1996-09-23
1996-09-23
1996-09-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12379
કોઈ કાંઈ જગમાં લઈને આવ્યું નથી, કોઈ કાંઈ જગમાંથી લઈ જવાનું નથી

ખાલી આવ્યા જગમાં, ખાલી જવાના તોયે ભેગું કરવામાં કોઈ ખાલી રહ્યું નથી
દિવસે દિવસે રહી જરૂરિયાતો બદલાતી, કોઈ જરૂરિયાતોમાં સ્થિર રહ્યું નથી
જે કાંઈ લાવ્યા, સાથે તે લઈ જવાના, બીજું કાંઈ સાથે તો આવવાનું નથી
કરી ભેગું ભેગું, વધારીશ બોજો તારો, બોજા વિના બીજું કાંઈ એ બનવાનું નથી
પાપ પુણ્યના પોટલા છે સહુના જુદા જુદા, એમાં અદલા બદલી કાંઈ થવાની નથી
ઋણાનુબંધના બાંધીને તાંતણા, ગણ્યા એને જ્યાં આપણાં, ભાર લાગ્યા વિના એ તો રહેવાનો નથી
પ્રેમનો વ્યવહાર છે સહેલો, દઈ પ્રેમ, કરવો પ્રેમ ભેગો, તોયે જલદી એ કોઈ કરતું નથી
કરી કરી ચિંતા, જાશે એમાં તો ડૂબી, જાણવા છતાં જલદી એ કોઈ છોડતા નથી
કર્યા વિના કોઈ, ચાહે સહુ તો મુક્તિ, મુક્તિ જલદી કાંઈ એમાં કોઈને મળતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī kāṁī jagamāṁ laīnē āvyuṁ nathī, kōī kāṁī jagamāṁthī laī javānuṁ nathī
khālī āvyā jagamāṁ, khālī javānā tōyē bhēguṁ karavāmāṁ kōī khālī rahyuṁ nathī
divasē divasē rahī jarūriyātō badalātī, kōī jarūriyātōmāṁ sthira rahyuṁ nathī
jē kāṁī lāvyā, sāthē tē laī javānā, bījuṁ kāṁī sāthē tō āvavānuṁ nathī
karī bhēguṁ bhēguṁ, vadhārīśa bōjō tārō, bōjā vinā bījuṁ kāṁī ē banavānuṁ nathī
pāpa puṇyanā pōṭalā chē sahunā judā judā, ēmāṁ adalā badalī kāṁī thavānī nathī
r̥ṇānubaṁdhanā bāṁdhīnē tāṁtaṇā, gaṇyā ēnē jyāṁ āpaṇāṁ, bhāra lāgyā vinā ē tō rahēvānō nathī
prēmanō vyavahāra chē sahēlō, daī prēma, karavō prēma bhēgō, tōyē jaladī ē kōī karatuṁ nathī
karī karī ciṁtā, jāśē ēmāṁ tō ḍūbī, jāṇavā chatāṁ jaladī ē kōī chōḍatā nathī
karyā vinā kōī, cāhē sahu tō mukti, mukti jaladī kāṁī ēmāṁ kōīnē malatī nathī
|