1995-03-02
1995-03-02
1995-03-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1197
યાદો રે તારી, દિનભર સતાવી રહી છે મને રે પ્રભુ

આ જઈને મારે કોને રે કહેવું પ્રભુ, મારે કોને રે કહેવું
યાદોને યાદો રે તારી, બની ગઈ છે યાદોનું ધામ તારું રે પ્રભુ
તારી યાદ વિનાની યાદોને, જીવનમાં મારે છે, એને રે શું કરવું
હરેક યાદ પ્રભુ રે તારી છે, દયા જીવનમાં, તારી એ તો પ્રભુ
તારીને તારી યાદે, બની ગયું છે અસ્તિત્વ મારું રે પ્રભુ
ધરી દીધું દુઃખ તારા ચરણે રે પ્રભુ,પાન સુખનું ત્યાં તો કર્યું
તારીને તારી યાદોમાં મન જ્યાં ચોંટયું, સાચી સંપત્તિનું દર્શન થયું
તારી યાદો રે પ્રભુ, જીવનમાં મારા કઈંક દર્દમાં દવાનું કામ કરી ગયું
નિત્ય નિત્ય મન જ્યાં તારી યાદમાં ડૂબ્યું, મન તારું સાંનિધ્ય પામ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yādō rē tārī, dinabhara satāvī rahī chē manē rē prabhu
ā jaīnē mārē kōnē rē kahēvuṁ prabhu, mārē kōnē rē kahēvuṁ
yādōnē yādō rē tārī, banī gaī chē yādōnuṁ dhāma tāruṁ rē prabhu
tārī yāda vinānī yādōnē, jīvanamāṁ mārē chē, ēnē rē śuṁ karavuṁ
harēka yāda prabhu rē tārī chē, dayā jīvanamāṁ, tārī ē tō prabhu
tārīnē tārī yādē, banī gayuṁ chē astitva māruṁ rē prabhu
dharī dīdhuṁ duḥkha tārā caraṇē rē prabhu,pāna sukhanuṁ tyāṁ tō karyuṁ
tārīnē tārī yādōmāṁ mana jyāṁ cōṁṭayuṁ, sācī saṁpattinuṁ darśana thayuṁ
tārī yādō rē prabhu, jīvanamāṁ mārā kaīṁka dardamāṁ davānuṁ kāma karī gayuṁ
nitya nitya mana jyāṁ tārī yādamāṁ ḍūbyuṁ, mana tāruṁ sāṁnidhya pāmyuṁ
|