Hymn No. 975 | Date: 03-Sep-1987
મનને મનાવીશ કેટલું રે જીવડા, મનને મનાવીશ કેટલું
mananē manāvīśa kēṭaluṁ rē jīvaḍā, mananē manāvīśa kēṭaluṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1987-09-03
1987-09-03
1987-09-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11964
મનને મનાવીશ કેટલું રે જીવડા, મનને મનાવીશ કેટલું
મનને મનાવીશ કેટલું રે જીવડા, મનને મનાવીશ કેટલું
કીધાં યત્નો અગણિત રે જીવડા, આવીને હાથમાંથી છૂટતું
દોડી-દોડી પાછળ થાકશે રે જીવડા, દોડી-દોડી તો થાકશે
મક્કમ જો તું ના થઈશ રે જીવડા, નિસાસા તો મળશે
યુગોયુગોથી રહ્યું તારી સાથે રે જીવડા, કર્યું કહ્યું એણે કેટલું
માયામાં નાચ નાચી ખૂબ રે જીવડા, અંતે તને થકવ્યું
કરી ખોટી દોડાદોડી, વેડફી શક્તિ રે જીવડા, શક્તિ તો વેડફી
ના કાંઈ મેળવ્યું, ગુમાવ્યુ ઘણું રે જીવડા, મેળવ્યું તેં કેટલું
આવું ને આવું ચાલવા દઈશ કેટલું રે જીવડા, ચાલવા દઈશ કેટલું
મક્કમ બની કાબૂમાં લે એને જીવડા, મક્કમ હવે બન તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mananē manāvīśa kēṭaluṁ rē jīvaḍā, mananē manāvīśa kēṭaluṁ
kīdhāṁ yatnō agaṇita rē jīvaḍā, āvīnē hāthamāṁthī chūṭatuṁ
dōḍī-dōḍī pāchala thākaśē rē jīvaḍā, dōḍī-dōḍī tō thākaśē
makkama jō tuṁ nā thaīśa rē jīvaḍā, nisāsā tō malaśē
yugōyugōthī rahyuṁ tārī sāthē rē jīvaḍā, karyuṁ kahyuṁ ēṇē kēṭaluṁ
māyāmāṁ nāca nācī khūba rē jīvaḍā, aṁtē tanē thakavyuṁ
karī khōṭī dōḍādōḍī, vēḍaphī śakti rē jīvaḍā, śakti tō vēḍaphī
nā kāṁī mēlavyuṁ, gumāvyu ghaṇuṁ rē jīvaḍā, mēlavyuṁ tēṁ kēṭaluṁ
āvuṁ nē āvuṁ cālavā daīśa kēṭaluṁ rē jīvaḍā, cālavā daīśa kēṭaluṁ
makkama banī kābūmāṁ lē ēnē jīvaḍā, makkama havē bana tuṁ
English Explanation |
|
In this bhajan of life approach, he is shedding light on our mind energy.
He is saying...
How much you will cajole your mind, O human being, how much you will cajole your mind.
Innumerable efforts are made, O being, ultimately, it slips out of your control.
Running after your running mind, you will be tired, O being, you will surely be tired with all the running around.
If you don’t become firm and focused, O being, then you will find only disappointments.
Since ages, your mind has been a part of you, but how much it has done as told.
By making you dance in this worldly matters, O being, finally, it has made you exhausted.
You just unnecessarily wandered around, and you wasted your energy, O being, you wasted your energy.
Eventually, you have not achieved any thing, on the contrary, you have lost a lot, O being, how much you actually achieved!
How much of this you will allow, O being, how much of this you will allow.
Be firm and take control of your mind, O being, now at least be firm.
Kaka is explaining that how much of our energy gets wasted running behind our mind’s whims and fancies. He is reflecting that our uncontrollable mind energy brings only disappointments, without actually achieving anything. And most importantly, it doesn’t allow us to stimulate our divine energy. Kaka is urging us to be the Master of our mind, not the Slave of our mind. Our mind energy is inherent, but we need to learn to balance that energy with Divine energy which is hidden within us. Make efforts to invoke our divine energy and mind will automatically be calm.
|