Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6073 | Date: 20-Dec-1995
મારી અંતરની ગુફામાં ઊંડે ઊતરું જ્યારે હું, દર્શન દેવા તમે આવજો રે
Mārī aṁtaranī guphāmāṁ ūṁḍē ūtaruṁ jyārē huṁ, darśana dēvā tamē āvajō rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6073 | Date: 20-Dec-1995

મારી અંતરની ગુફામાં ઊંડે ઊતરું જ્યારે હું, દર્શન દેવા તમે આવજો રે

  No Audio

mārī aṁtaranī guphāmāṁ ūṁḍē ūtaruṁ jyārē huṁ, darśana dēvā tamē āvajō rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1995-12-20 1995-12-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12062 મારી અંતરની ગુફામાં ઊંડે ઊતરું જ્યારે હું, દર્શન દેવા તમે આવજો રે મારી અંતરની ગુફામાં ઊંડે ઊતરું જ્યારે હું, દર્શન દેવા તમે આવજો રે

અંતરિક્ષમાંથી, તમે મારા રે વ્હાલાં, વ્હેલાં વ્હેલાં દોડી આવજો રે

હૈયું બની જાશે મંદિર કે દેરાસર તારું, નિત્ય દર્શન દેવા ત્યાં આવજો રે

મનના તારથી, ઉતારીશ આરતી એમાં, તાર હૈયાંના ઝણઝણાવી દેજો રે

પ્રેમને પ્રેમના જ ધરશું થાળ અમે પ્રેમથી આરોગજો તમે એ પૂરાં વ્હાલથી રે

ખાતા તો થાકશો મારા પ્રેમને, ધરાવીશ પ્રેમ તમને હું અતિ વહાલથી રે

ખાવા હોય તો ખાજો તમે બે હાથે, કે હજાર હાથે, ખૂટશે ના પ્રેમ મારો વ્હાલા રે

થાક્યા હશો તમે આવતા, ધોઈશ ચરણો તમારા, પ્રેમના આંસુઓથી વ્હાલા રે

સતાવીશ ના તમને કોઈ વાતોથી મારી, લજવીશ નહીં આતિથ્ય સત્કારને મારા વ્હાલા રે

રહીશ ત્યાં હું તમારાને તમારા તાનમાં, લેવા ના દઈશ નામ જવાનું તમને વ્હાલા રે

કાં તો બનવા દેજો મને એક તમારામાં, કાં બનજો એક તમે મારામાં વ્હાલા રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mārī aṁtaranī guphāmāṁ ūṁḍē ūtaruṁ jyārē huṁ, darśana dēvā tamē āvajō rē

aṁtarikṣamāṁthī, tamē mārā rē vhālāṁ, vhēlāṁ vhēlāṁ dōḍī āvajō rē

haiyuṁ banī jāśē maṁdira kē dērāsara tāruṁ, nitya darśana dēvā tyāṁ āvajō rē

mananā tārathī, utārīśa āratī ēmāṁ, tāra haiyāṁnā jhaṇajhaṇāvī dējō rē

prēmanē prēmanā ja dharaśuṁ thāla amē prēmathī ārōgajō tamē ē pūrāṁ vhālathī rē

khātā tō thākaśō mārā prēmanē, dharāvīśa prēma tamanē huṁ ati vahālathī rē

khāvā hōya tō khājō tamē bē hāthē, kē hajāra hāthē, khūṭaśē nā prēma mārō vhālā rē

thākyā haśō tamē āvatā, dhōīśa caraṇō tamārā, prēmanā āṁsuōthī vhālā rē

satāvīśa nā tamanē kōī vātōthī mārī, lajavīśa nahīṁ ātithya satkāranē mārā vhālā rē

rahīśa tyāṁ huṁ tamārānē tamārā tānamāṁ, lēvā nā daīśa nāma javānuṁ tamanē vhālā rē

kāṁ tō banavā dējō manē ēka tamārāmāṁ, kāṁ banajō ēka tamē mārāmāṁ vhālā rē
Scan Image

Gujarati Bhajan no. 6073 by Satguru Devendra Ghia - Kaka
First...607060716072...Last