Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6309 | Date: 15-Jul-1996
છે અને રહેશે હકીકતોથી ભરપૂર તો જીવન, સાર તારે કાઢવો હોય એમાંથી, તે તું કાઢજે
Chē anē rahēśē hakīkatōthī bharapūra tō jīvana, sāra tārē kāḍhavō hōya ēmāṁthī, tē tuṁ kāḍhajē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6309 | Date: 15-Jul-1996

છે અને રહેશે હકીકતોથી ભરપૂર તો જીવન, સાર તારે કાઢવો હોય એમાંથી, તે તું કાઢજે

  No Audio

chē anē rahēśē hakīkatōthī bharapūra tō jīvana, sāra tārē kāḍhavō hōya ēmāṁthī, tē tuṁ kāḍhajē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1996-07-15 1996-07-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12298 છે અને રહેશે હકીકતોથી ભરપૂર તો જીવન, સાર તારે કાઢવો હોય એમાંથી, તે તું કાઢજે છે અને રહેશે હકીકતોથી ભરપૂર તો જીવન, સાર તારે કાઢવો હોય એમાંથી, તે તું કાઢજે,

અનુભવોથી સમૃદ્ધ જીવન તારું તો રાખજે, દરિદ્ર ના એમાં કદી તો તું રહેજે

અવગણના હકીકતોની કરેલી ના ચાલશે, જીવનમાં ધ્યાનમાં સદા આ તો તું રાખજે

સમયે સમયે જાશે હકીકતો તો બદલાતી, જીવનના તાલ એની સાથે, મેળવતો તો તું જાજે

ગમતી, અણગમતી, હકીકત એ હકીકત હશે, ના જીવનમાં એનાથી તો તું ભાગજે

કરીશ જેવું રે તું જીવનમાં, હકીકત તારીએ બનશે, છુપાવવાથી ના એ તો મટી જાશે

રોકી શકીશ ક્યાં સુધી તું હકીકતોને, જીવનમાં બહાર આવ્યા વિના ના એ તો રહેશે

કરીશ ના ગ્રહણ અનુભવ જો તું હકીકતોમાંથી, નુક્સાન તારુંને તારું એમાં તો થાશે

કાઢીશ સાર જો તું સાચો, હકીકતોમાંથી, જીવન સરળ તારુંને તારું એમાં તો ચાલશે

અન્યના જીવનની હકીકતોમાંથી, સાર જો ગ્રહણ કરીશ તું સાચો, જીવન સમૃદ્ધ તો બનશે
View Original Increase Font Decrease Font

છે અને રહેશે હકીકતોથી ભરપૂર તો જીવન, સાર તારે કાઢવો હોય એમાંથી, તે તું કાઢજે,

અનુભવોથી સમૃદ્ધ જીવન તારું તો રાખજે, દરિદ્ર ના એમાં કદી તો તું રહેજે

અવગણના હકીકતોની કરેલી ના ચાલશે, જીવનમાં ધ્યાનમાં સદા આ તો તું રાખજે

સમયે સમયે જાશે હકીકતો તો બદલાતી, જીવનના તાલ એની સાથે, મેળવતો તો તું જાજે

ગમતી, અણગમતી, હકીકત એ હકીકત હશે, ના જીવનમાં એનાથી તો તું ભાગજે

કરીશ જેવું રે તું જીવનમાં, હકીકત તારીએ બનશે, છુપાવવાથી ના એ તો મટી જાશે

રોકી શકીશ ક્યાં સુધી તું હકીકતોને, જીવનમાં બહાર આવ્યા વિના ના એ તો રહેશે

કરીશ ના ગ્રહણ અનુભવ જો તું હકીકતોમાંથી, નુક્સાન તારુંને તારું એમાં તો થાશે

કાઢીશ સાર જો તું સાચો, હકીકતોમાંથી, જીવન સરળ તારુંને તારું એમાં તો ચાલશે

અન્યના જીવનની હકીકતોમાંથી, સાર જો ગ્રહણ કરીશ તું સાચો, જીવન સમૃદ્ધ તો બનશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē anē rahēśē hakīkatōthī bharapūra tō jīvana, sāra tārē kāḍhavō hōya ēmāṁthī, tē tuṁ kāḍhajē,

anubhavōthī samr̥ddha jīvana tāruṁ tō rākhajē, daridra nā ēmāṁ kadī tō tuṁ rahējē

avagaṇanā hakīkatōnī karēlī nā cālaśē, jīvanamāṁ dhyānamāṁ sadā ā tō tuṁ rākhajē

samayē samayē jāśē hakīkatō tō badalātī, jīvananā tāla ēnī sāthē, mēlavatō tō tuṁ jājē

gamatī, aṇagamatī, hakīkata ē hakīkata haśē, nā jīvanamāṁ ēnāthī tō tuṁ bhāgajē

karīśa jēvuṁ rē tuṁ jīvanamāṁ, hakīkata tārīē banaśē, chupāvavāthī nā ē tō maṭī jāśē

rōkī śakīśa kyāṁ sudhī tuṁ hakīkatōnē, jīvanamāṁ bahāra āvyā vinā nā ē tō rahēśē

karīśa nā grahaṇa anubhava jō tuṁ hakīkatōmāṁthī, nuksāna tāruṁnē tāruṁ ēmāṁ tō thāśē

kāḍhīśa sāra jō tuṁ sācō, hakīkatōmāṁthī, jīvana sarala tāruṁnē tāruṁ ēmāṁ tō cālaśē

anyanā jīvananī hakīkatōmāṁthī, sāra jō grahaṇa karīśa tuṁ sācō, jīvana samr̥ddha tō banaśē
Scan Image

Gujarati Bhajan no. 6309 by Satguru Devendra Ghia - Kaka
First...630463056306...Last