Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 991 | Date: 10-Sep-1987
કૃપા તારી માડી મને આજે તો લાગે
Kr̥pā tārī māḍī manē ājē tō lāgē

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 991 | Date: 10-Sep-1987

કૃપા તારી માડી મને આજે તો લાગે

  No Audio

kr̥pā tārī māḍī manē ājē tō lāgē

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1987-09-10 1987-09-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11980 કૃપા તારી માડી મને આજે તો લાગે કૃપા તારી માડી મને આજે તો લાગે

ભરતી ભક્તિની તો આજે હૈયે જાગે

ચિત્તડું તો સહજ આજે તુજમાં લાગે - કૃપા...

હૈયું તો આજે ખૂબ શાંતિ તો પામે - કૃપા...

સંતોષે હૈયું આજે માડી તો મહાલે- કૃપા...

હૈયે તો આજે માડી આશા બધી જાગે - કૃપા...

નજર નજરમાં માડી આજે તું તો દેખાયે - કૃપા...

શીતળ અનુપમ તેજ તારું તો પથરાયે - કૃપા...

માનવ માનવમાં શ્વાસ તારો વરતાયે - કૃપા...

તારું મારું અંતર તો માડી ઓછું દેખાયે - કૃપા...

કારણ વિના હૈયું તો આજે આનંદે લહેરાયે - કૃપા...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kr̥pā tārī māḍī manē ājē tō lāgē

bharatī bhaktinī tō ājē haiyē jāgē

cittaḍuṁ tō sahaja ājē tujamāṁ lāgē - kr̥pā...

haiyuṁ tō ājē khūba śāṁti tō pāmē - kr̥pā...

saṁtōṣē haiyuṁ ājē māḍī tō mahālē- kr̥pā...

haiyē tō ājē māḍī āśā badhī jāgē - kr̥pā...

najara najaramāṁ māḍī ājē tuṁ tō dēkhāyē - kr̥pā...

śītala anupama tēja tāruṁ tō patharāyē - kr̥pā...

mānava mānavamāṁ śvāsa tārō varatāyē - kr̥pā...

tāruṁ māruṁ aṁtara tō māḍī ōchuṁ dēkhāyē - kr̥pā...

kāraṇa vinā haiyuṁ tō ājē ānaṁdē lahērāyē - kr̥pā...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati devotional bhajan of self realization,

He is saying...

It looks like your grace has showered upon me today, O Mother,

Overflowing devotion has risen in my heart.

My consciousness has completely merged with your consciousness, today,

It looks like your grace has showered upon me today.

My heart is very peaceful today,

It looks like your grace has showered upon me today.

All my hopes have disappeared today,

It looks like your grace has showered upon me today.

Wherever I look, I see only you, O Mother,

It looks like your grace has showered upon me today.

Cool and unique radiance of yours is spreading everywhere,

It looks like your grace has showered upon me today.

In every human, I experience your breaths,

It looks like your grace has showered upon me today.

The distance between you and me seems to reduce,

It looks like your grace has showered upon me today.

Without any reason, my heart is overwhelmed with joy,

It looks like your grace has showered upon me today.

Kaka is expressing the feelings when one realizes union with Divine. The power of spiritual forces in the universe is inherent in all the things, nothing can escape its operator, when this realization dawns upon us, then the grace of Divine is bestowed upon us. And, seeker is able to experience oneness with Supreme. Nothing is left to be desired, no other emotion is left to be experienced. Only bliss, joy and peace is felt from within.
Scan Image

Gujarati Bhajan no. 991 by Satguru Devendra Ghia - Kaka
First...991992993...Last