Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 952 | Date: 21-Aug-1987
રાખજે તારા મનડાંનો દોર તો તારા હાથમાં રે
Rākhajē tārā manaḍāṁnō dōra tō tārā hāthamāṁ rē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 952 | Date: 21-Aug-1987

રાખજે તારા મનડાંનો દોર તો તારા હાથમાં રે

  No Audio

rākhajē tārā manaḍāṁnō dōra tō tārā hāthamāṁ rē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1987-08-21 1987-08-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11941 રાખજે તારા મનડાંનો દોર તો તારા હાથમાં રે રાખજે તારા મનડાંનો દોર તો તારા હાથમાં રે

મૂકીશ ઢીલું, તો ખેંચાઈશ તું તેના હાથમાં રે

અનુભવે શું ના આવી, વાત આ તારા ધ્યાનમાં રે

છૂટશે દોર, મેળવતા પાછો, થાશે સાત-પાંચ રે

મેળવવા દોર એનો, સંયમને રાખજે તું સાથમાં રે

નાચે છે એ બહુ, નચાવશે તો એના સાથમાં રે

કીધી કોશિશ ઘણાએ, આવ્યું ન એના હાથમાં રે

ના થઈ નિરાશ, લાગી જાજે તું તારા યત્નોમાં રે

કરશે યત્નો સાચા, આવશે જરૂર એ તારા હાથમાં રે

કરતો ના આળસ, રાખજે વાત આ તારા લક્ષ્યમાં રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhajē tārā manaḍāṁnō dōra tō tārā hāthamāṁ rē

mūkīśa ḍhīluṁ, tō khēṁcāīśa tuṁ tēnā hāthamāṁ rē

anubhavē śuṁ nā āvī, vāta ā tārā dhyānamāṁ rē

chūṭaśē dōra, mēlavatā pāchō, thāśē sāta-pāṁca rē

mēlavavā dōra ēnō, saṁyamanē rākhajē tuṁ sāthamāṁ rē

nācē chē ē bahu, nacāvaśē tō ēnā sāthamāṁ rē

kīdhī kōśiśa ghaṇāē, āvyuṁ na ēnā hāthamāṁ rē

nā thaī nirāśa, lāgī jājē tuṁ tārā yatnōmāṁ rē

karaśē yatnō sācā, āvaśē jarūra ē tārā hāthamāṁ rē

karatō nā ālasa, rākhajē vāta ā tārā lakṣyamāṁ rē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, he is guiding us to calm our mind.

He is saying...

You keep your mind under your control, if you let go of the control, then you only will be dragged by it.

With experience also, you have not learnt your lesson.

Once you let go of the control, it will take lot of efforts to bring your mind back in control.

To gain control, you must keep your self disciplined.

It dances a lot, and it will make you dance a lot with it.

Many have tried to keep their mind under control, but have failed.

Without getting disappointed, start making the efforts.

If your efforts are true, then it will come under your control.

Don’t become lazy in your efforts, keep this matter as your focus.

Kaka is explaining that uncontrollable mind speaks of disastrous life. The most difficult step for any spiritual seeker is to keep his mind energy of action under control. The dancing and wandering characteristics of a mind will never allow a seeker to find peace and calmness in his being. Action of a mind needs to be channelised towards Divine instead of worldly pleasures. When the mind follows wisdom and is filled with divinity, it’s doing an action of Divine. One must become the master of his mind rather than mind becoming master of his being. Kaka is urging us to use our mind as a tool to approach Divine.
Scan Image

Gujarati Bhajan no. 952 by Satguru Devendra Ghia - Kaka
First...952953954...Last