mind.
Kaka is praying to Divine Mother that if his request is not right then to help him discard his request from his heart and to give him courage and strength to deal with the disappointments and to help him calm his mind so that he can do the actions of Divine Mother, which he is supposed to do.
|