Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5722 | Date: 22-Mar-1995
તું નેક છે, નેકદિલ છે, આક્ષેપો તોયે તારા ઉપર ગંભીર છે
Tuṁ nēka chē, nēkadila chē, ākṣēpō tōyē tārā upara gaṁbhīra chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 5722 | Date: 22-Mar-1995

તું નેક છે, નેકદિલ છે, આક્ષેપો તોયે તારા ઉપર ગંભીર છે

  No Audio

tuṁ nēka chē, nēkadila chē, ākṣēpō tōyē tārā upara gaṁbhīra chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1995-03-22 1995-03-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1221 તું નેક છે, નેકદિલ છે, આક્ષેપો તોયે તારા ઉપર ગંભીર છે તું નેક છે, નેકદિલ છે, આક્ષેપો તોયે તારા ઉપર ગંભીર છે

રહે છે તું ફરતોને ફરતો, ભલે આદતથી એમાં તું મજબૂર છે

અનેક અનુભવો અપાવતો તું જીવનમાં, તો તું એકનો એક છે

રહેતો નથી સ્થિર તું કોઈ એક જગ્યાએ, શક્તિથી તોયે તું ભરપૂર છે

નથી અંદાજ તારો કોઈ કાઢી શક્તો, ના કાંઈ તારો તો એ કસૂર છે

જીવનમાં હરેક સુખ અને દુઃખના અનુભવમાં, તારા સાથની તો જરૂર છે

સાથે હોવા છતાં, લાગે ક્યારે તું ખૂબ પાસે, લાગે ક્યારે તો તું દૂર છે

ફરી બધે રહી અલિપ્ત, પાછો આત્મા ફરવાનો તું તો જરૂર છે
View Original Increase Font Decrease Font

તું નેક છે, નેકદિલ છે, આક્ષેપો તોયે તારા ઉપર ગંભીર છે

રહે છે તું ફરતોને ફરતો, ભલે આદતથી એમાં તું મજબૂર છે

અનેક અનુભવો અપાવતો તું જીવનમાં, તો તું એકનો એક છે

રહેતો નથી સ્થિર તું કોઈ એક જગ્યાએ, શક્તિથી તોયે તું ભરપૂર છે

નથી અંદાજ તારો કોઈ કાઢી શક્તો, ના કાંઈ તારો તો એ કસૂર છે

જીવનમાં હરેક સુખ અને દુઃખના અનુભવમાં, તારા સાથની તો જરૂર છે

સાથે હોવા છતાં, લાગે ક્યારે તું ખૂબ પાસે, લાગે ક્યારે તો તું દૂર છે

ફરી બધે રહી અલિપ્ત, પાછો આત્મા ફરવાનો તું તો જરૂર છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ nēka chē, nēkadila chē, ākṣēpō tōyē tārā upara gaṁbhīra chē

rahē chē tuṁ pharatōnē pharatō, bhalē ādatathī ēmāṁ tuṁ majabūra chē

anēka anubhavō apāvatō tuṁ jīvanamāṁ, tō tuṁ ēkanō ēka chē

rahētō nathī sthira tuṁ kōī ēka jagyāē, śaktithī tōyē tuṁ bharapūra chē

nathī aṁdāja tārō kōī kāḍhī śaktō, nā kāṁī tārō tō ē kasūra chē

jīvanamāṁ harēka sukha anē duḥkhanā anubhavamāṁ, tārā sāthanī tō jarūra chē

sāthē hōvā chatāṁ, lāgē kyārē tuṁ khūba pāsē, lāgē kyārē tō tuṁ dūra chē

pharī badhē rahī alipta, pāchō ātmā pharavānō tuṁ tō jarūra chē
Scan Image

Gujarati Bhajan no. 5722 by Satguru Devendra Ghia - Kaka
First...571957205721...Last