1987-08-30
1987-08-30
1987-08-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11955
નિરાકારે ભી તું, સાકારે ભી તું
નિરાકારે ભી તું, સાકારે ભી તું
વ્યાપી રહી છે સદાયે `મા’, એક તું અને તું
જડમાં ભી તું, ચેતનમાં ભી તું, વ્યાપી રહી છે...
દિનમાં ભી તું, રાતમાં ભી તું, વ્યાપી રહી છે...
પ્રકાશમાં ભી તું, અંધકારમાં ભી તું, વ્યાપી રહી છે...
ચિત્તમાં ભી તું, બુદ્ધિમાં ભી તું, વ્યાપી રહી છે...
પાપમાં ભી તું, પુણ્યમાં ભી તું, વ્યાપી રહી છે...
નરમાં ભી તું નારીમાં ભી તું, વ્યાપી રહી છે...
વેરમાં ભી તું, પ્રેમમાં ભી તું, વ્યાપી રહી છે...
વ્યક્તમાં ભી તું, અવ્યક્તમાં ભી તું વ્યાપી રહી છે...
જળમાં ભી તું, વાયુમાં ભી તું, વ્યાપી રહી છે...
જાગ્રતમાં ભી તું, સ્વપ્નમાં ભી તું, વ્યાપી રહી છે...
કાળમાં ભી તું, કાળથી પર છે ભી તું, વ્યાપી રહી છે...
અંતમાં ભી તું, અનંતમાં ભી તું, વ્યાપી રહી છે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nirākārē bhī tuṁ, sākārē bhī tuṁ
vyāpī rahī chē sadāyē `mā', ēka tuṁ anē tuṁ
jaḍamāṁ bhī tuṁ, cētanamāṁ bhī tuṁ, vyāpī rahī chē...
dinamāṁ bhī tuṁ, rātamāṁ bhī tuṁ, vyāpī rahī chē...
prakāśamāṁ bhī tuṁ, aṁdhakāramāṁ bhī tuṁ, vyāpī rahī chē...
cittamāṁ bhī tuṁ, buddhimāṁ bhī tuṁ, vyāpī rahī chē...
pāpamāṁ bhī tuṁ, puṇyamāṁ bhī tuṁ, vyāpī rahī chē...
naramāṁ bhī tuṁ nārīmāṁ bhī tuṁ, vyāpī rahī chē...
vēramāṁ bhī tuṁ, prēmamāṁ bhī tuṁ, vyāpī rahī chē...
vyaktamāṁ bhī tuṁ, avyaktamāṁ bhī tuṁ vyāpī rahī chē...
jalamāṁ bhī tuṁ, vāyumāṁ bhī tuṁ, vyāpī rahī chē...
jāgratamāṁ bhī tuṁ, svapnamāṁ bhī tuṁ, vyāpī rahī chē...
kālamāṁ bhī tuṁ, kālathī para chē bhī tuṁ, vyāpī rahī chē...
aṁtamāṁ bhī tuṁ, anaṁtamāṁ bhī tuṁ, vyāpī rahī chē...
English Explanation |
|
In this Gujarati bhajan, he is singing praises in the glory of Divine Mother.
He is saying...
You are present in formless, and present in many forms too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in non living and present in consciousness too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in days, and present in nights too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in light, and present in darkness too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in conscience (heart), and present in intelligence (mind) too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in sins, and present in virtue too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in men, and present in women too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in revenge, and present in love too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in expression, and present in non expression too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in water, and present in wind too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in the awakening and present in dreams too,
You are omnipresent, O Mother, only you and you.
You present in the time, and present in time above too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in finite, and present in infinite too,